સનસનાટી
મુકતક
સનસનાટીની આંગળી પકડીને ધમરોળે મને.
ટેરવાં નખ,સ્પર્શ મારાં થઇ તરછોડે મને.
આંગળી આ ધ્રૂજારી વારસાગત શ્રાપ છે,
આ ધ્રૂજારી આવતે જન્મેય નહીં છોડે મને.
ગાલ ઉપર ખંજનો
ગઝલ
પ્રેમ આખે જિંદગીનો મર્મ છે.
એ વિનાની સર્વ વાતો તર્ક છે.
ગાલ ઉપર ખંજનો હોતાં હશે?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
શોર પર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારાં જીવનમાં પર્વ છે.
હોઠ તારા એજ છે પણ તે છતાં,
નામ ત્યાં મારું નથી_નો ફર્ક છે.
હું તને વાંચું નહીં તો શું કરું?
તું બધી યે વાતનો સંદર્ભ છે.
હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.
_ હિતેન આનંદપરા
રતિલાલ અનિલનાં મૂકતકો
વિલન બદલીને
નવી રાહતનાં નામે એક જૂની ત્રાસ બદલે છે.
વિલન બદલીને આ ભોળી પ્રજા ઇતિહાસ બદલે છે.
ચમનમાં ગુલ ઉગે કે થોર, શો ફરક પડશે?
સડેલાં ફેફસાં રાખીને દર્દી વાસ બદલે છે.
ચપરાશીનું સ્ટૂલ
આપણું છે આ જગતમાં એજ મૂલ્ય,
શબ્દના પ્રત્યય વિના સઘળુંજ ડૂલ.
બારણાંની બહાર એ બેસી રહી,
જિંદગી જાણે કે છે ચપરાશીનું સ્ટૂલ !
જર્મની નથી !
તૂટતી નથી દીવાલ અહી જર્મની નથી,
’આઝાદી’ નામની કોઇ દીવાનગી નથી.
કિલ્લાને સાચવી રહ્યા ચુંટણીનાં પોસ્ટરો,
સેનાપતિ ને શાહની પહેરેગીરી નથી.
હાજરી પત્રક !
આ હાજરી પત્રક કહો,કેવું ઈનામ છે,
નિષ્કામ નામે ચડેલુ એક કામ છે.
મારીજ ગેર હાજરી અસ્તિત્વ થઇ ગઇ,
મહેફિલમાં હું નહોતો છ્તાં મારું નામ છે.
કબરને!
ઊભી રહી કરે છે નજર તારું શું ગયું?
ધનવાન થૈ છે કબર તારું શું ગયું?
જાનારતો જાન સમો જાન પણ ગયો,
તું તો જીવેછે જાન વગર તારું શું ગયું?
હઝલ_ 8
ફેબ્રુઆરી 14,2008 નારોજ જનાબ રૂસ્વા મઝલૂમીની ચિર વિદાય પર તાઝિયતી પૂષ્પ.
જ.‘અગમ’ના 5 મુકતકો
1
નવોદિત શાયરોને
શબ્દ-રણમાં ભોમિયા વિણ વ્યર્થ અટવાતાં રહે,
છંદના ઉદ્યાનમાં જે ઠોકરો ખાતા રહે,
એ નવોદિત શાયરોને ગ્રંથ આ અર્પણ કરું,
શબ્દથી પણ અધિક ગીતો ગુંજમાં ગાતા રહે !
(જ.’અગમ’ કોસંબવીના 2005માં પ્રકાશિત થયેલ સંગ્રહ ‘રાહબર’ માં પ્રથમ પાને નવોદિત શાયરોને અર્પણ કરતા)
2
દોડી ગયો
સેતુઓ સબંધના તોડી ગયો,
સાજ સામગ્રી ઘરે છોડી ગયો,
કાવ્ય_મંડીમાં ન જામી સાખ ત્યાં,
કવન માથે લઈ ‘અગમ’ દોડી ગયો.
3
કલમની હાંક
કલમ મારે જ્યાં કવેળા હાંક ત્યાં_
હૃદય બીજું કંઈ સાંભળતું નથી,
કલમ ખોળે શીશ જ્યાં ઢાળે ‘અગમ’
ઓશિકે મસ્તક પછી ઢળતું નથી.
