ઓર્કુટ પર "ધ અનિમેષ" નામે કોમ્યુનિટી છે:
"જો તમે ભુજના છો તો તમને અનિમેષનો પરિચય આપવાની જરુર નથી, પણ જે ભુજના નથી તેમના માટે અનિમેષ એટલે વન મેન "સાન્તા-બન્તા". આપ આ કોમ્યુનિટીની પોસ્ટ વાંચશો એટલે અનિમેષ વિશે જાણી જશો."
ઊઘડતે પાને આટલી પ્રસ્તાવના પછી સભ્યોએ અનિમેષના ટુચકા લખ્યા છે, જેમાંના ઘણા 'સાન્તા-બન્તા'માંથી તડફાવેલા  હોય તેવું લાગે છે, છતાં કેટલાક મૌલિક કે પ્રાસંગિક છે. ચાલો માણીએ:
અનિમેષે નવું બાઇક લીધું, એક વાર જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી બાઇક એક જ હાથે ચલાવતો આવતો હતો, ત્યારે એક ઠોલા (ટ્રાફિક પોલિસ) એ એને પકડ્યો અને પુછયું: "એક હાથે કેમ ચલાવે છે?"
અનિમેષે કહ્યું: "બાઇક વાળા એ કીધું છે    કે બાઇક એક હાથે ચલાવશો તો લાંબો સમય ચાલશે."
"આ જુઓને પેટ્રોલના ભાવ કેટલા વધી ગયા..."
અનિમેષ "એમા શું ફરક પડે, હું તો પહેલા પણ ૧૦૦નું પુરાવતો હતો અને અત્યારે પણ ૧૦૦નું જ પુરાવું છું."
અનિમેષે ગધેડો પાળ્યો. એ ગધેડો અનિમેષના ઘરની બહાર હંમેશા ડોક વાંકી રાખી ને ઉભો રહે છે, શા માટે?
અનિમેષે એને હેન્ડલ લોક નખાવ્યું છે...
અનિમેષના ઘર પાસે ગાયો બહુ આવતી એટલે ઘરનું નામ "હી" રાખ્યું.
અનિમેષના ૩ છોકરા. વચલા છોકરાનું નામ છોટુ તો બાકી  બે છોકરાનું નામ શું હશે?
છોવન (છો-૧)
છોટુ (છો-૨)
છોથ્રી (છો-૩)
"અનિમેષ તું આટલો મોટો થયો પણ તને દાઢી મુછ કેમ નથી?"
"શું કરું હું મમ્મી ઉપર ગયો છું.......!!!!!!!!!!!!!!!!!!"
અનિમેષના એક મિત્ર કહ્યું "ચાલ ચેસ રમવા"
અનિમેષ: "તું જા, હું સ્પોર્ટ્સ સુઝ પહેરીને આવું છું"
એકવાર અનિમેષ ડોક્ટર પાસે ગયો ને હહ્યું, સાહેબ ડોક ફેરવું તો ચરરર.... ચરરરર.... એમ અવાજ આવે છે. ડોકટરે બધું ચેક કર્યું પછી કે કે ભુજમાં તો આનો કોઇ ઇલાજ છે નહીં, એક કામ કરો અમદાવાદ જાઓ.
અનિમેષ અમદાવાદ ચેકઅપ માં ગ્યો ત્યાં પણ ચરરર.... ચરરરર.... નો ઇલાજ મળ્યો નહીં અને મુંબઇ જવાનું કહ્યું. મુંબઇમાં એક્ષપર્ટ ડોક્ટરે બધા ટેસ્ટ કરીને કહ્યું તમારો રોગ તો વિચિત્ર છે. ટેસ્ટમાં કાંઇ ખબર પડતી નથી લાગે છે હવે તમે બહુ જીવી શકશો નહીં એટલે એક કામ કરો મોજ કરો અને બધી ઇચ્છા પુરી કરો.
એટલે અનિમેષ પાછો ભુજ આવ્યો અને નક્કી કર્યું કે હવે જલસા જ કરવા છે. એટલે સૌથી પહેલા તો દરજી પાસે શુટ સીવડાવવા ગયો. દરજીએ માપ લઇને ક્હયું ગળાનું માપ 14 રાખું? અનિમેષે 12 રાખવાનું ક્હ્યું એટલે દરજી કે જો જો પછી કે'તા નહીં કે ચરરર.... ચરરરર.... અવાજ આવે છે...
ઓર્કુટ, ધ અનિમેષ કોમ્યુનિટી અને તમામ સભ્યોનો આભાર
કોમ્પ્યુટરની કમ્પનીની હેલ્પ - ડેસ્કને ભોલા ફોન કરે છે. પાસવર્ડ અંગે.
