કાંખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત જ્યારે મેં અલગ અંદાજનું ગીત એ પોષ્ટ લખી હતી એ વેળા એ મને બીલકુલ ખયાલ નહોતો કે ગુજરાતી માં અને એ પણ રમેશ પારેખે એક ગઝલ એ જ અંદાઝમાં લખી છે વાચકમીત્ર પ્રજ્ઞાજુબેને જ્યારે આ પ્રતિભાવ આપ્યો ત્યારે સુખદ આશ્ચર્ય થયું તો સરખાવો એ બે રચનાઓ
મેરે દીલસે સીતમગર તુ ને અચ્છી દિલ્લગી કી હૈ
કે બનકે દોસ્ત અપને દોસ્તોસે દુશ્મની કી હૈ
મેરે દુશ્મન તુ મેરી દોસ્તી કો તરસે
મુઝે ગમ દેનેવાલી તું ખુશી કો તરસે
તુ ફુલ બને પતઝડકા તુઝપે બહારન આયે કભી
મેરી હી તરહ તું તડપે તુઝકો કરારન આયે કભી
જીયે તું ઇસ તરહસે જીંદગી કો તરસે
ઇતના તો અસર કર જાયે મેરી વફાએ ઓ બેવફા
એક રોઝ તુઝે યાદ આયે અપની જફાયે ઓ બેવફા
પશેમાં હો કે રોયે તું હસીં કો તરસે
તેરે ગુલશનને સે ભી જ્યાદા વીરાન કોઇ વીરાના ન હો
ઇસ દુનીયામેં કહી તેરા અપના તો હો ક્યા બેગાના ન હો
કીસીકા પ્યાર ક્યા તું બેરુખી કો તરસે
મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે
અને હવે રમેશ પારેખની રચના આભાર સહ પ્રજ્ઞાજુબેન
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
ભલે પધાર્યા દોસ્તો આજે મારા દીકરો ૧૮ વર્ષ પુરા કરી જવાબદાર નાગરીક બનવાને દ્વારે ઉભો છે આજ એનો ૧૮મો જન્મદીન છે જન્મદીન મુબારક સંકેત જયેશ ઉપાધ્યાય
૧૯૭૭ જનતાપાર્ટીના સંગઠન વખતે જયપ્રકાશજી લોકનાયક તરીકે ઉભરી આવ્યા હતા તે વેળા દોરેલું આ ચીત્ર
મીત્રો સ્વજનો સ્નેહીજનો
બ્લોગ જગતમાં આપ સૌના સાથ અને સહકાર નો આભાર માન્યા વગર એક વાત આપને જણાવવા માંગુ છુ કે આજો આ બ્લોગ પર મુકાયેલી પોસ્ટનો આંકડો 100 પર પહોંક્યો છે આભાર એટલે નથી માનતો કે આપ સૌ પર મારો એ હક છે કારણ આપ સૌ મારા સ્નેહીજનો છો આપ સર્વેની ભાવનાની કદર કરી આ પડાવ સર કરી સફર આગળ ધપાવશું હંમેશની જેમ આપના સથવારે અસ્તુ
મહર્ષી અરવીંદ
૧૯૭૭-૭૮ વીલ્સન પેન કંપનીએ નવી પેન બહાર પાડી માઇક્રોટીપ પિતાજી ના ખીસામાં જોઇ .રાતે વાંચવાનો પ્રયત્ન કરતા મીનાકુમારી ની શાયરી ની બુક હાથે ચઢી પહેલે પાને સરસ ચીત્ર ,બસ પછી ,માઇક્રોટીપ પેન અને ચીત્ર રાત આખી મા ચીત્ર અને પેન બન્ને પુરા થયા ...અને પછી જે ઠપકો ખાધો છે…..
