* ઉપર તમને મારી સ્થિતિ જોઇને હસવું આવતું હશે પણ હું તમને મારી દર્દ-દુ:ખ ભરી દાસ્તાન સંભળાવવા જઇ રહી છું.
થોડા સમય પહેલાં મુંબઇનાં પરાં મલાડનાં એક કારખાનાંમાં મને બનાવવામાં આવી હતી, માલિકે મને સરસ મજાનો પીળો રંગ આપ્યો હતો અને સરસ પેકિંગમાં મને પેક કરવામાં આવી હતી. પેકિંગ કર્યા પછી મને મલાડનાં નટરાજ માર્કેટમાં હોલસેલ વેપારીની દુકાનમાં સ્થાન મળ્યું. શું સરસ દિવસો હતા, બધા મને જોતાં અને લેવા માટે લલચાતા, પણ મારો ભાવ વધુ હોવાથી મને માત્ર જોઇને જ ચાલી જતા.
એક દિવસ નવાં-નવાં મમ્મી-પપ્પા બનેલા કાર્તિક-કોકી ખરીદી કરવા આવ્યા અને જરા પણ રકઝક કર્યા વગર મને તેમનાં દીકરા માટે ખરીદી ગયા. અને મને નાનકડાં કવિનને પહેરવવામાં આવી. પહેલાં દિવસે તો બહુ જ મજા આવી, પણ સાંજે કવિને પીપી અને છી કરી. અરર, બહુ ગંદી વાસ આવી. છેવટે, કોકીએ મને ધોઇને તડકામાં સૂકવી. સાથે મારો ચમકતો પીળો રંગ પણ ઝાંખો પડવાની શરૂઆત થઇ.
થોડા સમય પછી, કવિનની સાથે હું પણ અમદાવાદ આવી, ત્યારથી મારા જીવનનો કઠિન તબક્કો શરૂ થયો. કામવાળીનાં હાથમાં મારી વાટ લાગવાની શરૂઆત થઇ. ઘણી વખત તો મને બરોબર ધોવામાં પણ નહોતી આવતી. હવે તો, કવિન પણ મને ગમે ત્યારે કાઢી નાખે છે અને ગમે ત્યાં મૂકીને ચાલ્યો જાય છે. મને ડર લાગે છે કે એક દિવસ મારો અંત નગરપાલિકાની કચરાપેટીમાં આવશે, પણ કાર્તિક અને કોકીને મેં વાતો કરતાં સાંભળ્યાં છે કે નવરંગપુરામાં ક્યાંય જાહેર કચરાપેટી જ નથી, તેથી તો મને વધુ ડર લાગે છે કે મારો અંત અમદાવાદનાં ખાડાં-ખરબચડાં વાળાં રસ્તા પર ન આવે..
અપડેટ: થોડી જોડણીની ભૂલો. થેન્ક્સ પલક!!
અડચણોને વટાવવાનો દ્રઢ નિશ્વય મેં કરી લીધો હતો. એ દરમિયાન મારા મગજમાં મારા પિતાની છબી સતત દેખાતી રહી. તેઓ એક ગ્રામીણ મોચીના પુત્ર હતા, તેમના પ્રયત્નોએ તેમને શાસકિય અધિકારીના હોદ્દા સુધી તેમને પહોંચાડી દિધા હતા. હું તો સારી સ્થિતિમાં હતો અને સંઘર્ષમાં સફળ થવાની શક્યતા વધારે હતી. તે સમયે મારા જીવનમાં મારી સ્થિતિ ઘણી અપ્રિય લાગી. પરંતુ આજે મને તેમાં નિયતિનું વિદ્રતાપૂર્ણ કાર્ય નજરે આવી રહ્યું હતું. ભાગ્યની દેવીએ મને જકડી લીધો અને ઘણી વાર મને કચડી નાખવાની ધમકી આપી. પરંતુ જેમ જેમ અડચણો વધવા લાગી. મારો વિશ્વાસ મજબુત થતો ગયો અને અંતે જીત દ્રઢ વિશ્વાસની થઈ.
