ધરતીનો છેડો છે ઘર
કૂંડાળામાં રોજ સફર
જે ના ઓળંગે ઉંબર,
એ 'માને ઘર સચરાચર!'
ઘર માંહે ઊંડા સાગર....
ઘર માંહે ઊંચા ડુંગર....
સાંજે થતું: પહોચું ઘર!
બીજે દી લાગે પિંજર!!
છોડી અથવા છૂટી ગઈ જે,
ગોદ ક્યાં પામે આખર?!
કહે છે કે એ મીઠું મધરક,
આલીશાન અગર હો જર્જર!
કોઈ બડભાગી પામે બે!
કોઈ હૈયાકૂટો બેઘર!!
- બકુલેશ દેસાઈ