4
ધોધ હોય તો
ગમતું ન વાણી _વ્હેણમાં અવરોધ હોય તો,
ગમતું ન એનો વ્યર્થ વ્હેતો ધોધ હોય તો.
વાગીશ્વરીનાં હોય જો વરદાન દોહ્યલાં,
ગમતું ન વાણી’અગમન’ની દુર્બોધ હોયતો.
5
વેરાઇ લેવા દે
વિવસ્પદ થયો તો સૂર_તાલે ગાઈ લેવા દે.
નગરનાં ચોતરે ચૌટે મને પરખાઈ લેવા દે.
પ્રશંસા થાય કે નિંદા નથી પરવા જરી એની,
વિવાદી વાયરે આજે બધે વેરાઈ લેવાદે.
(જ.’અગમ’કોસંબવીના કાવ્ય સંગ્રહ 'રાહબર’માંથી સાભાર)
શાયરનાં જીવન કવન અને પરિચય માટે ‘બઝમે વફા’નું નીચેનું URL કલીક કરો.
http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/
ખબર કયાંથી પડે
આ ઘૂવડોના નગરમાં સહર કયાંથી પડે.
ક્યારે ઉષા આવીને ગઇ એ ખબર કયાંથી પડે.
મોતી વફા બાજારમાં શાનથી ફરતું રહ્યું ,
છીપો થકી રમનારની, ત્યાં નજર કયાંથી પડે.
10 મુકતકો _ શ્રી રતિલાલ’અનિલ’
હું અનિલ છું__
ભોમભીતર લઈ જશો તો ત્યાં જશે મુજ ખોળિયું,
આ જગત અવકાશમાં હું તે છતાં તરતો રહીશ.
એમની    ‘પ્રજ્ઞા’   વિશે   હું   શું        કહું ?
કો’ મહાસાગરને તળિયે  પ્હાણ ભેગો    ફેંકશો_
પાણીનાં થર  વિંધીનેયે  શ્વાસ     ઉપર આવશે!
હું   ‘અનિલ’   છું   ક્યાં  મને       દફનાવશો ?
1
સહજમાં રહ્યો   ને બધે  વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો.
કે ‘સ્થિતિમાં મારી  રહી છે   ગતિ’.
નથી હું મર્યો    કે નથી અવતર્યો.
2
આશાના બજારે જઇ  જન્નતની છબી જોઇ,
વાસ્તવને ફગાવીને નકશાઓ   ખરીદું છું.
સૂરજનો મુલક છોડી દોડું છું   તિમિર લોકે,
આંખોના રતન વેચી સ્વપ્નાઓ ખરીદું છું.
3
ઋતુ ઋતુએ   ધરે છે નવી નવી   આશા,
મરી જો જાય છે તો નિત્ય આશ બદલે છે.
તરંગી માનવીના આ હૃદયને શું કહેવું?
કબર તો એજ રહે છે લાશ બદલે   છે.
4
રાતનું રૂપ     સમેટાઈ   ગયું     થોડામાં
સ્મૃતિએ એને વળી ‘પૂર્વનો અજવાસ, કહ્યો.
ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ  એ,
એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો.
5
દુ:ખીતો   છું દુ:ખી દેખાઉં તો લોકો  તને નિંદે!
અને તેથી હસી લઇ ને જગત ને છેતેરી લઉં છું.
દુ:ખી બદલે મને પાગલ નિહાળી ખુશ થવું તારે,
હું મારો વેશ બદલીને તને તો જાળવી  લઉં  છું.
6
કોઇ ભૂમિ વિશે જવું   પડશે,
ઘર નવું એક શોધવું   પડશે.
ક્યાં સુધી સાથ રે’શે પડછયો?
આખરે   તો  જુદા  થવું પડશે.
7
રાતનાં થીજી ગયેલા મૌનમાં,
ઓરડે   દીવો  કરીને  હું ફરું.
જીવ મુંઝાઈ મરેછે આમ  તો,
મારી છાયા સાથ હું વાતો કરું.
8
પાદરનું   સૂનું   ધામ તને યાદ  તો હશે,
એ સાંજનો મુકામ     તને યાદ તો હશે,
કે પેમનો પ્રદેશ એ ગોકુલ   બની જશે,
ને પાત્ર રાધે શ્યામ, તને યાદ તો હશે,
9
આવ્યાં છે જીવન રાહે મિત્રો, તો ભલે જઈશું.