હું જીવનના એ સમયનો આભારી છું, કારણ કે તેણે મને મજબુત બનાવી દિધો હતો, જેટલો મજબુત હું આજે છું. હું વધુ તો એટલા માટે આભારી છું કે આ પ્રકારે મેં એક આરામદાયક જીવનના ખાલીપણાથી મારી જાતને બચાવી લીધી અને એક માના લાડલા દિકરાને માથી છિનવીને મુશ્કેલીઓને હવાલે કરી દેવાયો. જાણે કોઈ બાળક એક માથી છિનવીને બીજી માને હવાલે કરવામાં આવ્યો હોય. જો કે તે સમય મેં મારી નિયતિને વધુ મુશ્કેલ માનીને તેના વિરૂદ્ધ વિદ્રોહ કરી નાંખ્યો હતો. પરંતુ હું એ વાતનો આભારી છું કે મને દુઃખ અને ગરીબીની દુનિયામાં ફેંકી દેવાયો. અને આ રીતે હું એ લોકોને જાણી શક્યો જેમની સાથે મારે આગળ લડવાનું હતું. એ વખતે બે ખતરાઓ પ્રત્યે મારી આંખો ખુલી ગઈ. અત્યાર સુધી હું તેમના નામ પણ બરાબર જાણતો નહોતો અને એ વાતનો જરા પણ આભાસ નહોતો કે જર્મન લોકોના અસ્તિત્વને જોતા તે બંને કેટલા ભયાનક છે. તે બે ખતરા હતા માર્ક્સવાદ અને યહુદીવાદ.
ઘણા લોકો માટે વિએનાનું નામ ઉલ્લાસ અને ખુશમિજાજ માનવોની ઉત્સવની ભુમિનું પર્યાય છે. મારા માટે તે જીવનના સૌથી દુઃખદ કાળની તે એક જીવતી જાગતી યાદ છે. આજે પણ તે શહેરનો ઉલ્લેખ માત્ર મારા મનમાં નીરાશાનો ભાવ જગવે છે. પરજીવીઓના એ શહેરમાં ગરીબીના પાંચ વર્ષ. પાંચ વર્ષ, પહેલા છૂટક મજૂર અને પછી સામાન્ય પેઈન્ટર તરીકે મને રોજી રોટી માટે પ્રયત્ન કરવો પડ્યો.
કમાણી પણ નામમાત્રની, જે આ ભુખને શાંત કરવા માટે સક્ષમ નહોતી એમ મને સતત લાગતું હતું. ભુખ મારી વફાદાર સંરક્ષક હતી, જે ક્યારેય મારો સાથ છોડતી નહોતી, પણ મારી દરેક ગતિવિધિમાં ભાગ લેતી હતી. મેં ખરીદેલા દરેક પુસ્તકનો અર્થ હતો ભુખનું નવીનીકરણ અને ઓપેરા (સંગીત નાટક)માં જવાનો અરથ હતો આવનારા કેટલાક દિવસોમાં મારા તે મિત્રની દખલ.
હું મારા આ સહાનુભુતિવિહીન મિત્રની સાથે સંઘર્ષરત રહ્યો. તો પણ એ ગાળામાં મેં જે કંઈ શીખ્યું તે હું ક્યારેય શીખ્યો નહોતો. વાસ્તુશીલ્પનું અધ્યયન તથી ક્યારેક ઓપેરા દર્શન (જેના માટે મારે ભોજનથી વંચિત રહેવું પડતું હતું.) સિવાય હું માત્ર પુસ્તકો પસંદ કરતો હતો. ત્યારે હું ખૂબ જ વાંચતો હતો અને જે વાંચતો તેના પર ઉંડાણપૂર્વક વિચારતો. કામ પછી બધો જ સમય વાચન માટે સમર્પિત હતો. આ રીતે કેટલાક વર્ષોમાં મેં જ્ઞાનનો સારો એવો ભંડાર એકઠો કર્યો, જે આજે પણ મારા માટે ઉપયોગી પૂરવાર થાય છે. તેનાથી પણ વધુ મહત્વની વાત એ હતી કે તે વર્ષો દરમિયાન મારા મનમાં જીવન અને વિશ્વ પ્રત્યે એક નિશ્વિત દ્રષ્ટીકોણે જન્મ લીધો. એ સમય મારા વ્યવહારનો ઠોસ આધાર બન્યો.
ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં થોડો જ વિસ્તાર થયો છે અને કંઈ ખાસ પરીવર્તન થયું નથી. તેનાથી વિરૂદ્ધ આજે હું માનું છું કે યુવાન અવસ્થામાં જ વ્યક્તિ સર્જનાત્મક ચિંતનનો પાયો તૈયાર કરે છે. હું ઉંમરથી ઉપજેલી સમજણ અને યુવાન અવસ્થાની સર્જનાત્મક વિશિષ્ટ પ્રતિભાને જુદા માનું છું. ઉંમરથી ઉપજેલી સમજણ તો એક લાંબા જીવનકાળના અનુભવો પર આધારીત ગાંભીર્ય અને દિર્ધદ્રષ્ટીથી ઉપજે છે.
