હિમંતનગર જીલ્લાનાં એક ગામડાં માં ગ્રામપંચાયત કેવી રીતે ટેક્નોલોજી માં આગળ વધવાંનો પ્રયત્ન કરે છે તે જાણવાં વાંચોઃ
વિલેજ મેનેજીસ તો બ્રીજ ડીજીટલ ડીવાઇડ
આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ  થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ. આ માટે તમારાં સાથની બહુ જ જરૂર છે. બોલો, આપશોને?
ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં વેબ ૨.૦ વિષય પર એક સંમેલન
અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ૧૬મી એપ્રિલના રોજ વેબ ૨.૦ ના વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરકૂટ, ફેસબુક, માય સ્પેસ, કે પછી બલોગ્સ - બધી નવી નવી ટેકનોલોજી આપણે 'સોશિયલ નેટવર્ક્સ'ના નામે ઓળખીએ છીએ. કદાચ આપણે બધાં જ એનો વધતાં ઓછાં પ્રમાણમાં વપરાશ કરીએ છીએ. હવે અહીં વૈજ્ઞાનિકો આ ''સોશિયલ નેટવર્ક્સ'નો,  નવી નવી થતી શોધખોળોને, અનૌપચારિક –સંગઠનના સ્વરૂપે વેબ પર ચર્ચાત્મક રીતે રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મજાની વાતતો એ છે કે આ સંમેલનની વીકીની સાઈટ પર તમે દુનિયાના કોઈ પણ ખુણામાંથી જોડાઈ શકશો. તમારો અમુલ્ય અભિપ્રાય જરૂરથી તમે આપી શકશો. આપણાંસૌ ભાઈ-બહેનોને ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં આવી આ સંમેલનમાં ભાગ લઈ શકે એ માટે મારું ખાસ આમંત્રણ. વીકી પર તો સૌ કોઈ આ મહત્વના સંમેલનને માણી શકશે.
વધુ માટે વાંચો:
સ્કોલરટુસ્કોલર સંમેલન
રજીસ્ટ્રેશન
વેબ ૨.૦ના વિષય પર વધુ વાંચો
સંમેલન - કાર્યસૂચિ
અત્યાર સુધીમાં દાખલ થયેલા સભ્યોની યાદી
વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ હવે 'ચેટ' દ્વારા
થોડાં સમયથી અમારી લાયબ્રેરીમાં હવે ઈંટરનેટ પર ચેટ દ્વારા વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અહીં જુદા જુદા વિષયો હવે 'ડિસ્ટન્સ એડ્યુકેશન' દ્વારા અપાતાં હોઈ આ સગવડ વિદ્યાર્થિઓને ઘણી ગમી ગઈ છે. ઉપરાંત, અહીં રહી ને ભણતાં વિદ્યાર્થિઓ પણ પોતાના વ્યસ્ત સમય દરમિયાન ચેટ દ્વારા માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરે છે. એંજીનિયરીંગ વિષયો ઉપરાંત  ફિલાડેલ્ફીઆની ભારતીય કે મેક્સીકન રેસ્ટોરન્ટમાં શું મળે છે કે પછી લાયબ્રેરીમાં 'લગાન' સિનેમાની ડીવીડી છે કે નહિ એવાં પ્રશ્નો પણ પૂછાય છે. 'ચેટ' દ્વારા વિદ્યાર્થિઓ અમારી સાથે મિટિંગનો સમય પણ નક્કી કરતાં હોય છે. ભારતથી આવતાં પહેલાં ઘણાં વિદ્યાર્થિઓ અમારી સાથે વાત કરી અહીંની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન પણ કરતાં હોય છે. જ્યારે પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે મળવાનો આનંદતો ખરો જ પણ સાથે સાથે માહિતી આપવાનો અનેરો સંતોષ થાય છે. અમદાવાદની એંજીનિયરીંગ કોલેજના એક વિદ્યાર્થિ સાથે વાત કરતાં કરતાં ત્યાં કેવાં પ્રોજેક્ટસ ચાલે છે તે વિષે પણ ઘણું જાણવાનું મળ્યું.