કંઈ એવું  નથી મારે સંઘાત     બદલવા છે.
જો  આપી  શકો   તો કોઇ  દર્દ નવું  આપો,
સાથીઓ નહિ મારે   આઘાત    બદલવા છે.
10
અમે જાતે  એવી  શિક્ષા   કરી છે .
જીવનભર તમારી પ્રતીક્ષા કરી છે.
રહે આંખ સામે સદા પંથ  સૂનો,
છતાં પારદર્શક નિરીક્ષા કરી છે.
શે’ર
હોય ફળ કે  પાંદડા તો એ જુદી વત છે,
વૃક્ષ પરથી પાનખરને કોણ ઝંઝોડી શકે.
જનાબ સીરતી સાહેબ (મર્હુમ)નાં 10 મુકતકો:
1 અંતિમ આરઝુ
મરવા પછી દિલદારના આંસુ વડે નવડાવજો.
તેના કદમની ખાક મારી આંખમાં અંજાવજો.
કાફૂરને બદલે કફનમાં ખાક એ છંટાવજો,
‘સીરતી’ તણા શબને સનમનાં દ્વાર પર દફનાવજો,
2 તે કાળ સમય
પ્યાલા હતા, પીણું હતું , શીશા હતા ,સાકી હતો,
રજની હતી રળિયામણી ને ચન્દ્ર તેજસ્વી હતો.
પાનાર પણ પ્યારાં હતાં,પીનાર પણ પ્રેમી હતો,
હૃદયો હતાં શીરોશકર,તે કાળ લાસાની હતો.
શીરોશકર=દૂધ,સાકર
લાસાની=અનંત
3 પ્રેમની પ્યાલી
એ પ્રેમની પ્યાલી મહીં લાખો દિવાના થઇ ગયા.
લાખો બિચારા દેહનાં બલિદાન અંતે દઇ ગયા.
આશા મહીં અથડાઈને જીવતી નિરાશા લઇ ગયા,
એ બંધ જળ મોજાં મહીં લાખો જનો ખંચાઇ ગયા.
(વીસમી સદી)
4 દૂઆ મારી
દર્દ તડપે છે દવાને માટે.
જીવ તડપે છે હવાને માટે.
દર્દ દેનાર ! લે દૂઆ મારી,
દર્દદે,દર્દ થવાને માટે.
5 છોડી
કોઇ આધાર જમાનામાં મેં જોયો નથી,
જિંદગી પ્રેમની આશાના સહારે છોડી.
દિલની બેચેન સૌ ઊર્મિ અને આશાઓને,
કોઇની આંખના બીડેલ એ દ્વારે છોડી.
(ખોલવડ જિ.સુરત મુશાયરો તા.31-5-1944)
6 ન તે
ન તે ગમ છે ,ન તો આંખોનો અશ્રુપાત બાકી છે.
ન તે દિલ છે ,ન તે આઘાત પ્રત્યાઘાત બાકી છે.
દૂઆ આકાશથી અથડાઇને પાછી જ ફરવાની
ન તે પહેલાં સમી જીવંત માઝમ રાત બાકી છે.
7 ખુશી કે ગમના પડછાયા
કદી હું હર્ષના ઉલ્લાસથી દિલને ભરી લઉ છું.
કદી આંસુ બનીને આંખ વાટે હું સરી લઉં છું.
ખુશી કે ગમના પડછાયા સમી છે જિંદગી મારી,
કદી એને જીવી લઉં છું , કદી એને મરી લઉં છું.
8 તમારા ચરણમાં
હું બુધ્ધિના ઉન્નત શિખર સર કરી લઉં,
મને પ્રેમનું ગાંડપણ જો મળે તો!
જમાનો ઝુકી જાય મારા ચરણમાં,
તમારા ચરણમાં શરણ જો મળે તો!
9 યાદ આવી
એ શ્રધ્ધા હતી કે મુસીબતમાં દિલને,
ન તારી કદી નાખુદા યાદ આવી .
મહોબ્બત તણા શું ફરી સૂર સુણવા
તને દિલ તણી દિલરૂબા યાદ આવી?
10 અલ્વિદા
અલ્વિદા, અલ્વિદા દિલના સહુ અરમાનોને,
મૃગ જળો, વન વિના કાંઈ મેં જોયું કયારે?
