ગુજરાતમાં કેળવણીની ક્રાંતિ કરનાર વિભૂતિ - ચાર ચોપડી ભણેલા માણસના કામમાંથી યુનિવર્સીટી બની.
" હું મારા દેશના લોકોને કહું છું કે, તમે ચેતજો અને પરમ કૃપાળુ પરમાત્માએ તમને બક્ષેલાં તન-મન-ધન કે જ્ઞાન, જે હોય તે પરમાર્થે વાપરશો તો ક્યારેય પસ્તાવું પડશે નહીં .”
પ્રેરક સૂત્ર – “ આગળ ધસો.”
નામ
છગનલાલ પટેલ
જન્મ
11- નવેમ્બર , 1863; સરઢવ જિ. મહેસાણા
અવસાન
22 – ડીસેમ્બર , 1940; કડી
કુટુમ્બ
માતા- કૃષ્ણામા; પિતા – પીતાંબરદાસ
અભ્યાસ
લુણસાવાડામાં અઢાર વર્ષની ઉમ્મરે ગુજરાતી ચાર ચોપડી
વ્યવસાય
અમદાવાદમાં લાકડાની લાટીમાં કામ
પછી અમદાવાદમાં શરાફી પેઢીમાં અને પછી પોતાની લાટીમાં ધંધો
1893 - ધંધો આટોપી વતનમાં ખેતી
જીવનઝરમર
આઠ વર્ષની ઉમ્મરે કામે અમદાવાદમાં કામે ચઢી ગયા
અઢાર વર્ષની ઉમ્મરે લાગ્યું કે ભણવું જોઇએ, તેથી માત્ર દસ  મહીનામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.
ખેતી સાથે ધાર્મિક અને જીવનપ્રેરક સાહિત્ય વાંચતાં આત્મકલ્યાણ માટે સન્યાસ લેવા કાશી ગયા, પણ ગુરુ સ્વામી કેશવાનંદે સમાજકલ્યાણ માટે કામ કરવાની સલાહ આપી, આથી પાછા ગામ આવ્યા
બાળલગ્ન અને મૃત્યુભોજન જેવા કુરિવાજો સામે ઝુંબેશ.
આ ઝુંબેશથી તેમને લાગ્યું કે, સમાજોધ્ધારનો સાચો માર્ગ કેળવણી છે.
પાટીદાર સમાજમાં કેળવણી માટેની ઝુંબેશ.
1920 – નગીનભાઇ પટેલના સહકારથી 24 વિદ્યાર્થીઓ સાથે કડીમાં પહેલો ‘કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ’ શરુ થયો.
બીજા વર્ષે 40ની સંખ્યા થઇ પણ 18 અધવચથી છોડીને જતા રહ્યા! અત્યંત સંઘર્ષ અને મુસીબતો વેઠીને આટલા પણ વિદ્યાર્થીઓ ભેગા થઇ શક્યા હતા.
1922 – પહેલા ધોરણથી મેટ્રિક સુધીના  52 વિદ્યાર્થીઓ થયા. અને ત્રણ ધોરણ સુધીનું ‘કડવા પાટીદાર વિદ્યાલય’ શરુ થયું.
1923 – કડી રેલ્વે સ્ટેશન સામે નવ વીંઘા જમીન લેવામાં આવી.
જાણીતા સાહિત્યકાર પીતાંબર પટેલ તેમના વિદ્યાર્થી.
બહુ જ સરસ વક્તૃત્વશક્તિ હતી અને શિક્ષણના પ્રચાર સાથે ધાર્મિક શિક્ષણ પણ વણી લેતા.
1929 – મહાત્મા ગાંધીએ આશ્રમની મુલાકાત લીધી હતી.
1934 – કન્યા કેળવણી માટે કન્યાકુંજની શરુઆત.