અહીં મને ગમતી લાયબ્રેરીઓનું એક નાનું સંકલન રજું કરું છું. નાનો હતો ત્યારથી જ પુસ્તકો મને ખુબ ગમતાં. અહીં પુસ્તકાલયમાં હું મારો ઘણો સમય વ્યતીત કરું છું. કલ્પનામાં વિહરવાનું મને ખુબ ગમે એટલે કાયમ વિચારું કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પુસ્તકાલય આપણાં ગુજરાતમાં જ હોય. ચાલો તો દુનિયાના સુંદર અને આકર્ષક પુસ્તકાલયો વિષે થોડી માહીતિ મેળવી આપણે ગુજરાતમાં એનાંથી પણ સુંદર લાયબ્રેરી બનાવવાનો વિચાર કરીએ. આગગાડી અને લાયબ્રેરી - મારી બે પ્રેમિકાઓ છે; બંને વગર મને ચાલે જ નહિ!
એબી લાયબ્રેરી
સુંદર પુસ્તકાલયોના વિશ્વમાં
સુંદર ગ્રંથાલયો
૨૦૦૫ની અમેરિકાના આઠ સુંદર પુસ્તકાલયો
મોર્નીંગ્ટન બ્રાન્ચ લાયબ્રેરી
ન્યુ જર્સી સ્ટેટ લાયબ્રેરી - વિડિયો ક્લીપ
સિએટલ પબ્લીક લાયબ્રેરી - વિડિયો ક્લીપ
અને છેલ્લે પુસ્તકો વચ્ચે મૈત્રીભર્યો સાથ હોય ત્યારે...
રોમાન્સ ઈન કોફી !
અઢારમી સદીના અંત સુધી આપણાં ભાષા સાહિત્યમાં હસ્તપ્રત યુગ ચાલતો હતો. નરસિંહ મહેતાથી દયારામ સુધીના કવિઓની અને બીજી અસંખ્ય કૃતિઓ હસ્તપ્રતો રૂપે સચવાઈ રહી. ૧૮૬૫માં સ્થપાયેલી મુંબઈની ગુજરાતી ફાર્બસ સભાએ હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલયમાં અનેક દુર્લભ પુસ્તકો સંઘરાયેલાં છે. તેમાંનાં ઘણાં જર્જરજીર્ણ અવસ્થામાં છે. આવાં પુસ્તકોને બચાવીને ડિજિટલ રૂપે સીડી પર મૂકવાનાં કામનો આરંભ સંસ્થાએ કરી દીધો છે.
વાંચો મુંબઈ સમાચારમાં: દુર્લભ પુસ્તકોનો ડિજિટલ અવતાર
ગુજરાતી પુસ્તકનાં ૨૦૦ વર્ષઃ ગરબાનાં પહેલવહેલાં પુસ્તકો
(આભાર, વિશાલભાઈ યુનિકોડની સુવિધા કરી આપવા બદલ)
ગુજરાતના અમુક ગામો અને શહેરોના નકશાઓ ને જુઓ: વિકિમેપીઆ પર
ગુજરાતી વિડિયો મેગઝીન - ચાંદની ન્યુઝ
જુઓ: રાજકોટનું ચાંદની ન્યુઝ
છેલ્લા અઠવાડિયાના સમાચારો તમે  તમારા કમ્પ્યુટર પ૨ જોઈ શકશો.
રીસર્ચનું કામ પૂરજોશ માં ચાલતું હતું, સાથે સાથે લાયબ્રેરી માં જઈ ને કઈ જર્નલ માં મારા વિષય ને લગતાં પેપર બહાર પડ્યાં તે જાણવું પણ અત્યંત જરૂરી હતું. ત્યારે ઈંટરનેટ તો હતું નહિ, એટલે બધું જાતે જ શોધવાનું. જાડાં જાડાં એન્જિનિયરીંગ ઈંડેક્ષ ના થોથાં માં શોધવાનું. એમાંથી માત્ર થોડીક જાણકારી મળે. પછી કાર્ડ કેટાલોગ માં નીચે જઈ ને શોધવું પડતું કે એ જર્નલ લાયબ્રેરી માં છે કે નહિ. હોય તો પછી ફરી ત્રીજા માળે જઈ, શોધી, કોપી મશીન પર જઈ કોપી કરવી પડતી. પૈસા બચાવવાં એક પાના પર બે પાનાં ની કોપી કેવી રીતે થાય તેની તરકીબ પણ શોધતો તો કોઈ વાર ત્યા કામ કરતાં મિત્ર મારફત મફત માં થાય છે કે નહિ તેનો પણ પ્રયત્ન કરતો.
