ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.
ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.
મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટક શાળા” તરીકે ઓળખાયું.
સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.
મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની ‘વિક્ટોરિયા નાટક મંડળી’નું ‘બેજન મનીજેહ’ નાટક ભારે સફળતાને વર્યું.
‘પારસી નાટક મંડળી’ના નાટક ‘રૂસ્તમ સોહરાબ’માં કવિ દલપતરામનાં ગીતો હતાં.
ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.
1878માં મુંબઈના ગુજરાતીઓએ ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી.
આ નવોદિત ‘ગુજરાતી નાટક મંડળી’નો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતાદુઃખદર્શક’.
ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર ‘સુંદરી’એ  ‘ગુજરાતી નાટક મંડળી’માં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર ‘સુંદરી’નું યોગદાન અવિસ્મરણીય છે.
અનન્યા/080315/દેશ-દુનિયા
અનન્યા/080315/દેશ-દુનિયા
* * * ભારતમાં મહાનગરોનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટસની કાયાપલટ થઈ રહી છે.
દેશની અગ્રણી ખાનગી કંપનીઓ દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદનાં ઇંટરનેશનલ એરપોર્ટસનું આધુનિકીકરણ કરી રહી છે.
હૈદ્રાબાદનું અદ્યતન રાજીવ ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ હવે ખુલ્લું મૂકાયું છે. તેની ડિઝાઇન નોર્વે અને હોંગકોંગની કંપનીઓએ તૈયાર કરેલ છે. * ** * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *
* * ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ વિશ્વના પ્રોપર્ટી માર્કેટમાં ચમકી રહ્યાં છે. મુંબઈના નરીમાન પોઇન્ટ અને દિલ્હીના કોનોટ પ્લેસની બિઝનેસ લોકાલિટીઝમાં પ્રોપર્ટીના ભાવ વિશ્વનાં શ્રેષ્ઠ બજારો સાથે સ્પર્ધા કરે છે.
નરીમાન પોઇન્ટ અને  કોનોટ પ્લેસની બિઝનેસ પ્રોપર્ટીની ગણના વિશ્વની મોંઘામાં મોંઘી પ્રોપર્ટીમાં થાય છે.
* * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* *  ગ્લોબલાઈઝેશનના જમાનામાં લોકલ માર્કેટસને સમજવાં કેટલાં જરૂરી છે તે વાત મલ્ટીનેશનલ કંપનીઝ હવે સારી રીતે સમજે છે.
અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓ કોકા કોલા, પેપ્સી અને કેલોગ્ઝને ભારતમાં માર્કેટિંગ ક્ષેત્રે થયેલા કડવા અનુભવો આ હકીકતને ટેકો આપે છે.  મેકડોનાલ્ડ જેવી જાયન્ટ અમેરિકન કંપનીએ પણ ભારતના માર્કેટને સમજવા અઘરી કવાયતો કરવી પડે છે.
ભારતીય ટેલિવિઝનના પડદે ટીવી ચેનલ્સને પણ આ વાત લાગુ પડી છે. અમેરિકામાં લોકપ્રિય વોલ્ટ ડિઝની (Walt Disney) કંપનીની બાળકો માટેની ચેનલને ભારતમાં સફળતા માટે ભારે પ્રયત્નો કરવા પડ્યા.
ટર્નરની બાળકો માટેની બે ચેનલોએ એક તબક્કે તો 70% સુધીનો માર્કેટ શેર લઈ લીધો હતો. ટર્નરની આ બે ચેનલ્સ હતી કાર્ટૂન નેટવર્ક (Cartoon Network) તથા પોગો (Pogo).
રોની સ્ક્રુવાલાની કંપની યુટીવી (UTV) ની બાળકો માટેની ચેનલ હંગામાએ પણ આ સ્પર્ધામાં ઝડપી સરસાઈ લીધી. છેવટે ડિઝનીએ યુટીવીની હંગામા ચેનલ ખરીદી લીધી. તાજેતરના સમયમાં હંગામાનો માર્કેટ શેર કાર્ટૂન નેટવર્કની લગોલગ પહોંચી ગયો છે. * * * અનન્યા/080315/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **
અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન
અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન
આજકાલ
અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. "અનન્યા"ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.
અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.
ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને ક્યાં આજની માલામાલ છત!
પચાસ વર્ષ પહેલાંના ભારત પર નજર નાખીએ.
1957માં ભારતના મશહૂર ફિલ્મ ડાયરેક્ટર મહેબૂબ દ્વારા બોલિવુડમાં નિર્મિત હિન્દી ફિલ્મ ‘મધર ઇન્ડિયા' દુનિયામાં પ્રશંસા પામી.
1958ના અમેરિકાના એકેડેમી એવોર્ડઝ - ઓસ્કાર એવોર્ડઝ (Oscar Awards) માટે ‘મધર ઇન્ડિયા' નામાંકિત થઈ હતી.
ઓસ્કાર એવોર્ડઝ સમારંભ માટે મહેબૂબ ખાન, તેમનાં પત્ની સરદાર તથા ‘મધર ઇંડિયા'નાં મુખ્ય અભિનેત્રી નરગીસ - આમ ત્રણ  કલાકારો અમેરિકા જવાનાં હતાં.
આ ત્રણના અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર દ્વારા માત્ર 1200 ડોલર (જી હા, માત્ર બારસો ડોલર)નું  ફોરેન એક્ષ્ચેંજ મંજૂર થયું હતું. તે સમયે ભારત - અમેરિકા વચ્ચે હુંડિયામણ દર એક અમેરિકન ડોલર બરાબર આશરે સાડા ચાર રૂપિયા હતો.
આજે આપને અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર મોકળા મને વિદેશી હુંડિયામણ આપે છે. હાલ ભારત-અમેરિકા વચ્ચે એક્ષ્ચેંજ રેટ એક અમેરિકન ડોલર બરાબર લગભગ 40 રૂપિયા છે.  *  *  * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/
સામાન્યજ્ઞાન
યુએન (યુનો / યુનાઈટેડ નેશન્સ United Nations)ના ઇ.સ. 2000ના સર્વે પ્રમાણે વિશ્વનાં સૌથી વધુ વસ્તીવાળાં શહેરોની યાદી નીચે મુજબ છે. આ અંદાજિત વસ્તી-આંકડામાં મુખ્ય શહેરની વસ્તીમાં તેની આસપાસનાં શહેરી (અર્બન ) વિસ્તારોની વસ્તીનો પણ સમાવેશ કરેલ છે તે નોંધવું.
ક્રમાંક
શહેર
દેશ
અંદાજિત  વસ્તી
1
ટોકિયો
જાપાન
264 લાખ
2
મેક્સિકો સિટી
મેક્સિકો
180 લાખ
3
સાઓ પાઉલો
બ્રાઝિલ
179 લાખ
4
ન્યૂ યોર્ક સિટી
અમેરિકા
167 લાખ
5
મુંબઈ (બોમ્બે)
ભારત
160 લાખ
6
લોસ એંજેલસ
અમેરિકા
132 લાખ
7
કોલકતા (કલકત્તા)
ભારત
130 લાખ
8
શાંઘહાઈ
ચીન
128 લાખ
9
ઢાકા
બાંગલા દેશ
125 લાખ
10
દિલ્હી
ભારત
124 લાખ
ગુજરાતી-અંગ્રેજી
જો આપ ગુજરાતમાં સ્થાયી ન હો તો પણ ગુજરાત સાથે આપ કોઇક રીતે સંબંધિત હશો અથવા ગુજરાતી ભાષા પ્રત્યે આપને કાંઇક ખેંચાણ હશે જ. તેથી જ તો આપ "અનન્યા"નું આ પૃષ્ઠ ગુજરાતી ઇન્ટરનેટ પર વાંચી રહ્યા છો. ચાલો, ગુજરાતી ભાષાના આપણા જ્ઞાનની નાનકડી કસોટી કરીએ.
આપણે કેટલાંક ગુજરાતી શબ્દો ભૂલતાં જઈએ છીએ કે શું? એક જમાનામાં લોકબોલીમાં ખૂબ વપરાતાં કેટલાક શબ્દો આજે વ્યવહારમાંથી ભૂલાતાં જાય છે.
આપ નીચેના શબ્દોનો અર્થ કહી શકશો?