એક્સપર્ટ
તમારા કીબોર્ડ ઉપર ' કેપ્સ લોક ' બટન દબાયેલું છે ?
ભોલા
ના. મારી તકલીફ એ છે કે, જ્યારે જ્યારે હું પાસવર્ડ લખું છું ત્યારે ત્યારે ફુદડીઓ જ સ્ક્રીન પર વંચાય છે.
એક્સપર્ટ
એ તો તમારા રક્ષણ માટે છે. જો કોઈ તમારી પાછળ ઉભું હોય તો તે તમારો પાસવર્ડ વાંચી ન શકે.
ભોલા
એ તો ઠીક. પણ અત્યારે કોઈ મારી પાછળ ઉભું નથી, તોય ફુદડીઓ જ ટાઈપ થાય છે.
Bhola _calls the Help Desk to complain that there's something wrong with his
password.
No, it's not the usual caps-lock problem.
"The problem is that whenever I type the password, it just shows stars," he
says.
"Those asterisks are to protect you," the Help Desk technician explains,
"so if someone were standing behind you, they wouldn't be able to read your
password."
"Yeah," he says,
"but they show up even when there is no one standing behind me
પત્ની
તારે ડીનર ખાવું છે?
પતી
ચોક્કસ. જમવામાં શા વીકલ્પ છે?
પત્ની
બે. હા કે ના.
Wife
Do you want dinner?
Husband
Sure, what are my choices?
Wife
Yes and no.
સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.
ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.
સરદારજી: કાલથી લઉં તો ચાલે?
ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?
સરદારજી: આજે ફાઇનલ છે!
કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.
પત્ની: "જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી."
પતિ: "હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે."
બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: "જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી."
પતિ: "હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે."
પતિ: "સરસ... બદલામાં તેણે કહીં માગ્યું?"
પત્ની:  "ના, પણ તેની એક શરત હતી, કામના બદલામાં બહુ બધી પપ્પી આપવી અથવા ગરમ જલેબી બનાવીને ખવડાવાની"
પતિ: "જલેબીમાં પેલી સાચી કેશર આપણી પાસે છે તે નાખી હતી ને...?"
પત્ની: " જલેબી?, હું કાંઇ કંદોઈ નથી..."
૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!
૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!
૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.
૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!
૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!
૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!
૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!
૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને 'ડેવલપ' કરવા માટે અંધારું જોઈએ!
૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?
૩૦. દારૂડીયો: "મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?" જજ: "પીવા માટે" દારૂડીયો: "તો કરો ચાલુ" (કોર્ટમાં હસાહસ) જજ: "ઓર્ડર, ઓર્ડર" દારૂડીયો: "એક લાર્જ સોડા વગર!"
ચબરાકિયાં (ભાગ - ૧)
એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.
મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો.  કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.
એક દિવસ એક સરદારજી આવ્યો અને તેણે ૧૦ રૂપિયા આપીને આ  પડકાર  જીલ્યો. તેણે હાથીને ફરતે અઢી ચક્કર લગાવ્યા અને હાથીની પાછળ ઊભો રહ્યો અને ઓચીંતાનો હાથીની પૂંછડી પકડીને લટકી પડ્યો. ખડતલ, મજબૂત અને કદાવર સરદારજીના આ આક્સ્મિક પ્રહારની હાથીને અપેક્ષા નહોતી અને અચાનક પૂછડી ખેંચાતા આગળથી તે ઊંચો થયો અને બેપગે બેસી ગયો. આ સાથે મહાવતનો પડકાર જીતીને તેણે ૧૦૦ રૂપિયા મેળવ્યા.
લોકોને હવે ખબર પડી ગઈ છે એટલે મહાવતે આ ગામ છોડીને બીજા ગામે ગયો અને નવા પડકાર સાથે પોતાનો ખેલ કરવા લાગ્યો.
આમ ફરતાં ફરતાં ફરી એક ગામમાં પેલા સરદારજીનો ભેટો થયો! તેણે મહાવત પાસે ફરી પડકાર જીલવાની તૈયારી બતાવી. મહાવતે કહ્યું: "આ વખતે શરતો અને નિયમો તેના તે જ છે પણ પડકાર નવો છેઃ હાથીને બે વખત ઉપરથી નીચે અને નીચેથી ઉપર અને બે વખત ડાબેથી જમણે અને જમણેથી ડાબે માથું હલાવવાનું છે." (મહાવતે પોતાનું માથું હલાવીને બતાવ્યું.)
સરદારજી મહાવતનો પડકાર સમજી ગયો અને તેણે ૧૦ રૂપિયા આપીને   પડકાર જીલી લીધો! તેણે હાથીને ફરતે બે ચક્કર લગાવ્યા અને હાથીની બરાબર સામે ઊભો રહ્યો અને કહ્યું: "પહેચાના?"
