" જનમો જનમની આપણી સગાઈ. "
"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં."
" મને અંધારાં બોલાવે, મને અજવાળાં બોલાવે."
" એક વાર શ્યામ તારી વાંસળી વગાડી દે."
સમ્પર્ક    -    25, એવરેસ્ટ, 12 , પેડર રોડ, મુંબાઈ- 400 026
જન્મ
18, જાન્યુઆરી - 1946; અમદાવાદ
કુટુમ્બ
માતા- યમુના; પિતા- જીતેન્દ્ર
અભ્યાસ
બી.એ. - ગુજરાત કોલેજ, અમદાવાદ
જીવનઝરમર
ચાર વર્ષની ઉમ્મરે સ્વરો વહેતા થયા
આઠ નવ વર્ષની ઉમ્મરે જ્ઞાતિના મેળાવડા, હરીફાઈ અને રેડીયો પર તેમનો સ્વર ગૂંજતો થઈ ગયો.
કોલેજકાળમાં રાસવીહારી દેસાઈની ' શ્રુતિ' સંસ્થામાં જોડાયાં.
શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત શ્રી. પ્રતાપનારાયણ, તાજ અહમદ ખાં, અને વિમળાબેન ગવનકર પાસે લીધી છે.
ઉર્દૂ ભાષાની જાણકારી મૌલવી સાહેબ પાસેથી લીધી છે.
સુગમ સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય ગુરુપદે.
લતા મંગેશકર નએ લક્ષ્મીકાન્ત પાસેથી પ્રેરણા મેળવી છે.
બાવીસમા વર્ષમાં મુંબાઈના તખ્તા પર ગાવા માંડ્યું.
હિન્દી  અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયાં છે
અનેક સંગીતકારો સાથે સ્વર આપ્યો છે, પણ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે ઘણાં વર્ષોથી ગાય છે.
દેશ-વિદેશમાં 1000 થી વધુ કાર્યક્રમો કર્યા છે.
સન્માન
ગુજરાત રાજ્યના બે એવોર્ડ
2007 - ગુજરાત ગૌરવ એવોર્ડ
"સોના  વાટકડી  રે  કેસર  ઘોળ્યાં,  વાલમિયા,
લીલો  છે  રંગનો  છોડ,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા."
#  દોહા
#  સોના વાટકડી રે
#  અન્ય લોકગીત
#  સાંભળો
નામ
હેમુભા નાનભા ગઢવી
ઉપનામ/ વિશેષણો
ગુજરાતી લોક્સગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, ગહેકતો મોરલો.
જન્મ
04-09-1929 , ઢાંકળિયા (સાયલા)
અવસાન
20-8-1965
અભ્યાસ
શાળાંત (ફાઇનલ) પાસ
કુટુંબ
માતા -  બાલુભા; પિતા-  નાનભા ; પત્ની -  હરિબા
પ્રવૃતિ
ગાયક, અભિનય ( નાટ્યકાર ).
જીવનઝરમર
1955 - આકાશવાણી કેન્દ્રમા તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાયા
1955 - 1965  -  રેડિયો પરથી લોકસંગીતને ગુંજતુ કર્યુ
1962-1963  - કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ  ‘સોની હલામણ મે ઉજળી’ બહાર પાડી હતી
એચ.એમ.વી. એ અમે મહિયારા રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતો ની રેકર્ડ રજુ કરી હતી જે ગીતો આજેય યાદગાર છે
આકાશવાણી રાજકોટ આજે જે કંઇ છે એમાં સૌથી વધુ પ્રદાન  હેમુભાઇ નું છે.
સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક હેમુભાઇનો જોટો ન મળે
કંઠની મીઠાસ અને હલક બેજોડ હતાં
રંગભૂમિ ના પણ ઉમદા કલાકાર પણ હતાં; સત્યવાદી રાજા હરિચંન્દ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલાં છે.
આકાશવાણી માટે 1965, 20મી ઓગસ્ટે પડધરી ખાતે રાસડાઓનું રેકોર્ડિંગ  કરતાં હેમરેજ થયું ને તેઓ ઢળી પડ્યા હતા. લોકસંગીતનો જીવ આકાશવાણીનો તારલો હંમેશને માટે આકાશવાણી બની ગયો.
રાજકોટનું હેમુ ગઢવી નાટ્યગૃહ
સન્માન
રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર
ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર-મરણોતર-લોકગાયક
‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાશ્ર્વ ગાયક.
રાજકોટ મ્યુ. કોર્પોરેશને રાજકોટમા જાહેરમાર્ગને ‘હેમુગઢવી’ માર્ગ નામ આપ્યું છે.
11-08-1998 ના રોજ રાજકોટ મ્યુ. કોર્પો. દ્વારા બાંધવામાં આવેલ  અધ્યતન ઓડીટોરિયમને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યું છે.