તેમણે રોપેલા બીજમાંથી કડી સર્વ વિશ્વવિદ્યાલય રચાયુ છે, જેમાં ઉચ્ચ શિક્ષણ્માટેની સાત સંસ્થાઓ સ્થપાઇ છે અને 3000 વિદ્યાર્થીઓ તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આખી સંસ્થામાં 36,000ની સંખ્યા!
પ્રદાન
કડી સર્વ વિદ્યાલય, કડી સર્વ વિશ્વવિદ્યાલય
તેમના જીવન વિશેનું પુસ્તક
‘પ્રજ્ઞાદીપ છગનભા’ લેખક  – મોહનલાલ પટેલ
સાભાર
ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક
"ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે..... આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે."
“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” - વિનોબા ભાવે
” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” - ગાંધીજી
# સંકલ્પનું બળ    - મહારાજ
#  જીવન ઝાંખી  - 1 -     :     - 2 -
# એક સરસ લેખ
નામ
રવિશંકર વ્યાસ
ઉપનામ
મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી
જન્મ
25 - ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)
અવસાન
1 - જુલાઇ, 1984 , વડોદરા
કુટુમ્બ
પત્ની –  સૂરજબા
અભ્યાસ
પ્રાથમિક - છ ધોરણ
વ્યવસાય
આજીવન સમાજ સેવા
જીવન ઝરમર
નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
1920 - સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
1921 - મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
1923 - બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
1926 - બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
1930 - દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
જેલમાં ગામઠી ગીતા સમજાવતા
આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
1960 1 લી મે - ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
1975 - કટોકટીનો વિરોધ
રચનાઓ
મહારાજને લગતાં પુસ્તકો  -
મહારાજની વાતો
વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ - યશવંત શુકલ
માણસાઇના દીવા - ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
સન્માન
ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
"The grand old man of India"
# જીવન ઝરમર - 1 -   :  - 2 -   :   - 3
નામ
દાદાભાઇ નવરોજી
જન્મ
4 સપ્ટેમ્બર, 1825; નાસિક
અવસાન
30 જુન, 1917,મુંબઇ
કુટુમ્બ
માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
પત્ની – ગુલબાઇ ; સંતાનો - પુત્રી - ડો. માણેકબાઇ
અભ્યાસ
પ્રાથમિક, માધ્યમિક - નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
ઉચ્ચ - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )
વ્યવસાય
1850 - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
1855 - લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
1869 - બરોડા રાજ્યના દિવાન
1892 - લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
1886, 1893, 1906 - ભારતીય કોંગ્રેસના પ્રમુખ
-  મુંબાઇ
જીવન ઝરમર
1849 - મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
1867 - લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
1869 - લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
1885 - ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
1892 - લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
1906  -  કોંગ્રેસના  પ્રમુખ તરીકે  'સ્વરાજ'ની  માંગણી.  ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.
સન્માન
દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે
" સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. "
- #  ડુંગળી ચોર  તરીકે સન્માન વખતે
" પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે." - ગાંધીજી
# જીવન ઝરમર  - 1 -  #   - 2 -
મોહનલાલ કામેશ્વર પંડ્યા
જન્મ
21- જુન , 1872 , કઠલાલ , ખેડા જિ.
અવસાન
14 - મે ; 1935
કુટુમ્બ
પિતા સમૃધ્ધ ખેડૂત ; 30 એકર જમીનના માલીક
અભ્યાસ
1902 - મુંબાઇ યુનિ. માંથી ખેતીવાડી વિષયમાં સ્નાતક
વ્યવસાય
1902- ગોંડલ રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
1904 - વડોદરા રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
1905- 11- ક્રાંતિકારી - બોમ્બ પ્રવૃત્તિ
1911- 15 - ભૂગર્ભમાં
1915- 35 - ચૂસ્ત ગાંધીવાદી
જીવન ઝરમર
વડોદરામાં નોકરી દરમિયાન શ્રી. અરવિંદ અને બારીન્દ્ર ઘોષના સંપર્કમાં આવ્યા અને બોમ્બ બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયા
નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલની સાથે બો મ્બ બનાવવાની માહિતી આપતી પુસ્તિકાઓ છાપી , છુપા નામો - વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકુળનો ઇતિહાસ વિ. (!)