બીજી તરફ યુવાન અવસ્થાની સર્જનાત્મક પ્રતિભા વિચારો રૂપે ખીલે છે. તેની ઉર્જા અનંત હોય છે અને આ વિચારોને તાત્કાલીક અમલમાં મુકવા મુશ્કેલ છે. કારણ કે તેના વધુ પડતા પ્રમાણને લીધે વ્યક્તિ એ નક્કી નથી કરી શકતો કે શેનો અમલ પહેલા કરે. આ વિચાર ભવિષ્યના માટે નિર્માણ સામગ્રી તથા માનચિત્ર પર કામ કરે છે. તેમાંથી જ પત્થર લઈને ઈમારતનું નિર્માણ થાય છે, તેના માટેની શરત એ છે કે ઉંમર દ્રારા મળેલી કહેવાતી સમજણે યુવાન અવસ્થાની સર્જનાત્મક પ્રતિભાનું ગળું ઘોંટી નાંખ્યું ન હોય.
ઘરે પોતાના માતાપિતા સાથે હું જે જીવન જીવતો હતો. તે અન્ય લોકોથી અલગ નહોતું. હું કોઈ ડર વિના આવતીકાલ નીહાળતો હતો અને સામાજીક સમસ્યા જેવી કોઈ વસ્તુ નહોતી. જેમની વચ્ચે મેં મારૂં જીવન ગુજાર્યુ તે આર્થિક રીતે પછાત વર્ગના લોકો હતા. તેથી તે સંસારનો, મજૂરી કરનારા લોકો સાથે બહુ ઓછો સંપર્ક હતો. પ્રાથમિક દ્રષ્ટીએ એ વાત આશ્વર્યજનક લાગી શકે છે, પરંતુ સત્ય એ છે કે જે ખીણ મજૂર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોને જુદી પાડે છે, તે લોકો વિચારે છે તેનાથી વધુ ઉંડી હોય છે. આ વર્ગ વિભાજનને લગભગ શત્રુતાનું નામ આપી શકાય. તેની પાછળ એવા લોકોનો ડર છુપાયેલો છે જે હમણા જ મજૂર વર્ગથી ઉપર આવ્યા છે.
તેને સતત એવો ડર લાગે છે કે ક્યાંક તે તેની જૂની સ્થિતિમાં ન પહોંચી જાય અને તેનું વર્ગીકરણ મજૂરો સાથે ન કરવામાં આવે. તે નિમ્ન વર્ગની સાંસ્કૃતિક દરદ્રતા અને એકબીજા સાથેનો ઉજ્જડ વ્યવહાર કરવો ધૃણાસ્પદ કાર્ય છે. તેથી જે લોકો સામાજીક સોપાનની પહેલી સીડી પર ઉભા છે અને જીવન સ્તર તથા સાંસ્કૃતીક સ્તર સાથે કોઈ સંપર્ક નથી ઈચ્છતા, જેમાંથી તેઓ હાલમાં જ પસાર થયા છે.
આ જ કારણ છે કે નિમ્નતમ સામાજીક સ્તરના લોકો સાથે મેળાપ આ લોકોની તુલનામાં વાસ્તવિક ઉચ્ચ વર્ગના લોકો માટે આસાન હોય છે. જેણે તેનું સામાજીક સ્તર ઉંચું ઉઠાવ્યું છે તે જે સંઘર્ષમાંથી પસાર થયો છે, તે તેની સામાન્ય માનવીય સંવેદના નષ્ટ કરી નાંખે છે. અસ્તિત્વ માટેની તેની લડાઈ પાછળ છૂટી ગયેલા લોકોની પીડા પ્રત્યેની સંવેદનશીલતાની હત્યા કરી નાંખે છે. આ દ્રષ્ટીએ નીયતિ મારા પ્રત્યે દયાળુ હતી. પરીસ્થીતીએ મને દરીદ્રતા અને આર્થિક અસુરક્ષાનો સામનો કરવા મજબુર કર્યો. જેને મારા પિતા તેમની યુવાન અવસ્થામાં જ પાછળ છોડી ચૂક્યા હતા. આ રીતે સંકીર્ણતાવાદ શિક્ષણની પટ્ટી મારી આંખો પરથી હટી ગઈ. હવે હું પહેલીવાર મનુષ્યની માફક જીવતા શીખ્યો. મેં દેખાડાની જગ્યાએ ઉજ્જડ વ્યવહાર અને વ્યક્તિત્વના વાસ્તવિક આંતરીક સ્વભાવમાં તફાવત કરવાનું શીખ્યું.