dt-12/12/2007
ઠંડીમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગીને આ ચીત્ર પુરું કર્યું હતું થોડું થોડુંક  પેન્સીલ વર્ક  કરી શકું છુ
એક ગઝલની યાદ રહી રહીને મનને ટટળાવતી જાય છે કારણ એના શબ્દો યાદ નથી મનહરભાઇએ ગાયેલી આ ગઝલના શાયર મોટેભાગે બદરી કાચવાલા છે જો કોઇ પાસે આ ગઝલના શબ્દો હોય તો..... શબ્દો આ પ્રમાણે છે (ફક્ત પહેલી પંક્તી યાદ છે)
જરા આંખ મીંચુતો છો તમે જો ઉઘાડું તો તમે ખ્વાબ છો
સમવયસ્ક મીત્રો
બ્લોગની લટાર મારતાં એક વાત ધ્યાનમાં આવી કે બ્લોગ પર ક્યાંતો યુવાન મીત્રો છે અથવાતો પચાસ પાર કરેલા દોસ્તો છે વાત મારે હાલમાં જે લોકો પચાસ પાર કર્યા હોય તેમની કરવી છે
તો સુરેશભાઇ ચંદ્રવદનભાઇ રાજેશ્વરીબેન પ્રવીણાબેન નીલાબેન નીલમબેન વગેરે દોસ્તો ને એક વાતનો અહેસાસ કરાવવો છે કે જગતની અત્યાર સુધીની જેટલીય પેઢીઓ થઈ છે એમાં આપણે એકદમ નસીબદાર પેઢીમાં આવીયે કેવી રીતે ચાલો વાત કરું
આપણે નસીબદાર એટલા માટે છીએ કે આપણે જીવનને સમાજને વીજ્ઞાનને લગભગ બધીજ અવસ્થામાં જોયું છે આપણે ગાડું જોયું ઘોડા જોયા ટપ્પા કે એક્કા જોયા અને સામે સ્પેસ શટલ પણ જોયું પાયોનીયર જોયું ત્રણ ચાર દીવસે પહોંચતી ટપાલ જોઇ તો મોબાઇલના ગતકડાં પણ જોયા એસએમએસની દુનીયા પણ જોઇ એકડો બગડો થી ઉઠાં સુધીના ઘડીયા જોયા તો કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર પણ જોયા ખેતરમાં કોસ પણ જોયાને હાલમાં નર્મદા જલયોજના પણ જોઈ દોરા ધાગા મંદીર માનતાની દુનીયા માં થી રસીકરણ કે અધ્યતન સારવાર આપતી હોસ્પીટલો જોઇ દાઇ પણ ઓળખી અને સીજેરીયન વીષેપણ જાણ્યું સ્ટીમ એંજીન થી બુલેટ ટ્રેન મીલોની ચીમનીના ધુમાડા નીકળતા પણ જોયા ને ચીમની તુટતી પણ જોઈ ચરખાથી લુમની યાત્રાના સાક્ષી રહ્યા બે નાળી બંધુક થી આર ડી એક્સ બધુ જોયું ટુંકમાં રજબરોજના જીવનને સ્પર્શતી બાબતોના બન્ને છેડાના સાક્ષી રહ્યા છીએ આટલી મોટી છલાંગ કોઈ પેઢીએ મારી નથી ને હવે ની પેઢી માટે પણ આટલી વીસંગતીઓ પાર કરવાની આવશે એવું જણાતું નથી
તો છીએ ને આપણે નસીબદાર
એક મુક્તક કુતુબ આઝાદ સાહેબનું
ફુલોનો પક્ષ કેમ લેતા રહ્યા
એકપક્ષી ન્યાય કાળોકોપ છે
ચુંટવાનો ગણો અપરાધતો
ખીલવાનો ફુલ પર આરોપ છે
ગુજરાતી ગીતો વીષે વાતો કરી પણ ગુજરાતી ગીતોનું ચલણ ઓછું કેમ થયું એના કારણોનીચર્ચા કરીયે . મારું અંગત મંતવ્ય અહીં જણાવું છું કદાચ હું ખોટો પણ હોઉં. ગુજરાતી સાહીત્ય પરીષદના પહેલા પ્રમુખ મો.ક્.