* અશોકનાં બ્લોગ પરથી,
હવે ડો. તુષાર શાહ (અમદાવાદ) દ્વારા શરૂ કરાયેલ આ સેવાનો તમે લાભ લઇ શકો છો. માત્ર એક SMS તમારા નામ અને મોબાઇલ નંબર સાથે આ નંબર, ૦૯૮૨૫૦૩૪૧૪૨ પર કરો અને દરરોજ સવારે ૬.૨૦ વાગે SMS દ્વારા મેળવો એક અંગ્રેજી શબ્દ તેનાં ઉપયોગનાં ઉદાહરણ સાથે.
અને હું તેનો ઉપયોગ એલાર્મ ક્લોક તરીકે પણ કરું છું :)
આપણે ગુજરાતી ભાષાનો પ્રસાર આજે એવા સમયે કરવો છે કે જ્યારે અંગ્રેજી ભાષાની બોલબાલા છે.
આપણા ગુજરાતમાં સઘળા ટેકનીકલ કોર્સીસ અંગ્રેજી માધ્યમમાં જ ભણાવાય છે. બધા જ પ્રોફેશનલ અભ્યાસક્રમો માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. સમગ્ર દેશનો મોટા ભાગનો સરકારી અને અર્ધ-સરકારી વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. નાની-મોટી બધી કંપનીઓના ઇંટરવ્યુ અંગ્રેજીમાં જ લેવાય છે.
આ સંજોગોમાં ગુજરાતના નાના-મોટા શહેરોમાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું ઝંખવાઈ જાય છે!
અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી અંગ્રેજી રેફરન્સ બુક્સ તથા મેગેઝીન્સ  વાંચીને અથવા ઇન્ટરનેટ પર સર્ફીંગ કરીને પોતાને તૈયાર કરી લેશે. પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી પાસે બહુ ઓછું મટીરિયલ છે. ગુજરાતીમાં ઇન્ટરનેટ સુવિધા શક્ય છતાં આપણે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં કશું જ મૂકી શક્યા નથી.
થોડા સમયથી ગુજરાતી બ્લોગ્સના કન્ટેન્ટમાં વિવિધતા દેખાવા લાગી છે.
મને આશા છે, મારી આટલી અપીલ વાંચીને આપ પણ આપના બ્લોગ પર કાંઈક નવા પ્રકારનાં વિષયવસ્તુ પ્રસ્તુત કરશો. ગુજરાતી ભાષામાં જ્ઞાન કોષ પ્રકારનો ખજાનો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવા કોઈક ગુજરાતી જરૂર આગળ આવશે. આપ સૌ મારી વાત સમજશો તો મને ખુશી થશે.
આપણે ગુજરાતી ઇન્ટરનેટને સમૃદ્ધ કરીશું તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તથા સામાન્ય ગુજરાતીઓની મોટી સેવા કરી શકીશું.
આવો, આપણે સૌ સાથે આ દિશામાં પ્રયત્નો કરીએ.
આપણા આજના પ્રયત્નો આવતી કાલની પેઢી માટે  ગુજરાતી ઇન્ટરનેટ પર સમૃદ્ધ વિરાસત ઊભી કરશે.
ધન્યવાદ.   ** *અનન્યા/071117/હરીશદવે
અનન્યા/071027/ આજકાલ–સામાન્યજ્ઞાન
અનન્યા/071027/ આજકાલ–સામાન્યજ્ઞાન
આ પૃષ્ઠ વર્તમાન વિશ્વની આજ-કાલ, સામાન્ય જ્ઞાન (GK) તથા જનરલ અવેરનેસ (General Awareness) પર કેન્દ્રિત રહેશે. આ પૃષ્ઠની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અભિવ્યક્તિ ખીલવવામાં પણ મદદરૂપ થશે.