13- નવેમ્બર , 1909 - અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો  ઉપર બોમ્બ ફેકનાર ટુકડી ના સભ્ય
1911 - સયાજીરાવ ગાયકવાડે સરકારના દબાણના કારણે નછુટકે નોકરીમાંથી કાઢ્યા
ભુગર્ભ વાસ દરમિયાન સી.આઇ.ડી ને હાથ તાળી આપવામાં પાવરધા
1917 - નરહરિ પરીખ સાથે ગાંધીજીએ ભરેલી પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ માં ભાગ લીધો
1918- મહેસુલ માફ કરાવવા ખેડા સત્યાગ્રહ શરુ કરાવવામાં નોંધપાત્ર પ્રદાન અને સામાજિક કાર્યમાં સક્રીય ફાળો
સત્યાગ્રહના ભાગ રૂપે ખાલસા નહીં થયેલ ખેતરોમાંથી ડુંગળી ચોરવાની પ્રવૃત્તિ ; તેમાં પકડાયા અને વીસ દિવસ જેલવાસ
લોકો દ્વારા 'ડુંગળી ચોર' નો પ્રેમ સભર ઇલ્કાબ અને જેલમાંથી છુટ્યા બાદ ગાંધીજી, સરદાર અને બીજાઓ દ્વારા અભૂતપુર્વ સ્વાગત અને સન્માન
સરદારના વિશ્વાસુ સાથી
મે 1923- નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતની 75 સ્વયંસેવકોની ટુકડીના નેતા; એક વરસની જેલ સજા
ડિસે. 1923 - બોરસદ સત્યાગ્રહના સેનાપતિ
1924 - બારૈયા કોમમાં સુધારણાનું કાર્ય
1927- રેલરાહતના કાર્યમાં મહત્વનું પ્રદાન
1928- બારડોલી સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા, બાદમાં આદીવાસી 'રાનીપરજ' લોકોમાં સેવા કાર્ય
1930- દાંડી સત્યાગ્રહમાં રવિશંકર મહારાજ સાથે મહત્વનું કાર્ય
1930-32 - કારાવાસ
રચનાઓ
વ્યક્તિ ચિત્રો -  કર્મવીર ગાંધી ; ગોખલે ભાગ 1,2   (અંગ્રેજ સરકાર દ્વારા  જપ્ત )
સાભાર
ડો. જયકુમાર શુકલ -  'કુમાર' માસિક - ઓગસ્ટ- 2005 .
"આત્મનિર્ભર થવું,
ખૂબ ભણવું અને વાંકડો માંગે
તેની સાથે લગ્ન ન કરવું."
_________________ - ઊર્મિસાગર
ઉપનામ
પંચમહાલનાં 'મીની મધર ટેરેસા'
નામ
ડૉ. ઇલાબહેન મનુભાઇ દેસાઇ
જન્મ
૧૯૩૯માં મોસાળ- ધમડાછામાં (ગણદેવી તાલુકો)
કુંટુંબ
માતા - શાંતાબહેન   પિતા - ડાહ્યાભાઇ નાયક (બહુશ્રુત વિદ્વાન)  પતિ - મનુભાઇ
અભ્યાસ
બી.એ. (ઓનર્સ સાથે સ્નાતક), એમ.એ. ,  બી.એડ.