ગાંધી એ એમના પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે સાહીત્ય એવુ રચાવું જોઇએ કે છેવાડે નો કોશીયોય એ સમજી શકે વર્ષો જુના ભજનો નરસીંહ મહેતા મીરાબાઇ ના ભજનો લોકપ્રીય છે અખાના છ્પ્પા પણ જાણીતા છે ઇન્દુલાલ ગાંધી આંધળીમાનો કાગળ નામની એક કૃતીથી અમર થઇ જાય છે માધવ ક્યાંય નથી મધુવન માં ને વીવેચકોની જરુર નથી મરીઝ બેફામ શુન્ય સૈફ આસીમ કોઇ પરીચય ના મોહતાઝ નથી હરીન્દ્ર દવે સુરેશ દલાલ ને ગુજરાતી કવિતાનું નામ પડે ત્યારે યાદ કરવા પડતા નથી તેઓ સ્વયંસીધ્ધ છે આટલા ઉદાહરણ જોયા આ બધામાં સામન્ય વસ્તુ એ છે કે એમણે લોકભોગ્ય સાહીત્ય લખ્યું છે લોકો માટે લખ્યું છે બની બેઠેલા પંડીતો માટે નહી સરળતા એજ એમની મુડી છે વચ્ચે એક દૌર એવો આવ્યો કે કવિતા દુર્બોધ થવા લાગી સામાન્ય માણસને કશીજ ગતાગમા ના પડે એવી કવિતાઓ આવી ચશ્મીશ્ટ વીવેચકો વખાણે અને સાથી કવિ બીરદાવે એથી આગળ કવિતા વધી નહી ફક્ત કવિતા નહી પુરા ગુજરાતી સાહીત્યમા આ દૌર આવ્યો આ બધામાં એક કવીતાનો પ્રકાર બહુજ સફળ ગણાયો જેને વીવેચકો સાહીત્ય ગણવા તૈયાર નથી તે છે ગઝલ .ગઝલ ટકવાનું એકજ કારણ છે એની સરળતા .સરળ ભાષા અને સરળ અભીવ્યક્તીએ એની સફળતાનાં કારણ બની ને રહી .જે લોકોને ગમ્યું છે એજ ટકયું છે. આમ અને ખાસ વચ્ચેની તીરાડને આ દૌરના કવિઓએ ખાઇ બનાવી સરવાળે નુકસાન ગુજરાતી ભાષાને જ થયું.
http://www.musicindiaonline.com/music/gujarati/m/singer.860/
આ લિંક પર હેમુ ગઢવીના ગીતો સાંભળી શકાશે
ગુણીજનો
સ્વ્.હેમુ ગઢવી ગુજરાતી લોકસંગીતનો પ્રખર સુરજ લોકસંગીત જેના ઉલ્લેખ વગર અધુરું ગણાય એવા હેમુ ગઢવીના કેટલા ગીતો ગુજરાત પાસે છે વર્ષોથી રેડીયો કેસેટ સી.ડી. વગેરે માધ્યમમાં તલાશ કરીયે તો મુશ્કેલ થી 8-10 ગીતો મળે છે શું એટલા જ ગીતો ગાયા હશે એ મહાન ગાયકે ના પણ આપણી સજ્જતા ઓછી પડી કે આપણે આટલાજ મોતી સાચવી શક્યા .આવું જ ઇસ્માઇલભાઇ વાલેરા માટે કહી શકાય કવી દાદને રચના અને ઇસ્માઇલભાઇનો અવાઝ અને એ ગીત છે કાળજા કેરો કટકો મારો આ ત્રણ ભેગા થાય તો એવો ભાગ્યેજ દીકરી નો બાપ હશે જે ખળભળી ન ઉઠે પણ એમના પણ કેટલા ગીતો સાચવી શક્યા ગણ્યાગાંઠ્યા હરીશ ભટ્ટ જે વોઇસ ઓફ સાયગલ ગણાતા ક્યાં છે એમના ગીત અને લોકસંગીત એ પરમ પુજ્ય પીતશ્રીનુ ખેતર હોય એમ ઘણાએ પોતાની ધોરાજી હાંકી છે અરે એટલે સુધી કે અવીનાશભાઇના ઘણા ગીતોને લોકસંગીત માં ખપાવનારા પણ અહી છે. રી મીક્સ્અ ઘણું થાય છે આશ્વાસન એ લેવુ કે અસલ નહી તો નકલ તો છે યાદ આવે છે બે વાત બે દીગ્ગજોની પરેશ રાવલ અને ચન્દ્રકાંત બક્ષીની એક કાર્યક્રમ થયો હતો મુંબઇમાં ભવન નાટ્યગૃહમાં પરેશ રાવલ સાથે એક સાંજ એમાં આ કલાકારે હૈયાવરાળ કાઢતાં કહ્યું હતું આપણે તાળી પાડીને બેસી જઇએ છીએ કશુંજ નક્કર કરતા નથી ક્યાં છે પ્રવીણ જોશીની આરકાઇવ્ઝ નવો કલાકાર પ્રવીણ જોશી વીષે જાણવા ઇચ્છતો હોય તો ક્યાં જાય આપણે કશુંજ સાચવી રાખવા માંગતા નથી અને ચન્દ્રકાંત બક્ષી એ કહ્યું આપણે કશુંજ નોંધી રાખતા નથી નોંધપોથીની પ્રથાજ  આપણામાં નથી ઘણા પસંગોના આપણે સાક્ષી બનતા હોઇએ છીએ પણ તવારીખમાં આપણું પ્રદાન નહીવત છે
