મારૂં દારિદ્ર હું માનું છું કે ભાષા એ તો વ્યકિતના વિચારોનો દેહ છે. અને તેની લિપિમાં, તેના અક્ષરોમાં એના દેહનું લાવણ્ય છૂપાયેલું હોય છે. અને આ લિપિમાંથી બનતા શબ્દો જ છે એના વસ્ત્રો. અને આ શબદોની જોડણી એટલે તેણે પહેરેલા આભૂષણો. જો આપણે માતૃભાષાને સુંદર અક્ષરોમાં લખીએ અને શબ્દોના સુંદર વસ્ત્ર પહેરાવી સાચી જોડણીના આભૂષણોથી શણગારીએ તો તેનું લાવણ્ય કેવું દીપી ઉઠે ! મારા મનમાં આવી ઉત્કંઠા તો છે જ પણ બાળપણમાં શિક્ષણની સાચી સંપત્તિ એકઠી ન કરી તેથી મારી મતાને ઘણીવાર ખોટાં આભૂષણો જ પહેરાવતો રહયો છું.આ મારૂં દારિદ્ર જ કહેવાયને ?
"The Truth"
Truth is always one and it can never change
So from one it can never become two.
And if God is that truth, HE must be only one
Then how can HE be different for me and for you!
સર્વ દેશમાં જીવી રહ્યો છે માણસ
પણ મરી ગઈ છે માણસાઈ.
તો થયા કરે આ દુનિયામાં ઝગડા
તેમાં કહો ક્યાં છે કશી નવાઈ.
Every belief we have in mind
In it resides some doubt.
And it will never turn into faith
Till that doubt is fully out.
મનની બધી માન્યતાઓ માંહીં સંશય રહે સદા છુપાઈ,
બુદ્ધિ વડે એ સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ.
"મન્માત્રા"              મન્માત્રા ? અજાણ્યો શબ્દ છે ને ? ખેર, તમે તેેના જેવો જ બીજો શબ્દ ‘તન્માત્રા’ તો સાંભળ્યો  જ હશે.આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો"આંખ,કાન,નાક,જીભ અને ચામડી"ના પાંચ વિષયો "રુપ,શબ્દ, ગંધ,રસ અને સ્પર્શ" ને તન્માત્રાનું નામ અપાયું છે. કારણ આ વિષયોની મદદથી આપણા તનની કાર્યક્ષમતાની માત્રા "માપ કે પ્રમાણ"જાણી શકાય છે. દા.ત. આપણી આંખોની કે આપણા કાનની હાલત જાણવી હોય તો પ્રકાશ કે ધ્વનિની સહાય લેવી પડે છે ને ? તો પછી આ પાંચે ઇન્દ્રિયો ઉપર જેનું આધિપત્ય છે તે મનની હાલત માપવાનું સાધન કયું ?  જેમ વિષયો જ્ઞાનેન્દ્રિયોનો ખોરાક છે તેમ વિચાર એ મનનો ખોરાક છે અર્થાત વિચાર એટલે જ મન્માત્રા. કોનું મન કેવા વિચારો કરે છે તે ઉપરથી તેના મનની સ્થિતિનું માપ કાઢી શકાય છે.પરંતુ આંખ અને કાનની તપાસ કરવા માટે પ્રકાશ કે ધ્વનિના વિવિધ તરંગો જેટલી સહેલાઇથી ઉત્પન્ન કરી શકાય છે તેટલી સહેલાઇથી મનની તપાસ કરવા માટે વિચારો ઉત્પન્ન નથી કરી શકાતાં. હું તો માનું છું કે આપણે સહુ વિચારોના મહાસાગરમાં સદા તરતાં રહીએ છીએ. અને તેમાં થતા મોજાંઓ સાથે તણાતા રહીએ છીએ અને આપણા જન્મજાત વ્યકિતગત સંસ્કાર અને વાસના પ્રમાણે તેમાંથી સુખ કે દુઈખનો અનુભવ કરતાં રહીએ છીએ.જો આમ જ હોય તો મનની સ્થિતિનું નિદાન કરવા કયું સાધન વાપરી શકાય. કોઇ પણ વ્યકિતના વિચારોનું નિદાન કરવા તેની વાણી કે વર્તનથી તપાસ કરવી જરૂરી છે. એટલા માટે તો આજ કાલના માનસ ચિકિત્સકો દર્દી સાથે વાતો કરી એના મનનું નિદાન કરવા મથે છે. પરંતુ સાચું નિદાન તો તેના અંગત જીવનના વર્તનથી જ થઇ શકે.આપણું વર્તન એટલે આપણા કર્મો.            મનુષ્યની કર્મ યાત્રા જાણ્યા સીવાય એની મન્માત્રાનું મૂલ્ય આંકવું કેવળ મુશ્કેલ નહી પરંતુ અશકય છે.                                                                                                                                                  ઇતિ.
“અહંનો અંચળો”
“અહંનો અંચળો”
ઓઢી અહંનો અંચળો,બ્રહ્મ અંતરમાં સંતાય
દે દર્શન એ બ્રહ્મ જ્યારે અંચળો દૂર થાય.