*  દેશ-દુનિયાના સમાચાર - પસંદગીના મહત્વના રસપ્રદ સમાચાર:
આ સપ્તાહમાં અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયામાં જંગલ-વિસ્તારોમાં લાગેલી ભીષણ આગ. શહેરી- કસ્બાઓના વિસ્તારો પણ આગની ઝપટમાં. ચાર દિવસ પછી આગ પર નિયંત્રણના ચિહ્નો. આગના પરિણામે પાંચ લાખ એકર વિસ્તાર પ્રભાવિત,  પાંચ લાખ નિવાસીઓનું સ્થળાંતર, 1800થી વધુ ઘર ભસ્મીભૂત, 50 થી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત, આઠેકનાં મૃત્યુ. / અનન્યા/071027/
* સામાન્ય જ્ઞાન:
અતિ મોટી સંખ્યાઓ માટેના અગ્રેજી શબ્દો જાણી લઈએ.
આ શબ્દો છે 1 મિલિયન એટલે દસ લાખ ( 1 પછી 6 શૂન્ય).
1 બિલિયન એટલે 100 કરોડ (1 પછી 9 શૂન્ય).
1 ટ્રિલિયન એટલે એક લાખ કરોડ (1 પછી 12 શૂન્ય).
106 = 1 Million . 109 = 1 Billion.  1012 = 1 Trillion.
ચાલો, આ આંકડા સમજીએ અને તેના ઉપયોગથી સામાન્ય જ્ઞાન વધારીએ.
આપણું બ્રહ્માંડ (The Universe) જે અવકાશી ઘટનાને કારણે અસ્તિત્વમાં આવ્યું તે બનાવને “બિગ બેંગ” (Big Bang) કહે છે. એક પ્રચલિત વૈજ્ઞાનિક માન્યતા અનુસાર બિગ બેંગ ઘટના આશરે 12 બિલિયન વર્ષ કરતાં પણ પહેલાં બની. તે હિસાબે આપણું  બ્રહ્માંડ 1200 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોઈ શકે.
આપણી પૃથ્વી આશરે 4.5 બિલિયન વર્ષ પહેલાં સર્જાઈ. 4.5 બિલિયન એટલે 450 કરોડ વર્ષો.
વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલનાર લોકોની સંખ્યા આશરે 340 મિલિયન છે (ઈસ 2000નો એક અંદાજ). 340 મિલિયન એટલે 3400 લાખ અથવા 34 કરોડ. /અનન્યા/071027/
* ગુજરાતી-અંગ્રેજી ભાષા:
આપણે અંગ્રેજી શબ્દ “Theist”  પર વિચાર કરીએ.
આ શબ્દ “Theo-”  પરથી ઉદભવ્યો છે, જેનો સંબંધ ગ્રીક શબ્દ “Theos”  સાથે છે. ગ્રીક શબ્દ “Theos” નો અર્થ “god” અર્થાત્ ઇશ્વર થાય છે. Theist એટલે ઈશ્વરના અસ્તિત્વમાં માનનાર; આસ્તિક. Atheist એટલે ઈશ્વરમાં ન માનનાર; નાસ્તિક. Theology  એટલે Study of the theistic religion ટૂંકમાં, ધર્મનો અભ્યાસ.
અંગ્રેજી ભાષાના શબ્દ Small થી આપ પરિચિત છો.
સામાન્ય અર્થમાં Small એટલે નાનું.
અંગ્રેજી ભાષામાં Small શબ્દ માટે અન્ય કેટલાક પર્યાયવાચી શબ્દો છે, જે વિશિષ્ટ અર્થમાં વાપરી શકાય છે. ગુજરાતી ભાષાની માફક જ અંગ્રેજીમાં પણ પર્યાયવાચી શબ્દો યોગ્ય સંદર્ભમાં અને ઉચિત અર્થમાં જ વાપરી શકાય છે તે હંમેશા યાદ રાખવું.
Small એટલે  tiny, undersized, minute, little, young, mini.
Small  એટલે બીજી રીતે વિચારતાં unimportant, insignificant, trivial, negligible, insufficient.
* અનન્યા/071027/
God gave us memories so that we may have roses in December.
M.C. Chagla (From his autobiography: "Roses in December")