વ્યવસાય
કૉલેજકાળ દરમ્યાન એન.સી.સી.ના સાર્જન્ટ અને ટ્રેનીંગ કેમ્પમાં અંડર ઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવેલી; અમલસાડ હાઇસ્કૂલની કન્યાવિંગમાં વ્યાયામ શિક્ષિકા ;  દાહોદ ભીલ સેવામંડળના ટ્રેઝરર તથા એના દ્વારા સંચાલિત મહિલા અધ્યાપન મંદિરના આચાર્યા ;  પંચમહાલ જિલ્લામાં મહિલા વિઁગના હોમગાર્ડ કમાન્ડર ;  ગ્રામ રક્ષક દળનાં માનદ અધિકારી ;  સ્કાઉટ ગાઇડ સંઘનાં ચીફ કમિશ્નર ;  નારી સંરક્ષણ ગૃહ, તકેદારી કમિટી, રાઇફલ ક્લબનાં સભ્ય ;  આરોગ્ય ક્ષેત્રે જૈન ટ્રસ્ટના સહયોગથી ઉભી કરેલી હૉસ્પિટલ.
જીવન ઝરમર
અનેકવિધ સેવાક્ષેત્રે બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર એક કર્મયોગિની સન્નારી; સેવાકાર્ય એમનાં જીવનની નેમ; સેવા અને માનવકલ્યાણના ભેખધારી પિતા બહુશ્રુત વિદ્વાન હતા; માતાપિતા તરફથી મળેલાં સેવા-સહકારનાં સંસ્કાર; દરિદ્ર અને દલિતોમાં પ્રિય સમગ્ર પરિવાર આઝાદીની લડતમાં જોતરાયો હતો; માછીમાર, દલિત, આદિવાસી મહિલા-બાળકોની અંતરની વેદનાથી દાઝી ગયેલાં હોઇ આજીવન એમનાં સેવાકાર્ય કરી એમનાં દુ:ખડાં દૂર કરવા સાબદાં બન્યાં; એમનાં સેવાપરાયણ અને અધ્યાત્મવાદી પતિનાં સહયોગથી નિરાધાર અનાથ બહેનોનો આધારસ્તંભ બન્યાં; 1965 - પંચમહાલ-દાહોદનાં ભીલ સેવામંડળનું સેવાકાર્ય શરૂ કર્યુ અને અદ્યાપિ પર્યંત સેવાપ્રવૃત રહ્યાં; પંચમહાલ જિલ્લાનાં ઝાલોદ ગામે તત્કાલિન શિક્ષણમંત્રી ઇન્દુમતિબેન શેઠે ભીલ સેવામંડળ દ્રારા શરૂ કરેલ મહિલા અધ્યાપન મંદિરમાં આચાર્યા નિમાયા હતા; લોકસેવક બબલભાઇ મહેતા અને ગુજરાતના મૂકસેવક 'મુઠ્ઠી ઉંચેરા માનવી' પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે મહિલા કલ્યાણ કેન્દ્રની શરૂઆત કરી; આ પછી તેમણે ગ્રામસેવિકા તાલીમ કેન્દ્ર, બાળકલ્યાણ માટે આંગણવાડીનો પણ આરંભ કર્યો; ભીલસેવા મંડળનાં ટ્રેઝરર ઉપરાંત મહિલા ઉત્કર્ષ, બાળકલ્યાણ પ્રવૃત્તિ અને સમાજ સુધાર-સેવાપ્રવૃત્તિ તેમનાં કાર્યક્ષેત્રનું ફલક બની રહ્યું; વ્યક્તિ સુધાર દ્રારા સમાજ સુધારનો સેવાયજ્ઞ આરંભ્યો; મહિલા કલ્યાણ પ્રવૃત્તિના પર્યાય સમા તેમણે અમદાવાદનાં જ્યોતિસંઘનાં એમનાં આદર્શમૂર્તિ ચારુમતિબહેન યોદ્ધાની કાર્યશૈલી અને કાર્યપદ્ધતિ અપનાવી તેમણે વિવિધ પ્રકારે ત્રસ્ત અને પીડિત મહિલાઓને ઉગારી-બચાવીને આશ્રય, હૂંફ અને આત્મીયતા બક્ષ્યાં; સમન્વયકારી અને સમાધાકારી અભિગમથી સ્ત્રીઓ આત્મનિર્ભર, સ્વાશ્રયી અને સ્વાવલંબી બને એનાં હંમેશા હિમાયતી રહ્યાં; બહેનોને સ્વરોજગારી - પૂરક રોજગારી મળી રહે એ શુભાશયથી તેમણે પંચમહાલમાં 1965માં ખાદી ગ્રામોદ્યોગનું કાર્ય આરંભેલું, જે પ્રવૃત્તિ આજે પંચમહાલ ઉપરાંત વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રભરમાં ફૂલીફાલી છે; 1982 - પતિનાં નિધન બાદ તેઓએ 'મહર્ષિ અરવિંદ વર્તુળ' શરૂ કર્યુ; 1997 - આચાર્ય પદેથી સેવાનિવૃત્ત થઇ હાલમાં તેઓ કેન્દ્ર સરકારના અવૈધિક શિક્ષણનાં પ્રોજેક્ટ અધિકારી
સન્માન