હાથીએ તરત ઉપરથી નીચે અને નીચેથી ઉપર બે વખત માથું હલાવ્યું ("હા").
"ખીંચું?" હાથીએ બે વખત ડાબેથી જમણે અને જમણેથી ડાબે માથું  હલાવ્યું ("ના").
[બાળકોને બહુ જ ગમતો આ ટુચકો મેં  ક્યાંક સાંભળ્યો હતો અને યાદાસ્ત પરથી લખ્યો છે]
अगर कोई तुम्हारी सेलरी न बढायें; तुम्हें प्रमोशन न दें; तो भी तुम काम करते रहो. सीर्फ काम ही नहीं. ज्यादा काम करते रहो. प्रमोशनकी कोई उम्मीद न करना.
देखना!  एक दीन उसकी आत्मा जरुर जागेगी.  और वो तुम्हें सेलरीमें बढावा और प्रमोशन जरुर देगा.
और फीर भी कोई सेलरीमें बढावा और प्रमोशन न मीलें; तो उसके पास जाना;  उसे एक गुलदस्ता देना;  और वीनम्रतासे कहना : " मामु! मै ईस्तीफा दे रहा हुं. "
-   बापुने बोला है !
ONLY, IF YOU BLINDLY FOLLOW BAPU.....
'Agar koi tumhari salary na increase kare , tumhe promotion na de,
tum kam karte raho....
sirf kam hi nehi zada kam karo......
promotion ki ummed na karo.......
Dekhna, Uski aatma ek din jaroor jaagegi.
Aur vo tumhe salary hike aur promotion zaroor dega'
Aur agar fir bhi koi salary hike aur promotion nahi mile ,
to uske paas jana, use ek Guldasta dena.... aur Vinamrata se kehna.......
I am resigning
MAMU
Baapu Ne Bola Hai.......
ONLY,IF YOU BLINDLY FOLLOW BAPU....
રાજુને મળવા મામા મેડફોર્ડ આવેલ.એ પણ કીધા વિના.
મોડું થતા મામાએ મામીને મોબિલ લગાડ્યૉ...
મામીએપુછ્યુ...ક્યાંથી બૉલૉ ?
મામાબોલ્યા....તારા રીલાયન્સના મફતમાં મળેલ મોબિલમાં.
મામી બોલ્યા...અરે કયાં થી?
મામાથી ના રહેવાયું ને કહ્યુ "મુર્ખ મોઢા માથી....માનતી ના હો તો
મેડફોર્ડ આવ.
કિરિટ મામા: પોપટલાલ છે?
જવાબ મળ્યો...
રેખામામી:પોપટ લીલો છે !
આજે પહેલી જ વાર ...
હાસ્ય દરબાર પર રહસ્યકથા...
દીલ્હીની એક પ્રતીશ્ઠીત હોસ્પીટલમાં રહસ્યથી ભરપુર ઘટનાઓ  બનવા માંડી. એક અઠવાડીયાથી દરરોજ રીસેસ ટાઈમમાં બપોરના 12  વાગે એક દર્દી કોઈ પણ કારણ વગર  મરણ શરણ થવા માંડ્યો. આનાં કોઈ કારણ ન મળતાં ડોક્ટરો અને ડીટેક્ટીવોનું  ઉચ્ચ કક્ષાનું એક તપાસપંચ નીમાયું.  બધા પંદર મીનીટ પહેલાં બાજુની રુમમાં સંતાઈને કાચના બારણાંમાંથી શું બને છે તે જોવા ઉભા રહ્યા. સાથે ધાર્મીક વડાઓ પણ મંત્રોચ્ચાર કરતા સાથે જોડાયા - જેથી અશુભ તત્વો દુર રહે .
અને બરાબર બારના ટકોરે.........
પાછળના બારણામાંથી કચરો સાફ કરનાર સંતાસીંગ પ્રવેશ્યો. તેણે ફટ કરતાંકને જીવન ટકાવી રાખતી ' લાઈફ સપોર્ટ સીસ્ટમ' નો પ્લગ કાઢી નાંખ્યો ...  અને
સાથે લાવેલું વેક્યુમ ક્લીનર તેમાં જોડી દીધું !!!!!!!
Things get pretty stressful these days.
I was depressed last night so I called Lifeline.   Got a call center in Pakistan.
I told them I was suicidal.
They got all excited and asked if I could drive a truck.
કરસનકાકા હાથમાં બેગ લઈ પાટા ઉપર ઉભા હતા. બધાએ એમને કહ્યું કે હમણાં ગાડી આવશે માટે પ્લેટફોર્મ પર આવી જાઓ.