“તો કહો શાથી ?”
“તો કહો શાથી ?”
પુષ્પો ન હોયે તો ન મળે પરાગ
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?
ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?
વનરાઇ પોશે સહુ પ્રાણીઓને
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?
જે સાચવે છે આ પર્યાવરણને
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી
તો કહો
માનવી પ્રભુને પથ્થર બનાવી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?
જીવનની વ્યર્થ ઝનઝટોમાં
જો તમે સદાય વ્યસ્ત રહેશો,
'ને મળતો નથી સમય મને
ઍમ સહુને કહેતા ફરશો,
તો આવશે સમય મળવા સામો
તે દિ કહો તમે શું કહેશો?
પળે પળે વિચાર મનમાં કાંઇ આવે
ભમતું રહે આ મન સૃષ્ટિ માંહે
કદી ભૂત માંહે, કદી ભાવિ માંહે
શાને તે કદી ના કશે સ્થિર થાએ !
તણાતું શાને મન કાળ માંહે !
પળે પળે આ તન જીર્ણ થાએ
‘ને રહે વહેતું તે મૃત્યુની રાહે
કદી સુખ માંહે, કદી દુઃખ માંહે
શાને અવશ્ય તેનું મૃત્યુ થાએ !
હણાતું શાને તન કાળ માંહે !
જન્મતાં પહેલાં જ ભગવાને બક્ષેલ કરોડની કિંમત
કરોડોની મૂડી કરતાં કરોડ ઘણી વધારે નથી શું?
"Who! Where! When! Why!"
Who made all these mountains,
And who made this blue sky!
Why those clouds make thunder!
Who makes these birds to fly!
Who gave me my body,
Who came and kindled my life!
Where from comes my laughter
And who controls my cries!
From where, came all my senses,
From where did come my mind!
I wonder how in my little mind
Both friends and foes can hide.
Whoever made this wonderful world
Does HE really like to hide?
No. But only when my ego is gone
HE will be smiling by my side.
Girish Desai
હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી
જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી
બાળક હસે
રહે મન માતાનું
હર્ષ વિભોર
કલપ કેશે
કીધો છતંા મુખડું
લાગે ઘરડું
તો  શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું
પંાચ સાત 'ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ
લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?
જો વિચારને વણો વાણીમાં, તો જન્મે છે ભાષા
જો વણો તેને વર્તન માંહે, તો ફળે મનની આશા.
પૃથ્વિ આધિન છે સૂર્યને,તેથી પ્રગટે દિન ને રાત
મન આધિન છે વૃત્તિને, તેથી પ્રગટે દ્વેષ ને રાગ
જેટલી ત્વરાથી થશો તમે કૃદ્ધ
તેટલી ત્વરાથી થાશો તમે વૃદ્ધ
અહં મરે તો મન મરે, ન રહે વાસના રહે ન મન
મન મારી નમતા શીખો,જો ચાહો કરવા સાચા નમન
પ્રભુ ને પામવા હોય તો દંડવત પ્રણામ કરી એની આગળ પડવા કરતા
મન મુકી ને એની પાછળ પડવું એ યોગ્ય ગણાય.
" સત્યં શિવં સુંદરમ્ "
આપણે આપણા ભૂતકાળના અનુભવોથી જે  શિખ્યા તે જ સત્ય છે.
વળી વર્તમાનમાં તેનો ઉપયોગ કરી પ્રગતી કરવામાં જ  કલ્યાણ છે.
અને ભાવિમાં તે પ્રગતીના ફળ માણવામાં જ જીવનનો સાચો આનંદ છે.
ચિત્ત જેનું હરિ નામમાં સદા રહે છે મગ્ન
તેને ના કરવા પડે કદી યાગ કે યજ્ઞ
પર પીડા સમજે નહી,અર્થ કાજે કરે અનર્થ
યજ્ઞ યાગ લાખો કરે,બધુંય ગણાયે વ્યર્થ.
" સમાચાર "
સમ + આચાર =સમાચાર
જ્યારે આપણું આચરણ સમાજે સ્વિકારેલા નીતિ નિયમો પ્રમાણે હોય અર્થાત સમાજની મોટા ભાગની વ્યક્તિઓ જેવું હોય તેને સમાચરણ કહેવાય અને આ અંગેની બાતમી મળે તેને સમાચાર  કહેવાય. પરંતુ આપણા છાપાઓમાં તો કોઇ વ્યક્તિ નીતિ નિયમો વિરુદ્ધનું આચરણ કરે તો તે અંગેની માહિતી પહેલા પાને મોટા અક્ષરોમાં છાપવામાં આવે છે. આમ શાથી ?
વળી જેમાં ખબર છાપવામાં આવે તેને અ-ખબાર શાથી કહેતા હશે ?
" बीजली और बादल "
घीर घीर आये बदरवा कारे
नाचन लागे मोर
चमके बीजलीयां गरजे बदरवा
भयो बहुत कलशोर
बीजली क्युं गोरी बदरवा क्युं कारे
ए सोचे मनवा मोर
राधा जब बीजली बन नाची
भयो बदरवा नंदकीशोर