પથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ,
ખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ,
ફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ,
ઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ,
ઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ,
પથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ,
ક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો..
સોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ,
ઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના,
હસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ.
રોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ,
આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ.
યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના,
તિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ.
- બશીરબદ્ર
બશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે.
- જીગ્નેશ અધ્યારૂ
( photo : બશીરબદ્ર પ્રવીણકુમાર અશ્ક, અને નિદા ફાઝલી ( ડાબે થી ) )* Corrected = Thanks to jayesh upadhyay's comment
*=કુણાલ, ભૂલ હતી.....ધ્યાન દોરવા બદલ આભાર....સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર...
શું તમે આ પોસ્ટ વાંચી હતી?  ....... અર્વાચીન ત્રિકાળ સંધ્યા - પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી
इश्क पर जोर नहीं है, ये वो आतिश ‘गालिब’, कि लगाए न लगे और बुझाए न बने ।
”गालिब”
નેટ પર ગઝલ અને ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શબ્દોમાં રસ લેતા ગુજરાતી યુવા-મિત્રોની ચર્ચા વાંચીને મને આનંદ થાય છે. આ રસ પોષાય તેવા પ્રશંસનીય પ્રયત્નો ડો. વિવેક, ડો. ધવલ તથા અન્ય નેટીઝન કરી રહ્યા છે. તેમની લગનને સલામ!
આ પ્રયત્નોમાં સહભાગી થવા હું પણ ઝૂકાવું છું. મારા બ્લોગ પર ‘સાહિત્ય’ કેટેગરીમાં ગુજરાતી, હિન્દી-ઉર્દૂ તથા અન્ય ભાષા એમ ત્રણ્ સબ-કેટેગરીમાં વિશ્વભરના સાહિત્યનો રસાસ્વાદ માણી શકાશે. આપને તે પસંદ પડશે, તેવી આશા છે.
આજે એક ઉર્દૂ શે’ર ... (કદાચ ‘તાહિરા’નો? ... થોડો સમય લિપિ નિભાવી લેશો? ..)
કિસીકી ચાર દિનકી ઝિંદગી સૌ કામ કરતી હૈ કિસીકી સૌ બરસકી ઝિંદગીસે કુછ નહીં હોતા