કરસનકાકા
હમણોં તો માઈક્મોં બોલ્યા કે ગાડી પ્લેટફારમ નં. 4 પર આવશે. એટલે મું તો પ્લેટફારમ પરથી પાટા પર આઈ જ્યો.
પતી
આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પુરા થયા છે.  બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?
પત્ની
મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.
પતી
તો તો તું રસોડામાં જ જા.  કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.
પત્ની
અરે સાંભળો છો ? સામે ફુટપાથ પર બેઠેલો ભીખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.
પતી
તને શેના પરથી આવું લાગે છે?
પત્ની
ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું  'સુંદરી, ભગવાનના નામ પર કંઈક આપતા જાઓ.'
પતી
એણે તને સુંદરી કહ્યું છે, એને ક્ષમા આપી દે. પ્રીયે!  એ ખરેખર અંધ છે.
મોહન
ટ્રેન આટલી જ ધીમી જશે ને?
ટી.ટી.
ઉતાવળ હોય તો ઉતરી જાઓ.
મોહન
ના, ઉતાવળ નથી, ડર હતો કે, ક્યાંક ટાઈમસર તો નહીં પહોંચેને!
ગટ્ટુ
મારા દાદા 90 વર્ષે પણ અઠવાડીયાના છ દીવસ કસરત કરે છે.
ચીંટુ
એક દીવસનો આરામ કરે છે ?
ગટ્ટુ
ના, તે દીવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.
આર્થીક સલાહકાર
તમે થોડી બચત કરતા હો તો?
ગ્રાહક
હું મારી પત્નીને એમ જ કહું છું !
સલાહકાર
પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !
ગ્રાહક
હું કમાતો નથી, એ જ કમાય છે !!
એક ટેક્સીવાળાને એક મહીલાએ કહ્યું -
હીંદુજા હોસ્પીટલ લે ચલો.
ડ્રાઈવરે પુરપાટ ગાડી દોડાવી મુકી.
તરત મહીલાએ કહ્યું -
હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહીં.
એક મુરખ એની રીક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પુછ્યું
અરે મુરખ, આ શું કરે છે ?
મુરખ
દેખતા નથી ? અહીં લખ્યું છે - " માત્ર દ્વીચક્રી વાહનો માટે. '
બાઈ
અરે ભાઈ! આ દુધ તાજું તો છે ને?
દુધવાળો
અરે, બહેન! ચાર કલાક પહેલાં તો આ ઘાસ હતું ઘાસ !
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
આજની જોક: મેનેજમેન્ટ સ્ટોરી
કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે આવી નથી. તું મને મદદ કરી શકે?”
“ચોક્કસ” યુવાને કહ્યું અને મશીન ચાલુ કર્યું, કાગળ મશીનમાં નાખ્યો અને સ્ટાર્ટનું બટન દબાવ્યું.
“એક્સેલેન્ટ” કાગળને શ્રેડરની અંદર સરકતો જોઈને બોસ બોલ્યા “મને ફક્ત એક જ નકલ જોઈએ છે!“
મોરલ ઓફ ધ સ્ટોરીઃ “ક્યારેય પણ એવું ધારી લેવું નહીં કે બોસને બધું આવડે છે”
વીજયરાજના ઘેર ડાકુઓએ ધાડ પાડી. જ્યારે બધો સામાન ટ્રકમાં નાંખતા હતા ત્યારે વીજયરાજે એક ટ્રંક તરફ ઈશારો કરીને કહ્યું -
ભાઈ આ પણ લઈ જાવ.
ડાકુ (મજાકના સ્વરમાં)
શું આ ટ્રંકમાં તારી પત્ની બેઠી છે ?
વીજયરાજ
ના, ના. એ તો ગોદરેજના કબાટમાં ગઈ. આમાં તો મારી સાસુ બેઠી છે !
મુંબઈના સહારા એરપોર્ટના ગેટ પર એરપોર્ટ અધીકારીએ ચમનને પુછ્યું  -
તમારી જાણ બહાર કોઈએ તમારી બેગમાં કાંઈ મુક્યું તો નથી ને ?
ચમન
મારી જાણ બહાર મુક્યું હોય તો તેની મને શી રીતે ખબર પડે?
અધીકારી
તમને ખબર ન હોય એટલે જ તો અમે પુછીએ છીએ!
ટપુ
તારા વખાણ કરું એટલા ઓછાં.
નટુ
આખરે તને મારી કીમ્મત સમજાઈ ખરી.
ટપુ
ના, મને એ સમજાયું કે, મુરખ આગળ જુઠ્ઠું બોલવામાં વાંધો નહીં.’