આ યાદ કરવાનો આશય એટલોજ કે આપણે સાચવી રાખવાની બાબતે ઉદાસીન છીએ આજ અફસોસ થાય છે કે એ સમયે મારી પાસે કાશ એક ટેપ રેકર્ડર હોત્
સ્નેહીજનો
ગુજરાતી સુગમસંગીત નો ચાહક અને ભાવક છું એથી આ લેખ લખવા પ્રેરાયો છુ કે ક્યાંક કોઇક પાસે જુના ગીતો હોય તો આગળ આવે  અને એ ગીતો ને ઉજાગર કરે આકાશવાણી મુંબઇ વર્ષ 1969-70 થી નીયમીત રુપે સાંભળવાનુ શરું કર્યું આ માસ નું ગીત સુગમસંગીત વગેરે શીર્ષક હેઠળ આવતા કાર્યક્રમો માં ઘણાજ સુંદર અને મધુર ગીત આવતા હેમુ ગઢવી દીના ગાંધર્વ બી.કમલેશ કુમારી સુધા મલ્હોત્રા આનંદ કુમાર સી. પુરુષોત્તમ ઉપાધ્યાય હંસા દવે દીલીપ ધોળકીયા અજીત મર્ચંટ કૌમુદી મુનશી રાજુલ મહેતા હરીશ ભટ્ટ મન્ના ડે મહમદ રફી લતા મંગેશકર ગીતા દત્ત હેમંત કુમાર  યેસુ દાસ ભુપેન્દ્ર શુભા ગર્ટુ શોભા જોશી બેગમ અખ્તર મનહર કેટ્કેટલાય ગાયકોથી સમૃધ્ધ હતા એ કાર્યક્રમો હજીય કેટલાય નામો સ્મૃતી માંથી ઉછળી ઉછળી બહાર આવવા મથે છે જેમ  કે જગજીત સીંગ રાજેન્દ્ર મહેતા નીના મહેતા કમલ બારોટ પણ સવાલ એમને યાદ કરવાનો નથી સવાલ છે એમણે ગાયેલાં અસંખ્ય ગીતો જે અતીત માં  દફન છે શું કોઇ માર્ગ છે એ ગીતોને હા હું ફરી કહું છું એ જ ગીતો રી મીક્સ નહી ને ફરી ને પ્રસ્થાપીત કરવાનો રણકાર ની સાઇટ પર એક વાચકે પણ આજ પ્રશ્ન પુછ્યો છે કે છે કોઇ માર્ગ આભાર ધનંજય ભાઇનો જેમણે આકાશવાણી ની યાદ તાજી કરાવી અને આભાર રણકારનો અને ટહુકાનો કે આ બાબતમાં તેઓ કંઇક કરી રહ્યા છે
ફરી એક વાર ફીલ્મ જગતનો અતીત ઉલેચીયે
દોસ્તો જો હું તમને સંગીતકાર રામલાલ વીષે પુછું તો શક્ય છે ઘણાને એ નામ અપરીચીત લાગશે પણ જો હું તમને સહેરા નુ ગીત પંખ હોતી તો ઉડ આતી મૈં યાદ અપાવું તો આપ અવશ્ય સંમત થશો કે અદભુત ગીત છે .50 વર્ષ પહેલા એકો ઇફેક્ટ નું અફલાતુન સંયોજન આજ સંગીતકારનું છે.સંગીતકાર રામલાલની બહુ ગણીગાંઠી ફીલ્મો આવી મને બે યાદ આવે છે અને બન્નેના ગીતો સરસ હતા 1)સહેરા 2)ગીત ગાયા પથ્થરો ને અને ગીતો યાદ કરીયે
1)પંખ હોતીતો ઉડ આતી મૈં
2)તકદીર કા ફસાના
3)તુમ તો પ્યાર હો સજના
4)જા જા જા રે તુઝે હમ જાન ગયે
5) તેરે ખયાલો મે હમ તેરી હી યાદો મે હમ
6)ગીત ગાયા પથ્થરોને
શ્રી રામલાલજીએ પછી સંગીત ની દુનીયામાં શહનાઇવાદક તરીકે કામ કર્યું અને બે વર્ષ પહેલાં ખેતવાડીની ચાલમાં ગુમનામીનું અંધારું ઓઢી વીદાય લીધી
Hi,
If you know some one staying in Pune let them know this. If you are
in
pune, do go through this story COZ, its a real one. Read this true
story...
