બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
મને બહુ જ ગમતો આ શેર છે. સમય આગળ આપણું કશું ચાલતું નથી ; સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન  - આવા ઘણાં બધાં વિધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઊડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે.
પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ એ એને મળેલી સૌથી મોટી મૂડી છે. આવી આઝાદી જો મળે તો સમય આપણને આધીન થયો જ સમજો. જ્યારે અંતરની વાણી આપણે સાંભળવા લાગીએ છીએ ત્યારે આ નવી આઝાદી આપણને હાથવગી થઇ શકે છે.
પણ આ લખવામાં જેટલું સરળ છે તેટલું આચરણમાં મૂકવું સરળ નથી -  તે આપણી સૌથી મોટી મનોવેદના છે. જે આવું કરી શક્યા છે તેમના અનુયાયીઓએ આ કામ સરળ કરી આપવા એટલા બધા રસ્તા બનાવી આપ્યા છે કે,  કયો રસ્તો લેવો તેની બીજી શિરોવેદનામાં આપણે પાછા ફસાઇએ છીએ. અને એ રસ્તાઓના મતમતાંતર , અને ઝગડા અને લોહીયાળ યુધ્ધો...નવા બંધનો, નવી વ્યથાઓ અને નવી કેદો....
અહીં આપણો પ્રયત્ન એ અંતરની વાણીને ઉજાગર કરવાનો છે. આ કામ આપણે જાતે જ કરવાનું છે. કોઇ તેમાં મદદ ન કરી શકે. આપણે જ પહેલું કદમ ઊઠાવવાનું છે અને સતત એ દિશામાં ચાલતા રહેવાનું છે.
આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?
- સુરેશ જાની
ભાગ - 2  :   ભાગ- 3   :   ભાગ - 4    :    ભાગ  -  5   :      ભાગ  -  6