- એડોલ્ફ હિટલરની આત્મકથા 'મેન કેફ'માંથી સાભાર
હવે મારી પાસે કોઈ નથી આવતું-જોની વૉકર
અમારો સમય અલગ હતો. અમે જે પણ જોયું, તે ન તો પહેલેનાં લોકોએ જોયું ન આવનારી પેઢી જોઈ શકશે. હવે તો કલાકારોનો જેટલો ઝડપથી ઉદય થાય છે તેટલો જ ઝડપથી અસ્ત પણ થઈ જાય છે. કોમેડી ફિલ્મોમાં એક પ્રકારે આરામ છે. ફિલ્મની સાથે અગાઉ કોઈ કથા જોડવામાં આવતી, જેના વગર ફિલ્મ અધૂરી લાગતી હતી. જૂની ફિલ્મોમાં વિદૂષક હોવું એક શૈલી ગણાતી. ધીરે ધીરે તે ફિલ્મની વાર્તાનો એક અંગ બની ગઈ. મધુમતી, પ્યાસા, મેરે મેહબૂબ અને ચૌદવી કા ચાંદ જેવી ફિલ્મોમાંથી કોમેડીને ચરિત્રની મુખ્યધારામાંથી કાપીને આપ અલગ કરી શકતા નથી.
ફિલ્મ જગતમાં જૉનીભાઈના વિચારોથી સૌથી વધુ પ્રભાવિત હાસ્ય અભિનેતા દીક્ષિત થયાં હતાં. તેમનું કહેવું હતું કે, આજે પણ તેમની નકલો કરવામાં આવી રહી છે. કોમેડિયનની આડી અવળી હરકતોને હાસ્ય કહી શકાતું નથી. આ હાસ્યમાં વ્યંગ હોતો નથી.
ક્યાં જઈ રહી છે આજની કૉમેડી?
દુર્ભાગ્યપણે આપણે ત્યાં સશ્ક્ત હાસ્ય કથાઓ લખાનારા લેખકો નથી. સંવાદ-પટકથા લખનારાને કૉમેડીની સાચી સમજ નથી. હાસ્ય વ્યંગ લખનારા લેખકોથી જ આવા ચરિત્ર લખાવવા જોઈએ. તે પાત્રના કેરેક્ટરને મૌલિકતા આપવાના પ્રયત્ન થવા જોઈએ. જેવી રીતે ફિલ્મ પ્યાસામાં લેખક-દિગ્દર્શક-ગીતકારે મળીને હાસ્ય ભૂમિકા લખી.
જ્યારે મારી કંડક્ટરી પણ કામ આવી
'આંધિયાં' માં તેમની મુખ્ય ભૂમિકા હતી છતાં પણ બધાને નામ આપવાની પ્રથા ન હતી. પહેલાં પ્રીમિયર ખૂબ જ ધૂમધામથી થતાં હતાં. પ્રીમિયરમાં જવા માટે નવા કપડાં પણ બનાવાતા, પરંતુ સાંજ થતાં થતાં માત્ર ચારાઆના વધતાં હતાં અને આવવા-જવા માટે આઠઆના જોઈએ. તેમનો મોટો પરિવાર- દસ ભાઈ-બહેન અને માતા-પિતા, પૈસા એટલા મળતા ન હતાં, ત્યારે માહિમમાં રહેતાં હતાં. ઘણાં ડ્રાઈવરને ઓળખતા હતાં. ઘરેથી થોડાં જલ્દી નીકળી અને જઈને બસ સ્ટોપ ઉભા રહી ગયાં.
સારાનસીબે ઓળખાણવાળો ડ્રાઈવર મળી ગયો, તે બોલ્યો, "ક્યાં જવું છે? "લીબર્ટી' ... 'આગળ આવી ઉભો રહી જા, કોઈક વખત ચેકિંગ થાય છે. જૉની વૉકર મફતમાં પ્રીમિયામાં પહોંચી ગયાં. ચારઆના ખર્ચવાથી બચી ગયાં.
જૉની વૉકર બની ગયાં
'ટેક્સી ડ્રાઈવર'થી હું મસ્તરામ હતો, નામ બદલવાનું હતું. મને દારૂડિયાનો રોલ મળતો હતો. એટલા માટે જૉની વૉકર બની ગયો. 'આરપાર' થી હું જૉની વૉકર બની ગયો છું. આ ફિલ્મની સફળતાથી ખુશ થઈ ગુરુદત્તે મને કાર ભેંટ આપી હતી. હવે પૈસા પણ સારા મળતાં હતાં. મને આ નામ અને ફિલ્મ ખૂબ જ ફળી. નૂર મને મારી પત્ની પણ આજ ફિલ્મથી મળી, જે ઘર-પરિવારને સંભાળે છે. હવે મારી પાસે કોઈ નથી આવતું. આજ-કાલ નાનું મોટું કામ કરી લું છું. અત્યારે મેં 'ચાચી 420'માં અભિનય કર્યો હતો. મેકઅપમેનનો રોલ સારો હતો, તો કરી લીધો. ક્મલ હસને ચાચી બનવું હતું. બનાવી દીધી. દર્શકોને પસંદ કરી.