“ભાલચન્દ્ર જટા ગંગ.. "  - રાગ આનંદ ભૈરવ
”માતા કાલિકા, મહાકાલ મહારાની..” - રાગ અડાણા
”લગન તોંસો લાગ રહી મોહન... ” - રાગ બાલકૌંસ
નામ
જયમલસિંહજી રણમલસિંહજી વાઘેલા
ઉપનામ
સાણંદના બાપુ, બાપુ સાહેબ
જન્મ
16- ઓક્ટોબર - 1905, સાણંદ
અવસાન
18 - જૂન - 1980 , સાણંદ ; સ્મશાનયાત્રામાં દોઢ લાખ માણસો સામેલ
કુટુમ્બ
મૂળ કર્ણાટકના સોલંકી વંશના અને પાટણથી સ્થળાંતર કરી સાણંદમાં સ્થાયી થયેલ કુટુમ્બ
માતા – હીરાબા ; પિતા – રણમલસિંહજી ( તબલા અને પખવાજના માહિર) ; દાદા - ભગવતસિંહજી ( જલ તરંગના સારા વાદક)
પત્ની –  પ્રથમ - ચુડાના રાજ કુંવરી સરદાર કુંવરબા ; તેમના મૃત્યુ બાદ તેમના નાના બહેન દેવકુંવરબા
અભ્યાસ
પ્રાથમિક , માધ્યમિક - રાજકુમાર કોલેજ રાજકોટ, મેટ્રીક પ્રથમ વર્ગમાં
બી.એ. ( સંસ્કૃત) , ગુજરાત કોલેજ , અમદાવાદ
રાજકોટમાં સંગીત શિક્ષક પંડિત લક્ષ્મીશંકરજી પાસે પ્રાથમિક શિક્ષણ
કંઠ્યસંગીત અને વીણાવાદનના ગુરૂ ગોવિંદપ્રસાદજી
ઉસ્તાદ મુનવ્વરખાં પાસે વિચિત્ર વીણા વાદન શીખ્યા
વ્યવસાય
સાણંદના રાજવી
જીવન ઝરમર
સતેજ યાદ શક્તિ, એકપાઠી
સંગીત ઉપરાત ભારતીય દર્શન, તત્વચિંતન, આયુર્વેદ અને વિશ્વના ધર્મોના અભ્યાસ પર પ્રભુત્વ
સંસ્કૃતમાં જાહેરમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા
બધા ધર્મો પ્રત્યે આદર અને સમભાવ
માતાજીના અઠંગ ભક્ત
બાળકો બહુ પ્રિય
પ્રજાવત્સલ રાજવી , ગરીબના ઘેર પ્રસંગ હોય તો પણ અચૂક જતા અને ઉદાર સખાવત કરતા
સાવ સાદું જીવન, અંગત માસિક ખર્ચ માત્ર 50/- રૂ.
પાંચ નવા રાગ વિકસાવ્યા - જયવંતી તોડી, જ્ઞાનકલી, જયવંત સારંગ, રાજરાજેશ્વરી અને બાગકૌંસ
સાણંદ ખાતેનો તેમનો મહેલ ભારત ભરના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે તીર્થસ્થાન
રચના
મેવાતી ઘરાનાની ગાયકીનો પરિચય આપતું પુસ્તક 'સંગીત સૌરભ'
સાભાર
પ્રો. બી. એમ. મૂળે , 'કુમાર' માસિક એપ્રિલ - 2005
”સાધુ! ચરણ કમલ ચિત છોડ.”
- છ વર્ષની ઉમ્મરે ગાયેલું,17 વખત વન્સમોર થયેલું જીવનનું  પહેલું જાહેર ગીત.
# મુલાકાત
જન્મ
1934, ઉત્તરસંડા – નડિયાદ પાસે
કુટુમ્બ
પિતા – ડોક્ટર
અભ્યાસ
નોન મેટ્રીક
વ્યવસાય
સંગીતકાર
જીવન ઝરમર
ત્રણ વર્ષની ઉમ્મરથી ગાવાનું શરૂ : 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ઉપર લખેલ ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં ગાયું અને 17 વખત વન્સ મોર થયું; 1944- ઘેરથી ભાગીને ફિલ્મોમાં કામ કરવા મુંબાઇ ગયા, પણ તરત પાછા ગયા; 1947- કાયમ માટે મુંબાઇ, જીવણલાલ કવિના ઘેર ઘર ઘાટીઓ સાથે સૂઇ રહેતા ; પહેલી વાર મુંબાઇમાં દિલીપ ધોલકીયા સાથે રાસ ગીત ગાયું; જીવનમાં તીવ્ર સંઘર્ષ -  મહેનતાણાની રકમ લેવા ગીરગામથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયેલા છે.
અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા; 1950 પછી - અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં ગીતો ગાયા- આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા; નવરંગ નાગપુરકર સંગીત ગુરૂ ; 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના “ઓલ્યા માંડવાની જૂઇ “ ; રેડીયો પર લાઇવ પ્રોગ્રામ કરતા; ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાન્ગ વ્યાસ તેમના શિષ્ય;2000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે
સાભાર
યામિની દેસાઇ – રિડીફ.કોમ