રમ્ય ઉપવન ને વસંતોને હવે જાઉં ભૂલી,
ફૂલ ખિલતાંજ નથી આશ_ચમનમાં જયારે !
બે મુકતકો _ હરકિશન જોષી
હલેસાં મેં હોડીમાં   ખોડી  દીધાં છે.
અને હાથ માલિક મેં જોડી દીધા છે.
કહું શું નશાથી ય આગળ ગયો છું,
સુરાલય મેં રસ્તામાં છોડી દીઢાં છે.
કોઇ દર્પણને પોતાનો ચહેરો નથી.
આ પ્રતિબિંબ એ કંઇ ઉમેરો નથી.
કોઇ પહોંચી શકે તો પ્રવેશી   શકે
એના દરવાજે ચોકી કે પહેરો નથી.
♥ મકરંદ દવે
સાજને ઝંકારવાની વેળ છે,
સૂરની સાથે શબદને મેળ છે,
આપણી વચ્ચે નથી બીજું કંઈ,
એક નાતો છે, અને નિર્ભેળ છે.
૨૮-૯-૭૧
એક ઉર્દુ શે’ર __ આદિલ મન્સૂરી
કિતની હી તુર્શ બાત હો ,કૈસા ભી તલ્ખ વાકયા,
ઉનકી સમઝમેં આયેગા ગુલ કી મિસાલ સે.
બે મુકતકો__ હરકિશન જોષી
મૌનમાં આક્રોશનો પથ્થર પીગળવા લાગશે.
શબ્દનાં મુંગા નગરમાં સૂર્ય ઢળવા લાગશે.
પગ સલામત લઈને નીકળી જાઓતો ઘણું,
પગ સહિત પગદંડીઓ પગલાને ગળવા લાગશે.
સડક ચાલનારાને પાછળ રહી છે.
અને સાવ એકલતા એણે સહી છે.
સમર્પણનો રસ્તો પ્રસિધ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે.
રેત પર
આખું નગર પોઢી રહ્યું  સરતા સમયની રેત પર.
યાદો ફરે જે રીતના   મારા    હ્રદયની રેત પર.
થોડી હવા જ્યાં ચાલશે ને પર્ણો  બધા  જાશે   ઉડી,
આ બાગ તારો  બાગબાં   હર દમ પ્રલયની રેત પર.
વર્ષા થઇ
આંખમાં ને આંખમાં આ કેટલી ચર્ચા  થઇ.
હોઠની ઝુંબિશ બધી બળતીરહી તણખા થઇ.
તે છતાંયે લાગણીઓ   કેટલી કોળી રહી,
વાદળો છાયાં ઘણાં ને   કેટલી વર્ષા થઇ.
મુકતકો
દવા મળી
વાદળો વરસ્યા નહીં પીવા ઘટા મળી.
એકએક ઘુંટમાં મને સો સો વ્યથા મળી.
મજબુરી ખેચી ગઈએ મતબને આંગણે,
દર્દના કંઈ કંટકો સાથે દવા મળી
કંઈતો કસબ કરવો પડે
વ્હાલા થવા ને આપણે કઈંતો કસબ કરવો પડે.
વિષથી છલો છલ જામ પણ કો’દિ હડપ કરવો પડે
આંજી જખમની આંખમાં સુરમો તમારી યાદનો,
બળતા રહીને આગમાં પણ ગમ ગલત કરવો પડે
_ મોહંમદઅલી’વફા’
મુકતક_દિલીપ શ્રીમાળી
સાદ મારો સાંભળી ને આવજે
શ્વાસની છેલ્લી ઘડી ને આવજે.
પ્રાથનાનો સ્હેજ સમયે ના મળે
મંદિરોને તું અડી ને આવજે.
_દિલીપ શ્રીમાળી
ગઝલ
પ્રત્યેક માણસ_કિરીટ ગોસ્વામી
સ્વપ્નોં જુદાં, ઇચ્છા અલગ ને ભાવ ભિન્ન છે
પ્રત્યેક માનસ ભીતરે થી સાવ ભિન્ન છે.
ચાહી રહ્યું હર કોઇને એ આત્મવત હવે
માર હ્રદયનો કયાં કશે વર્તાવ ભિન્ન છે.
