વ્હાલા ભકતજનો,
હું ભગવાન – તમને કંઇક કહેવા માંગું છું
આજે તમને હુ તમારી જીદગી વિશે થોડા શબ્દો કહેવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જીંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવા માટે હુ અહિયા આવ્યો છું. અને હા... એટલું યાદ રાખજો કે તમારી મદદની મારે કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી હુ તમારી પાસે કોઇ ને કોઇ રીતે આવી ને તમારી મદત કરી જઇશ. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
જીંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! એ મારા સમયે, તમારા સમયે નહીં !
ક્યારેક તમારે વાહન વગર ચાલીને કયાંય પણ જવાનુ  થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાયા હોય તો વધારે અધીરા ન બનશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર જીંદગી ગાળતા હોય.
તમે ધંધાની કોઈ આફતમાં સંપડાઇ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ ન હોય.
તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
તમારી જીંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ પામી ગયા હોય.
કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી.
કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ જરૂર થી કરીશ જ, પણ ત્યાં સુધી તમારે મારા પર અડ્ડ્ગ વિશ્વાસ રાખવો પડશે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે મારા પર શંકા કરી તો ત્યાર પછી કયારેય પણ તમારી તે ઇસ્છા હુ ક્યારેય પણ પુરી કરીશ નહી. હુ માંગવા માટે બીજો મોકો આપતો જ નથી. માટે જે કંઇ પણ મારી પાસે થી માંગો તે અડ્ડ્ગ વિશ્વાસ થી માંગજો...
-     આપ સૌનો ભગવાન
જો તમને આ બાબતો ગમી હોય તો તમારા સગાંવહાલાંને અને મિત્ર મંડળ ને વાંચવા માટે જરૂર થી આગ્રહ કરજો અને એમની પણ જીંદગી સુધારજો અને એથી પ્રેરણાય ને બીજા લોકો પણ નિશ્ચિંત થઈ જાય અને જીંદગી ની મજા માણી શકે.
-     દિવ્યેશ જે. સંઘાણી
“દિવાના”
આજે ૨૬ જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ આશરે ૨૦ લોકોનાં મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. શહેરની સિવિલ, વી.એસ. અને એલ.જી. હોસ્પિટલ આ બોમ્બ ધડાકામાં ઘવાયેલા નિર્દોષ લોકોથી ઉભરાઇ પડી છે. ધડાકા મણીનગર (જવાહર ચોક), સારંગપુર (ફરતા વિસામામાં અને સારંગપુર પુલ ઉપર), ઇસનપુર, બાપુનગર, નારોલ ચોકડી, હાટકેશ્વર, સરખેજ, ઓઢવ, વિગેરે વિસ્તારોમાં થયા છે. (મારા ગુજરાતી વિકિપીડિયાનાં યોગદાનમાંથી)
આમ નિર્દોષ લોકોનાં જાન લેવાથી કે તેમને ઇજા પહોંચડવાથી કોને સુખ મળતું હશે? કોઇ પણ દેશ જો તેની તાકાત ના હોય કે પડોશી દેશ સાથે ખુલ્લું યુદ્ધ ખેલી શકે, તો પછી આ રીતે સામાન્ય નાગરિકોનાં જીવ લેવાથી તેનો કયો રાજકિય હેતુ સિદ્ધ થતો હશે?
એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.
આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની.
થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ ક દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્રત્યે નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, 'ભગવાન, આવું કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?'
ભગવાન ધીમું હસ્યા અને કહે, 'અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.'
'તો પછી.....'
'સાંભળ તો ખરો. તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.'
- પ્રાર્થના 'ફૂટપ્રિન્ટસ'માંથી
દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ,
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય
દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય
કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય
હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય
કેવી રીતે મારશે ભગવાન આ 'અિમત'ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે