જન્મ
ઓગસ્ટ -  1863, સૂરત
અવસાન
જુલાઈ -  17, 1920
કુટુમ્બ
પિતા -  કલ્યાણદાસ ગજ્જર
અભ્યાસ
મેટ્રિક – સૂરત.
બી. એસસી. -  એલ્ફિંસ્ટન કોલેજ મુંબઈ
એમ. એ.
વ્યવસાય
શિક્ષણ, અધ્યાપન
જીવન ઝરમર
મ.સ. યુનિ. વડોદરાના કલાભવનના સ્થાપક પ્રિન્સીપાલ
વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર
“રંગરહસ્ય” નામક ત્રિમાસિકનું સંપાદન.
રંગ-રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વપ્રસિદ્ધ થયા.
વિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.
Father of nuclear sciences in India.
”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”
#  વેબ સાઇટ  - 1 -  :  - 2 -
નામ
હોમી જહાંગીર ભાભા
જન્મ
30- ઓક્ટોબર, 1909, મુંબાઇ
અવસાન
24 - જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ - વિમાની અકસ્માતમાં
કુટુમ્બ
પિતા – જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ
અભ્યાસ
1927- કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
1935 - કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં
વ્યવસાય
જાણીતા અણુ વિજ્ઞાની
ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી
જીવન ઝરમર
1939 - ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
1945- જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
1948 -  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
1954 - ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
1955- જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
1966 - માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત -  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા
સન્માન
તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું
"No great importance is to be given  to mere  experience."
"He who can listen to the music in the midst of noise can achieve great things."
સ્વપ્ન – એમના જ શબ્દોમાં
.......હુ એ દિવસની કલ્પના કરુ છુ કે, ભારતનો પ્રત્યેક નાગરિક ટેલિવિઝન મારફત શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને દેશના ખૂણે ખૂણે વસતા પ્રત્યેક માનવી સુધી જ્ઞાનનો સંદેશ પહોંચાડવાનો આ એક જ ઉપાય છે.......
# જીવન ઝરમર  - 1 -  :  - 2 -
______________________ - હરીશ દવે
નામ
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ
જન્મ
ઓગસ્ટ 12, 1919, અમદાવાદ
અવસાન
31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ
કુટુમ્બ
પિતા - અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા - સરલાબેન ; ભાઇ બહેન - સાત; પત્ની -મૃણાલિની  - જાણીતા નૃત્યકાર ; પુત્રી - મલ્લિકા - જાણીતા કલાકાર
અભ્યાસ
1939 - “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 - પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)
વ્યવસાય
ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા
જીવન ઝરમર
પિતાના વિશાળ ઘર 'રીટ્રીટ' માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ;  એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના;  થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના  પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 - યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન
સન્માન
1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