નઘરોળ, ઊજમ, વિવર્ણ, ધરો, રગશિયું, ચાટૂક્તિ.
* * * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
"મધુસંચય" ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પૂરી પાડવાની હતી.
મુંબઈના સર જમશેદજી જીજીભોય નામના પ્રતિષ્ઠિત ગુજરાતી પારસી વેપારીએ 1838માં મુંબઈમાં અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા એક લાખનું દાન આપ્યું.
સર જમશેદજી જીજીભોયના દાનમાંથી મુંબઈને 1845માં જનરલ હોસ્પિટલ તથા તબીબી શિક્ષણ માટે  "સ્કૂલ ઓફ પ્રેક્ટિસ" મળ્યાં.
રોબર્ટ ગ્રાંટ અને જમશેદજી જીજીભોયના પ્રયત્નોથી  બનેલ મુંબઈની આ સંસ્થાઓ સર જે. જે. હોસ્પિટલ તેમજ ગ્રાંટ મેડીકલ કોલેજને નામે તબીબી ક્ષેત્રે એશિયામાં જાણીતી થઈ.
ભારતમાં ફિલ્મનું આગમન
1896ની સાતમી જુલાઈનો દિવસ.
મુંબઈ શહેર. કાલાઘોડા વિસ્તારમાં વોટસન હોટેલ.
જૂની મુંબઈથી જ્ઞાત વાચકો જાણતા હશે કે કાલા ઘોડા વિસ્તારનું નામ બ્રિટીશ રાજવી કિંગ એડવર્ડ ઘોડા પર સવાર હોય તેવી પ્રતિમાને આભારી છે. કાલા ઘોડા વિસ્તારના મ્યુઝિયમ નજીક આર્મી એન્ડ નેવી બિલ્ડિંગ. ત્યાં હતી વોટસન હોટેલ.
મુંબઈની વોટસન હોટેલમાં ફ્રાંસના લુમિયેર બ્રધર્સની ફિલ્મોનો ભારતનો પ્રથમ  ફિલ્મ શો યોજાયો.
આ ફિલ્મ શોની જાહેરાત ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કરવામાં આવી હતી. ફિલ્મની ટિકિટ તે સસ્તાઇના જમાના પ્રમાણે ખૂબ ઊંચી રાખી હતી – એક રૂપિયો!! દિવસના ચાર ટૂંકા શો થતા.
ફિલ્મો જ કેટલી ટૂંકી હતી! એક ફિલ્મ માંડ 45 થી 60 સેકંડ ચાલતી!
ન વાર્તા, ન પ્રસંગો. ન તો પાત્રો, ન અવાજ.
બસ, માત્ર હાલતાં ચાલતાં ચિત્રો જોવાનાં. અને છતાં તે જોઈ લોકો ઘેલાં બન્યાં!
ભારતમાં શરૂઆતમાં પ્રદર્શિત થતી આ ફિલ્મ્સનાં નામ કાંઈક આવાં હતાં: ધ અરાઇવલ ઓફ ટ્રેઇન, ધ સી બાથ, સ્ટ્રીટ ડાંસીઝ ઓફ લંડન, બેબીઝ ડિનર, એંટ્રી ઓફ સિનેમેટોગ્રાફ, વગેરે ...
હાલતાં ચાલતાં ચિત્રોવાળી સિનેમાએ લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધાં.
“ધ અરાઇવલ ઓફ ટ્રેઇન”માં ટ્રેઇનને પડદા પરથી પોતાના તરફ આવતી જોઇને લોકો ડરી જતાં! દરિયાનાં ઊછળતાં મોજાં લોકોને ડરાવી દેતાં!
વોટસન હોટેલના ફિલ્મ શો મુંબઈમાં જ નહીં, હિંદુસ્તાનભરમાં ચર્ચાનો વિષય બન્યા. ત્યાર પછી મુંબઈના નોવેલ્ટી થિયેટરવાળા બિલ્ડીંગમાં સિનેમા શો યોજાવા લાગ્યા. ** અનન્યા/071117/ ફિલ્મ-સિનેમા/હરીશદવે
ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા
મુંબઈ શહેર આજે ભારતની આર્થિક-વાણિજ્ય-વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુંબઈ પ્રથમ કક્ષાના બંદર તરીકેની નામના ધરાવે છે.