માનો સમય પણ છે ખિલાડી કોઇ આગવો
નોખી રમત એની બધી ને દાવ ભિન્ન છે.
છે ભિન્ન તેથી સાવ, સૌથી મારી શાયરી
આ કાળજે વાગેલ થોડા ઘાવ ભિન્ન છે.
ત્યાં કે અહીં સંસારની લીલા સમાન છે
કયાં ધૂપમાં છે ફર્ક કે કયાં છાંવ ભિન્ન છે.
_કિરીટ ગોસ્વામી
निकल गये_मोहंमदअली’वफा’
चेहरा छूपाके हमतो शहर से निकल गये
खूने कतील कब तलक खामोश ही रहता.
लावा की तरह फैला शहरकी नब्ज नब्ज में
मरजाता है ईंनसान मगर ये नही मरता.
___मोहंमदअली’वफा’
હશે જો દરદ દિલમાં તો દબાવી રાખવું પડશે.
બધા આગળ હસીને  ઝેરને આ ચાખવું   પડશે
અહીં શું થાય છે  ‘અંતિમ’ કહું હું  કયાં જઈ બોલો
હવે આ પાંપણે  અશ્રુઓ સુકાવી નાંખવું     પડશે.
_ હર્ષિત શાહ ‘અંતિમ’
છંદ: લગાગાગા,લગાગાગા,લગાગાગા,લગાગાગા (16 અક્ષરી છંદનુ નામ:હઝજ)
મુકતક
1
હરદમ લથડતા શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.
લાગે છે ‘શૂન્ય ‘મૌનની સરહદ નજીક છે
વાણિનો આ વિલાસ વધુ ચાલશે નહીં.
2
શ્વાસના પોકળ તકાદા છે તને માલુમ નથી
નાઉમ્મીદીના બળાપા છે તને માલુમ નથી.
જિંદગી પર જોર ન ચાલ્યું ફકત એ કારણે
મોતના આ ધમપછાડા છે તને માલુમ નથી
3
શૂન્યના મૃત્યુ વિશેની અટકળો ખોટી ઠરી
ના થવાનુઁ થઈ ગયુઁ વાત એવી સાંભળી.
બુધ્ધિવાળાએ કરી નાખ્યું ઉઠમણું ક્યારનુ
લાગણી વાળા હવે રાખે છે એનીએ સાદડી.
ચુનંદા શેરો.
ખૂબજ ધમાલમાં છે શ્વાસોચ્છ્શ્વાસ આજે
હે જીવ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે.
ફરિશ્તાઓ મને લઈ જાય છે નિજ હસ્તે મરણ ટાણે
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.
શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી
કોઈની તો યાદ છે જે અધરમાં અટકેલ છે.
હવે તો શૂન્ય દીવાના !ઘડીક પોઢી જા
તમામા રાત કરી તેં જગતની ઊંઘ હરામ.
અમે ડૂબી શકું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે
ધરીને રૂપ મોજાંનું કિનારાથી રમી લેશું.
થયાછે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
કોઇનો જાન ચાલ્યો કે કોઇનીએ જાન ચાલી છે?
_ 'શૂન્ય' પાલનપુરી
મુકતક :
ફેરી કરેલાં શબ્દનાં ગાડાં ભર્યા છે મેં
ને આંધળાઓ સમ અહીં દર્પણ ધર્યા છે મેં.
માંગી સદાયે દાદ મેં જઈ કબ્રસ્તાનો પર
આ શહરમાં તો ફૂલના રસ્તા કર્યા છે મેં..
_મોહમદઅલી’વફા’
મુકતક
લખ્યા’તા પ્રેમપત્રો જ્યાં, સપન આકાશ ઉડવાના,
ભમ્યા ઉપવન, કર્યો કિલ્લોલ, મહેંકી પ્રેમકુંજો જ્યાં,
પ્રણયકેલિથી મઘમઘતા, ખયાલો બાલ-સર્જનના,
વકીલે પાઠવી નોટીસ, છૂટા પડવાની, હા! એ શું ?
- સુરેશ જાની
( 'સર્જન સહીયારું' માં તા. 10 જાન્યુઆરી - 2007  ના દિને પ્રકાશિત. )
મુકતક
લઈ ને નીકળ્યો દર્દ છુઁ, કોઇતો દવા દે
આ આગ પર હે પ્રિયે થોડી તો હવા દે.