-પ્રસ્તુતિ : બદ્રીપ્રસાદ જોશી
"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."
જન્મ તારીખ    30 ડિસેમ્બર – 1887
જન્મ સ્થળ       ભરુચ
અવસાન         8 ફેબ્રુઆરી – 1971
માતા             તાપીબા
પિતા             માણેકલાલ
બહેનો            છ બહેનો
લગ્ન             1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926
બાળકો
અભ્યાસ         મેટ્રિક –1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. – 1910 ,મુંબાઇ
વ્યવસાય       1913 મુંબાઇમાં વકીલાત 1945 – મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક
જીવન ઝરમર  1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના; 1915-20’ હોમરુલ લીગ’ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું; 1922- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 – મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત
રચનાઓ     નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર - 2
મુખ્ય રચનાઓ     નવલકથા  - કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.  નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,
સન્માન        દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી
સાભાર        ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના
“અશોક પારસી હતો !”
જન્મ તારીખ    21 ઓકોબર 1901
જન્મ સ્થળ       સુરત
અવસાન         10 સપ્ટેમ્બર – 1980- મુંબાઇ
માતા             ધનવિદ્યાગૌરી
પિતા             હરિહરશંકર
લગ્ન             કરસુખબેન 1929
બાળકો          પુત્રી –  રમા  પુત્ર – પ્રદીપ, અસિત
અભ્યાસ       મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925
વ્યવસાય     1926- ક.મા.મુન્શીના મદદનીશ, ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36-  એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર ; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક;1963-66 – એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં  પ્રાધ્યાપક; 1966-69- વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય
જીવન ઝરમર   ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ
રચનાઓ       હાસ્ય નિબંધ સંગ્રહ- 10; હાસ્યનવલકથા -1; આત્મકથા -1
મુખ્ય રચનાઓ  રંગતરંગ ભાગ 1 થી 6 ; જ્યોતીન્દ્ર તરંગ; રેતીની રોટલી; વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ; અમે બધાં ( નવલકથા); વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
સન્માન       1941 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 – નર્મદ સુવર્ણચંદ્રક
સાભાર       ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના
“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” - પોસ્ટ ઓફિસ
નામ                  ગૌરીશંકર જોશી
જન્મ તારીખ    12 ડીસેમ્બર 1892
જન્મ સ્થળ       વીરપુર – જલારામ
અવસાન          11 માર્ચ – 1965, અમદાવાદ
માતા                 ગંગામા
પિતા                  ગોવર્ધનરામ
ભાઇ                   રામજીભાઇ, અંબાશંકરભાઇ
લગ્ન                   કાશીબેન 1910
બાળકો                પુત્રી –  ઉષા  પુત્ર –દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ
અભ્યાસ             મેટ્રિક –1917- પોરબંદર ; બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય          1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;
જીવન ઝરમર   1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ       ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ      નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન – સાહિત્ય વિચારણા; જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન        1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
સાભાર          ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના
"યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે."
નામ              નર્મદાશંકર દવે
જન્મતારીખ     24 ઓગષ્ટ 1833
જન્મસ્થળ       સુરત
મૃત્યુ              25 ફેબ્રુઆરી 1886
મૃત્યુ સ્થળ       મુંબાઇ
માતા
પિતા             લાલશંકર
અભ્યાસ         સુરત અને મુંબાઇ - 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય        1858 સુધી શિક્ષણ 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું.
કૃતિઓ            નર્મગદ્ય, નર્મકવિતા, નર્મકથાકોશ, મારી હકીકત
જીવન             1850- શિક્ષણ વ્યવસાય, 1858 - પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ, 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું. ગુજરાતીના પહેલા - ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર, નવી શૈલીના કવિ . સમાજ સુધારક .' જય જય ગરવી ગુજરાત' ના  કવિ. સંધિવા થી મૃત્યુ.
સાભાર           ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના; 'નર્મદ' - વેબસાઇટ
વેબસાઇટ        http://narmad.com/narmadthepersonmain.html