and let everybody you know in and around Pune especially University
Road
My friend lives in Deccan ... One day he went to University Road to
visit
his
uncle for some days as his parents had to attend a wedding in Lonavla.
One
evening he and some other of my college friends went to Adlabs for a
movie.
He had so much fun that he forgot that it's very late.
He caught the last PMT to University Road ..... he reached University
Road
around midnight...... He had to walk about a mile from the bus stop to
home.... As he was walking alone, he could sense that the night felt
very
creepy as it was so dark. While walking, he was astonished to see an
old
weird-looking guy selling some books. It was a very unusual thing to
see a
thing like that.....
It got the shivers ! on him when he noticed that his
old guy was unusually pale and staring at him... The old guy said "Son
why
don't you buy a book...it would keep you company".
Then my friend did something which he would regret for the rest of
his
life. My friend started to act brave & thought why not & had a look at
his
collections...
My friend's hair started to stand on end as he noticed that all the
books
were related to supernatural activities...but he found one that was
very
interesting.
So he asked the old man "how much is it, uncle?"
The old guy replied, "Well son...this is an interesting book...it's
only
for
Rs 250.
My friend was shocked and said "but...but... it's expensive"
This time the old man stared which freaked my friend.
My friend did not want to cross this scary old man, so he quickly
checked
all his pockets & found Rs.200 & said
"This is all I have." The old guy replied "It's OK son... you can have
the
book for that price"
As my friend was just about to run for home...the old man called back
said
"Son ... whatever happens, don't ever flip the book to it's last
page...
remember these words or you will regret...!!!!!"
My friend nodded and never looked back ... Reaching home...he quickly
asked
his Uncle whether there was any new old book seller nearby?
The Uncle replied " I haven't seen him but ....we've heard that
there's 1
old man who comes once in a while during full moon nights but heard
that
there is something creepy about it...why son?"
My friend freaked out... he told his uncle "nothing uncle... just
asking".
He started reading the book with the old man's parting words on his
mind...
At night, 2 o'clock, as he went to bed, a gush of wind blew which
chilled
him up to his bones. At that point, he noticed the wind had
blown th e pages to its last page. He remembered what the old man has
said!