આ તો થઈ માત્ર એક પેપર ની વાત. એવી રીતે તો લગભગ ૬૦-૭૦ પેપરો શોધ્યાં હશે. પછી વાંચવાનું અને કઈ નવું મળે તો લેબ માં જઈ એ વસ્તુ ને પણ અજમાવી જોવાની. ઘરે જઈ ને પાછી જમવાની માથાકૂટ તો ખરી જ. એક ગેસ પર દાળ કે શાક અને બીજા ગેસ પર ભાત; ટેબલ પર બેસી ને મારૂં વાંચન કે બીજી કોઈ પ્રવ્રુત્તિ ચાલતી.  સાથે દહીં અને અથાણું લઈ આનંદ થી જમતો. આખાં દિવસની મહેનત પછી આ સાદું ખાવાનું પણ ખુબ ગમતું.
હવે તો રીસર્ચનુ કામ ઈંટરનેટ ને લીધે સહેલું થયું છે પણ ઘણાં વિદ્યાર્થીઓ જાણતા નથી કે એન્જિનિયરીંગ ઈંડેક્ષ જેવાં લગભગ ૧૦૦ જેટલા ઓનલાઈન રીસોર્સીસ લાયબ્રેરી સબ્સ્ક્રાઈબ કરે છે, અને એ ગુગલ કે બીજાં સર્ચ એંજીન પર એ બધાં ની સુવિધા ઉપલબ્ધ નથી. એન્જિનિયરીંગ ઈંડેક્ષ ની કિંમત લગભગ વરસના $૨૫,૦૦૦ જેટલી થાય છે. માત્ર ગુગલ પર શોધવાં ને લીધે આજ ના વિદ્યાર્થીઓ ઘણી સાયન્ટીફીક ઈન્ફોર્મેશન એમની જાણ બહાર ગુમાવે છે.
યુનિવર્સિટી ગ્રંથાલય નાં ૫ લાખ પુસ્તકો વેબસાઈટ પર મૂકાયાં
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ  હવે અંદાજે ૫ લાખ પુસ્તકો ઈંટરનેટ પર મેળવી વાંચી શકશે.ભવિષ્યમાં ભારતની શ્રેષ્ઠ ઈબુકો પણ ઉપલબ્ધ થશે.
વાંચો ગુજરાત સમાચાર માં: યુનિવર્સિટી ગ્રંથાલય નાં ૫ લાખ પુસ્તકો વેબસાઈટ પર મૂકાયાં
રાષ્ટ્રિય દરિયાઈ સંગ્રહાલયનો ઈતિહાસ, ગ્રીનવીચ ખાતેની રોયલ વેધશાળા, અને ક્વીન્સ હાઉસ વિષે માહીતિ મેળવો
બ્રિટનના રાષ્ટ્રિય દરિયાઈ સંગ્રહાલય ની વેબ સાઈટ પર
દેશગુજરાતની વેબ સાઈટ પર તમે ગુજરાતને લગતી વિવિધ ઓડિઓ, એમપી૩, વિડિઓ, અને બીજા રસપ્રદ લેખો જોઈ શકશો.
જુઓ: અમદાવાદ ઈસ ચેંજીગ ભાગ ૧,૨ અને ૩
અમદાવાદ ઈસ ચેંજીગ ભાગ ૪: નવાં ઓવેરબ્રીજ, અંડરપાસ, રીવરબ્રીજ કઈ રીતે બદલી રહ્યાં છે અમદાવાદને
અને રીડગુજરાતી' ના મૃગેશભાઈ સાથે વાતચીત
The eternal Gandhi Multimedia Exhibition presents a spectrum of Information technology visions inspired by Gandhian thought. The project explores modern art, design and interactive technology as a medium of cultural continuity, reviving the values by which India obtained freedom; It also redefines those values in order to animate modern products and design.
વાંચો: ઈટર્નલ ગાંધી - મલ્ટીમિડિયા મ્યુઝિયમ