- ગીત ગોવિંદ
#  વેબ સાઇટ   :  -  1  -     :     -  2  -
#    રચના
#  અત્યારે ન્યુયોર્કમાં ચાલી રહેલા પ્રદર્શનના ચિત્રો  ( The Moving Finger Writes )
25 - સપ્ટેમ્બર , 1931; બડાપુરા - અમદાવાદ નજીકનું એક ગામ
અભ્યાસ
મ.સ. યુનિ. , વડોદરાના કલા વિભાગના પ્રથમ જુથના વિદ્યાર્થી
વ્યવસાય
જીવનભર કલાસાધના
જીવન ઝરમર
કારકીર્દિની શરૂઆત સાઇનબોર્ડ અને બેનર ચીતરવાથી કરી
અભ્યાસકાળમાં ગુજરાતની ક્લા પરંપરા અને પશ્ચિમી Expressionism તથા  Action Painting  ટેક્નીક શીખ્યા
ભારતીય, પશ્ચિમી, ઇસ્ટ એશીયન અને આરબ કલાના સમ્મિશ્રણથી એક મૌલિક કલાનો વિકાસ કર્યો
લાકડાના ટૂકડા તથા બ્લોક, પત્થરનું કોતરકામ અને બહુરંગી અનોખી કલા પધ્ધતિ
1964 - ન્યુયોર્ક ટાઇમ્સે ફેબ્રુઆરી - 5 ના અંકમાં પહેલે પાને તેમની તસ્વીર પ્રગટ કરી હતી. ત્યારથી તેમની કલાના નમૂના ટાઇમ - લાઇફ , ન્યુઝવીક વિ. વિશ્વપ્રસિધ્ધ સામાયિકોમાં વિજ્ઞાપનોના ભાગ રૂપે પ્રગટ થયા છે.
ક્લાના ટોચના સંગ્રાહક મનરો વ્હીલર વિ. ના સંગ્રહમાં તેમના ચિત્રો છે.
1967 - ન્યુયોર્કની નવીના આર્ટ ગેલેરીમાં  પ્રથમ વન મેન પ્રદર્શન
પ્રથમ મોટું કાર્ય -  1963 -  ન્યુયોર્કના એર ઇન્ડીયાના વી.આઇ.પી. લુન્જમાં વિશાળ મ્યુરલ
કલાના મૂડી બજારમાં તેમની ગણના ઊંચા સ્તરના કલાકાર તરીકે થાય છે.
તાજેતરના ચિત્રોના લીલામમાં તેમનાં ચિત્રો 22 હજાર ડોલરની કિમ્મતે વેચાયા હતા.
દિલ્હીની લલિત કલા અકાદમી અને સાહિત્ય કલા પરિષદના એક્ઝિક્યુટીવ બોર્ડમાં સભ્ય
સન્માન
1975 - તૃતીય દિલ્હી ત્રાયેનલમાં એવોર્ડ
અગ્નિ એશીયા અને જાપાનમાં અનેક એવોર્ડ
1956, 57, 58 - નેશનલ આર્ટ એકેડેમી તરફથી ત્રણ વખત એવોર્ડ
1985 - ભારત સરકાર તરફથી પદ્મશ્રી
2007 - મધ્ય પ્રદેશ સરકાર તરફથી કાલીદાસ એવોર્ડ
સાભાર
ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક
”મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે."
” Love LOVE and hate HATE "
#  જીવન અને કવન
-  1  -      :   -   2   -    :      -    3    -
________________________________________________________________ - સુરેશ જાની
યશોધરા અને રાહુલ :  મુંજાલ મહેતા :         રૂપાંદે
ઉપનામ
ગુજરાતના કલાગુરૂ
જન્મ
1 ઓગસ્ટ, 1892- ભાવનગર
અવસાન
9 ડીસેમ્બર - 1977- અમદાવાદ
કુટુમ્બ
માતા   -  ઉજમબેન ;  પિતા  - (રાવસાહેબ) મહાશંકર રાવળ
મોટા ભાઇ – રતિલાલ ;  નાના ભાઇ – પ્રાણ શંકર નાની બહેન – નર્મદા
પત્ની -  1909- રમાબેન   ;  પુત્રો – નરેન્દ્ર,, ગજેન્દ્ર , કનક
અભ્યાસ
1909- મેટ્રિક – ભાવનગર
1917- જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ, મુંબાઇ માંથી ગોલ્ડ મેડલ સાથે સ્નાતક
વ્યવસાય
1915-1921 હાજી મહંમદ અલારખીયાના પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક ‘વીસમી સદી’ માં ચિત્રકામ
1919 – પોતાના ઘેર વિના મૂલ્યે શિક્ષણ આપતી ગુરૂકુલ શૈલીની ચિત્રશાળા શરૂ કરી
1924- ગુજરાતના પ્રથમ અને હજુ ચાલતા કલા અને સાહિત્યના સામાયિક ( આવતી કાલના નાગરીકોનું માસિક)  ‘કુમાર’ ની શરૂઆત
પ્રદાન
‘કુમાર’ જેવા પ્રથમ કક્ષાના અને લાંબા આયુષ્ય વાળા સામાયિકના જનક
કનુ દેસાઇ, સોમાલાલ શાહ, રસિકલાલ પરીખ જેવા અનેક મહાન કલાકારોના આદ્યગુરૂ
અનેક કલાકૃતિઓ અને કલા સંબંધી પુસ્તકોના સર્જક
મૂખ્ય કૃતિઓ
કલા – અજંતાના કલામંડપો, કલાચિંતન, ભારતીય ચિત્રાંકન, ચિત્રકલા સોપાન
આત્મકથા – આત્મકથાનક, ગુજરાતમાં કલાના પગરણ
બાળ સાહિત્ય – અજવાળી રાત
પ્રવાસ વર્ણન- કલાકારની સંસ્કાર યાત્રા, દીઠાં મેં નવાં માનવી
ચરિત્ર – હાજી મહંમદ સ્મારક ગ્રંથ
જીવન ઝરમર
જે જમાનામાં ગુજરાતમાં જાહેરખબરના પાટીયા કે જાહેરાતો સિવાય ચિત્રકલાનું કોઇ સ્થાન ન હતું ત્યારથી શરૂ કરીને આજીવન કલા સાધના
1927- અજંતાની ગુફાઓમાં એક મહીનો રહીને સ્કેચ કામ
1936 – જાપાનની કલા સફર
1941 - બોમ્બે આર્ટ સોસાયટી અને ઇન્ડીયા આર્ટ સોસાયટી ના  પ્રમુખ,  શાંતિનિકેતનની મુલાકાત
1948- કુલુ માં રશીયન કલાકાર નિકોલસ રોરીક આર્ટ સેંટરના મહેમાન અધ્યાપક
1952- કલકત્તામાં ઇન્ડીયા આર્ટ કોંફરન્સના પ્રમુખ
1952- રશીયાની કલા સફર
સન્માન
1923- કલકત્તા માં ઉદ્યોગમાં કલાના પ્રદર્શનમાં દ્વિતીય ઇનામ
1930 - રણજિતરામ સુવર્ણ ચંદ્રક
1965- ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઇલ્કાબ અને રશીયા પર પુસ્તક માટે નહેરૂ એવોર્ડ
1970- ઇન્ડીયન આર્ટ એકેડેમીના ફેલો
ગુજરાત રાજ્યની લલીત કલા એકેડેમીના મકાનનું નામ ‘રવિશંકર રાવલ' આર્ટ  ગેલેરી રાખવામાં આવ્યું છે.
સાભાર
તેમના પુત્ર શ્રી. કનક રાવલ