આ વેદનાના હોત થાતે તારુઁ શુઁ ‘વફા'
જઁગલનો રસ્તો દે મને રણમાઁ તો જવા દે.
_મોહમ્મદઅલીવફા’(9માર્ચ2007)
મસ્તહબીબ સાહેબ સારોદીના બે મુકતકો
માનવી
મજબૂરી એને કહેવીકે અંતરની આસ્થા?
આશાનુઁ એક એક કિરણ જ્યારે કે વિલાય
જઇને હતાશા શોધો છે અલ્લહની પનાહ
જ્યારે કે એને કાઁઈ નથી સૂઝતો ઉપાય
નિરાશ્રિત
બન્યુઁ શુઁ એવુઁ અંતે કે વસંત ની સૌરભ
ન જાણે કેમ ચમનથી કરી ગઈ હિજરત?
કોઇની યાદમાઁ નીકળી પડી એ દીવાની:
કે રાસ આવી નહીઁ રૂપ_રંગ ની સોબત?
_મસ્તહબીબ સારોદી
હસતો રહ્યો
એજ તારા બે વજન હુઁકાર પર હસતો રહ્યો,
જે ગયા તૂટી વીણાના તાર પર હસતો રહ્યો.
નામ લઇ અલ્લાહ નુઁ ફાઁસી ઉપર લટકી ગયો
તેઁ કરેલા ખોખરા એ વાર પર હસતો રહ્યો
*મોહમ્મદ અલી ભૈડુ’વફા’
1જાન્યુ.2007
હસતો રહ્યો.*જમિયત પંડયા
જીત ઉપર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો
એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેઁ ધરી તલવાર તો હુઁ ધાર પર હસતો રહ્યો
*જમિયત પઁડયા
(‘બઝમે વફા’માટે આ સુઁદર મુકતક મોકલવા બદલ જ.’જિદ્દી’સાહેબનો ઘણો ઘણો અભાર)
મુકતક_સુલેમાન દેસાઈ’જિદ્દી’લુવારવી.
ધીમે ધીમે ગમવા લાગી.
આંખોમાઁ એ રમવા લાગી.
એને હુઁ જયાઁ લાગ્યો પકડવા,
ચારે બાજુ ભમવા લાગી.
* સુલેમાન દેસાઈ’જિદ્દી’લુવારવી.
(ગાગા,ગાગા,ગાગા,ગાગા)છઁદ:
(ફઅલુન, ફઅલુન, ફઅલુન, ફઅલુન)મુતદારિક છઁદ (8 અક્ષરી)
ખાલી છે બધા જામ *દીપક બારડોલીકર
ના શોર મચે આમ અકારણ સાકી.
લોકોની હશે તીવ્ર વિમાસણ સાકી.
દાવાતો નવા નિત્ય કરોછો બેશક,
ખાલી છે બધા જામ છતાઁ પ ણ સાકી.
*દીપક બારડોલીકર(મોસમ)
રતિલાલ’અનિલ’ના મુક્તકો:
તરસ્યો:
જીવન સરિતાને તીર
તરર્સ્યો મારો પ્રાણ.
ઉપર તપતો કાળ.
ને પડછાયો પાણીપીએ.
લુંટીને !
છાબ તારી ભરીછે માળી
રોજ ખીલેલ ફૂલ ચૂંટીને
દાદને પાત્ર છે સ્નેહ તારો
વાહ રક્ષણ કર્એછે લૂંટીને.
રસ્તોગયો:
પુણ્યની કલ્પનાઓ જન્માવી
સ્વર્ગમાઁ પણ જવા થયિ રસ્તો !
માનવીના ગયાની શી ખાત્રી?
એના પહેલાંજ ત્યાઁ ગયો રસ્તો !
કોણ પૂછેછે ?
તાજ નુઁ શિલ્પ કાવ્ય નિરખીને,
હર્ષના અશ્રુ કઁઈક લૂંછેછે.
દાદ આપેછે શાહજહાને સૌ,
એના શિલ્પીને કોણ પૂછેછે.
_રતિલાલ ‘અનિલ’(સુરત)
’રતિલાલ અનિલ ઓન’ ના સૌજન્યથી