FYI !
"મોઝીલા ફાયરફોક્સ" હવે ગુજરાતીમા...
મોઝીલા એ ફાયરફોક્સ 3 હવે ગુજરાતીમા રજુ કર્યુ છે.
તમે મોઝીલા એ ફાયરફોક્સ 3 હવે ગુજરાતીમા ડાઉનલોડ અહિંથી કરી શકો,
વિંડોઉઝ(Windows) માટે અહિં ક્લિક કરો
લાઈનક્સ(Linux) માટે અહિં ક્લિક કરો
ક્લિક કરો ઝૂમ કરવા માટે...
હમણા મારી હાલત પણ આવી જ કઈં છે...
આજ્કાલ ઓફિસ મા ઘણું કામ રહે છે. એટલે ઘણાં દિવસ પછી બ્લોગ પર આવ્યો, ફરતા ફરતા ( એટલે કે સર્ફિંગ કરતા કરતા ) સ્ટોક એક્સ્ચેંજ ની સાઈટ પર પહોંચી ગયો. ત્યાં ખબર પડી કે બીએસઈ ની સાઈટ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. ઘણુ સરસ...
અહિં જુઓ,
કાલે રાત્રે લગભગ ૧૧ વાગ્યા ની આજુબાજુ ધૂમધડાકા સાથે મેઘરાજા ની સવારી મુંબઈ આવી પહોચી. આટલી બધી ગરમી પછી કઈંક હાશકારો (ક્ષણભર માટે જ)  મળ્યો. મને ઘણો આનંદ થયો. વીજળીઓ જોરજોરથી ગર્જવા લગી. આપણે નાના હતા ત્યારે કે'તા ને કે "ડોશી ગબડી..." એવું વતાવરણ રચાઈ ગયું. બહાર ધોધમાર વરસાદ પડતો જોઈને હું તો બારી પાસે જ બેસી ગયો. થોડા વખત માટે. એટલો સરસ મખમલ જેવો પવન બારી ના સળિયાઓ વચ્ચે થી આવી રહ્યો હતો.
થોડી જ વારમા બાળકોનો અવાજ આવવા માંડ્યો. નોર્મલી રાત ના આટલા વાગ્યે બાળકો નીચે રમવા નથી આવતા. આ સાંભળીને મેં બારણું ઊઘાડી ને જોયું તો નાના નાના ટાબરિયાઓ પાણીમાં ભીંજાઈ ને પ્રથમ વરસાદની મઝા માણી રહ્યા હતા. મારી પણ ઈચ્છા થઈ ગઈ, પરંતુ હું જસ્ટ ઓફિસે થી ઘરે આવ્યો હતો એટલે મેં વરસાદમાં શરીર ભીંજવવાનુ માંડી વાળ્યુ. આ દ્રશ્ય જોઈ ને મારા મગજ મા ફોટો ખેંચવા નો વિચાર આવ્યો. એટલે હું મારો HP PhotoSmart R707 બહાર લઈ આવ્યો ને થોડા સરસ ફોટાઓ પાડ્યા.
મેઘરાજા લગભગ ૧ કલાક થી વધુ વરસ્યા. મઝા પડી ગઈ. એ વતાવરણ જોઈને મને તો ગરમ ગરમ વાનગીઓ ખાવાની ઈચ્છા થઈ હતી. ગરમ ગરમ સબજેલ ના ભજીયા, સુરતી નો લોચો, 'ઠાકુરજી'(અમારો કેવાતો અડ્ડો) ની ચા...વાહ મઝા આવી જાય, પણ અફસોસ હું અત્યારે મુંબઈમાં છું, અને મારા સુરત ને ખુબ જ યાદ કરું છુ. ત્યારે જ મને નાનપણ ની એક સરસ કવિતા યાદ આવી ગઈ,
આવ રે વરસાદ,
ઘેબરીયો પરસાદ,
ઉની ઉની રોટલી ને
કારેલાં નું શાક!
કાલ ની રાત ને યાદ કરી ને થોડી કૃતિઓ મુકી રહ્યો છું.
ચેતન ફ્રેમવાલા દ્વારા રચિત "વરસાદ બોલાવે"
વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?
રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?
તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?
કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?
શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!
સીમેન્ટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…
એક કવિતા ભાઈ શ્રી બંકિમ ની પણ...
વરસાદ
ઝરમર - ઝરમર તારી ઇચ્છા જેવો
વરસ્યા કરે છે
મારા પારદર્શક મન પર
શબ્દો
ઉદાસ ઉદાસ મહોર્યાં કરે છે
તારી ગોદમાં
માથું ઢાળી હું પડ્યો રહું
આપણી રગે - રગમાં
પ્રસરતું રહે માટીનું અત્તર
બસ એટલી જ મારી ઇચ્છા
એ પર વરસાદ ઝરમર - ઝરમર ……………
નેહા ત્રિપાઠી ની ખુબ જ સરસ કવિતા "માટીની સુગંધ"...
દૂર ક્યાંક થી ફરી પાછી માટીની ભીની સુગંધ આવી ગઇ
મનમાં રહેલી એની એ  સ્મૃતિઓ  ને તાજી કરાવી ગઇ
સુસવાટા સાથે આવતો એ ભીનોપવન અડકી ગયો
જાણે એ આવી મારી પાસે મને સ્પશીઁ  ગયો
કેટલાય દિવસથી તેની રાહમાં ધરતી તરસી હતી
વરસાદ ની એ એક બુંદ તેની પ્યાસ બુઝાવી ગઇ.
અને છેલ્લે મને જે સૌથી વધારે One Liner ગમે છે જે Charlie Chaplin દ્વારા બોલવા મા આવ્યું હતુ તે...
I Love ♥ walking in the rain because NO one knows I'M Crying !!!
Note: Original photograph taken by Shabbir "Leo" Ali on 31/05/2007, place Mumbai, India
[0૧] જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.
[0૨] પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
[0૩] સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
[0૪] જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
[0૫] હું ઑફિસમાં દરરોજ મોડો આવું છું પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
[0૬] જૂની મૂલ્યવાન ચીજો એટલે જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.
[0૭] એ માણસ ભલે મૂરખની જેમ બોલતો હોય કે મૂરખની જેમ વર્તતો હોય, તમે એનાથી મૂરખ ન બનતાં, એ ખરેખર મૂરખ જ છે !
[0૮] ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
[0૯] ભૂતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે, પરંતુ મને એ નહોતી ખબર કે ભૂતકાળમાં આપણે જે હસ્યા હતા એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
[૧૦] પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો
- રઈશ મણીયાર
<embed src='http://apps.rockyou.com/rockyou.swf?instanceid=61853105&ver=102906' quality='high'  salign='lt' width='426' height='320' wmode='transparent' name='rockyou' type='application/x-shockwave-flash' pluginspage=' http://www.macromedia.com/go/getflashplayer'/>
| View  Show | Create  Your Own