But we humans tend to have the tendency to know. Out of curiosity, he
flipped to the last page & fainted... What he saw at the last page
is stated below:
Don't look further down if you have a weak heart
I warn you
Original price:-- Rs. 20/-
Promotion price:-- Rs. 10/-
ગુણીજનો આજે એક અઢી મીનીટ ની શોહરત ની વાત કરીયે
સંગીતકાર સ્નેહલ ભાટકર એક તર્જ બનાવી મહીનાઓ સુધી નામાંકીત ગયીકાઓ પાસે ચક્કર કાપ્યા પણ કોઇએ તેમને દાદ આપી નહીં છેવટે થાકીને તેમણે મુબારક બેગમ પાસે એ ગીત ગવડવ્યું અને એ ગીત મુબારક બેગમની ઓળખાણ બની ને રહી ગયું અઢી મીનીટ ના એ ગીતે અને ચાર જ પંક્તીના એ ગીતે મુબારક બેગમને ભરપુર શોહરત આપી જી આપ સમજી ગયા કે હું ફિલ્મ હમારી યાદ આયેગી ના ગીત ની વાત કરું છું
કભી તન્હાઇયોંમેં યું હમારી યાદ આયેગી
અંધેરે છા રહે હોંગે કે બીજલી કૌંધ જાયેગી
યે બીજલી રાખ કર જાયેગી તેરે પ્યાર કી દુનીયા
ન ફીર તું જી શકેગા ઔર ન તુજકો મૌત આયેગી
કેટલાક બીજા ગીત જયશ્રીબેને મોકલ્યા તે ઉપરાંતના
1)જાયે તો જાયે કહાં-ટેક્સી ડ્રાઇવર-તલત મહેમુદ-લતા
2)મેરે નૈના સાવન ભાદોં-મહેબુબા-કીશોરકુમાર-લતા
3)રાત ઔર દીન દીયા જલે-રાત ઔર દીન-મુકેશ -લતા
5)અકેલે હૈ ચલે આઓ-રાઝ્-રફી સાહેબ-લતા
6)જીદંગી ભર ભુલેગી નહી વો બરસાત કી રાત-બરસાત કી રાત-રફી સાહેબ-લતા
7)ખીલતે હૈ ગુલ યહાં-શર્મીલી-કીશોર કુમાર-લતા
8)તુઝસે નારાઝ નહી ઝીદંગી હૈરાં હું મૈ-માસુમ - અનુપ ઘોષાલ-લતા
9)તુમ મુઝે યું ભુલા ન પાઓગે-પગલા કહી કા
10)રંગ ઔર નુર કી બારાત-ગઝલ-રફી સાહેબ-લતા
ગઝલ ની આ ગઝલ ત્રણ અલગ અલગ ધુનમાં બનેલી અને અલગ અલગ મત્લા હતા
1)રંગ ઔર નુર કી બારાત કીસે પેશ કરું-રફી સાહેબ
2)નગ્માઓ શેર કી સૌગાત કીસે પેશ કરું-લતા
3)ઇશ્ક કી ગર્મીયે ઝઝબાત કીસે પેશ કરું-રફી સાહેબ
સૌ જાણે છે લતા મંગેશકર એ ગાયકી નો પર્યાય બની ને રહ્યા છે. પણ એક આવલોકન અહી જોઇએ કે જ્યારે જ્યારે પણ એમનો મુકાબલો પુરુષ ગાયક સાથે થયો ત્યારે ત્યારે એ ભુલા પડેલ જણાયા છે મારો મતલબ એકજ ગીતની બે આવૃતી થઇ છે ત્યારે મેલ વર્ઝન નો જ દબદબો રહ્યો છે કેટલાક ઉદાહરણ 1)તકદીર કા ફસાના-સહેરા-મુહમદ રફી-લતા 2)દીલ જો ન કહે સકા -ભીગી રાત-રફી-લતા 3)આવાઝ દે કે હમે તુમ બુલાઓ -જંગલી-રફી-લતા 4) હમને તુઝકો પ્યાર કીયા હૈ કીતના-દુલ્હા દુલ્હન-મુકેશ-લતા 5) મેરી તમન્નાઓ કી તકદીર - હોલી આયી રે -મુકેશ-લતા 6) ચંદન સા બદન -સરસ્વતીચંદ્ર-મુકેશ્-લતા 7)અય મેરે દીલ કહી ઔર ચલ-દાગ-તલત-લતા 8)જીવન કે સફર મે રાહી -મુનીમજી-કીશોર્-લતા  અત્યારે તો આટલાજ પણ ગીતો ના મહાસાગરમાં ડુબકી લગાવશું તો હજીય ઘણા મોતી મળશે આપને કંઇ યાદ આવે છે
ઉદેપુર પાસે આવેલ એકલીંગજી મહાદેવ નું મંદીર. અમારા તેમજ મેવાડના રાજાઓના ઇષ્ટ્દેવ એકલિંગજી મહાદેવ છે