મુંબઈની આ સિદ્ધિરુપ ખ્યાતિ પાછળ ગુજરાતના સુરત શહેરના એક પારસી કુટુંબનું ગણના પાત્ર યોગદાન છે, તે વાતથી આપણે ગુજરાતી હોવા છતાં લગભગ અજાણ છીએ. આવો, જાણીએ આ વિસરાતી વાતને.
મુંબઈનું બારું કે મુંબઈના જહાજ ઉદ્યોગથી લઈ ઈંગ્લેંડની યશકલગીરૂપ બ્રિટીશ નેવી તથા ઈંગ્લિશ એડમિરલ નેલ્સનના ટ્રાફાલ્ગર યુદ્ધની વાત કરવી હોય તો તમારે એક નામથી શરૂઆત કરવી પડે – લવજી નસરવાનજી વાડિયા.
તે સમય હતો સત્તરમી સદીના ઉત્તરાર્ધનો.
સુરતમાં ધીકતો જહાજવાડો. શેઠ ધનજીભાઈનો જહાજનો કારોબાર મોટો. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર. પોતાના કામમાં ખાં. અંગ્રેજોની આંખમાં વસી ગયા. ઈતિહાસ સાખ પૂરે છે કે અંગ્રેજો માટે નૌકાસૈન્ય હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. બાહોશ અગ્રેજ અધિકારી સુરતી કારીગર લવજીને મુંબઈ લઈ ગયા.
1735ની એ સાલ.
બીજા વર્ષે તો લવજી વાડિયાની દેખરેખમાં મુંબઈમાં બારાં બનાવવાની શરૂઆત થઈ. વીસેક વર્ષે મુંબઈનો સૂકો ધક્કો તૈયાર થયો. લવજીએ જહાજો બાંધવા શરૂ કર્યાં.
ઈસ્ટ ઈંડિયા કંપનીએ લવજી વાડિયાના કૌશલ્યની કદર કરી તેમને “માસ્ટર બિલ્ડર” તરીકેનું સન્માન આપ્યું.
જહાજ ઉદ્યોગ અને બંદરનો વિકાસ પરસ્પર પૂરક બની રહેતાં  મુંબઈ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઊઠ્યું. મુંબઈમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી. તેમના વંશવારસોએ ઈંગ્લેંડના રોયલ નેવી માટે ખડતલ યુદ્ધજહાજો બાંધી નામના મેળવી.
1775-80 દરમ્યાન માણેકજી વાડિયાની નિગરાનીમાં બ્રિટીશ રોયલ નેવી માટે એક ખાસ જહાજ બાંધવામાં આવ્યું. ઈંગ્લિશ એડમિરલ હોરેશિઓ નેલ્સનનું તે જહાજ. વાડિયા કુટુંબને અપ્રતિમ સિદ્ધિ મળી ટ્રાફાલ્ગર યુદ્ધ વખતે.
1805નું વર્ષ.
ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટના સમયમાં ઈંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે એટલાંટિક મહાસાગરમાં  ભારે દરિયાઈ યુદ્ધ ચાલે.
એક તરફ ઈંગ્લેંડનું  નૌકાસૈન્ય; બીજી તરફ ફ્રાંસ-સ્પેનનું સંયુક્ત તાકાતવર નૌકાસૈન્ય. એક તરફ માણેકજી વાડિયાએ બાંધેલા “વિક્ટરી” જહાજના કપ્તાન એડમિરલ નેલ્સનનું નેતૃત્વ, બીજી તરફ વિશ્વવિજેતા થવાનાં સ્વપ્નાં જોતા ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટનું નેતૃત્વ.
ટ્રાફાલ્ગર યુદ્ધમાં ફ્રાંસના શહેનશાહ નેપોલિયનની હાર થઈ.
એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં ઈંગ્લેંડના રોયલ નેવીને સ્પેનની દક્ષિણે જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર ટ્રાફાલ્ગર પાસેના સમુદ્રી યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો.
પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી.
અંગ્રેજ શાસન દરમ્યાન મહત્વપૂર્ણ બંદર તરીકે વિકસેલા મુંબઈ શહેરની આગેકૂચ કદી રોકાઈ નથી.
મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.