નવી દિલ્હીના 'ભારતીય આદિમ જાતિ સેવક સંઘે' તેમની મહિલા ઉત્કર્ષની અને નારીસેવાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી 1998માં તેમનું બહુમાન કર્યુ. ગુજરાત હાઇકોર્ટે, કાનૂની સેવા સત્તામંડળના ઝાલોદ તાલુકામાં સભ્ય તરીકે વરણી કરી અને ઝાલોદની લોક અદાલતમાં તેમના બહુમૂલ્ય પ્રદાનનું ગૌરવ થયું.
- સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી
# જીવન ઝરમર
____________- અમિત પિસાવાડિયા
નામ
ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ
ગોંડલ બાપુ
જન્મ
24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી
અવસાન
9 મી માર્ચ 1944.
કુટુંબ
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ;
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;
પટરાણી - નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના  પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને  ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. )
સંતાનો - ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી,  નટવરસિંહજી,  બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં;
1987 - સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના  સંક્ષિપ્ત ઇતિહાસની  શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ - નવ ભાગ - ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884- 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી  અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,  ગોંડલમાં  તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ - ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની  શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન
સન્માન
1897 - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ  તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું  ગોકુળ  અમારું  ગોંડલિયું  ગોકુળ,
નંદનવન  અણમોલ -
વૃંદાવન  શાં  ગામડા  ગુંજે,  સંસ્કારે  સોહાય,
ગોંદરે  ગોંદરે  શારદા  મંદિર  બાલવૃંદ  વિલસાય.
સારાયે  સૌરાષ્ટ્રનું  અંતર,  ઇશ્વરે  આ  નિર્મેલ,
નીર  નિરંતર  વહે  અખંડિત,  ગોરસ  રસની  રેલ.
કૃષ્ણકૃપા  છે  કણ  કણસલે  મઘુવન  મીઠાં  વૃક્ષ,
કુંજ  નિકુંજ  શાં  ખેતર  વાડી  સુંવાળાં  સુરક્ષ.
રિદ્ધિ  સિદ્ધિ  શ્રી  ભગવતની  સુખ-શાંતિનાં  રાજ્ય,
પશુ  પંખીજન  ઝાડને  પણ  જ્યાં  અભયનાં  સામ્રાજ્ય.
‘મીઠાનો કાયદો તોડ્યો.’  - દાંડીકૂચ
‘કરેંગે યા મરેંગે.’ - 1942 ની લડત
‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
# જીવન  અને કવન વિશેની વેબ સાઇટ
# કુટુમ્બ વટવૃક્ષ
# ગાંધીડો મારો- મોભીડો મારો - કવિ કાગ.
નામ
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપનામ
મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા
જન્મ
2- ઓક્ટોબર -1869  ;  પોરબંદર
અવસાન
30 - જાન્યુઆરી,  1948   ;    દિલ્હી
કુટુમ્બ
માતા-  પૂતળીબાઈ ;   પિતા - કરમચંદ (કબા) ગાંધી
પત્ની - કસ્તૂરબા (લગ્ન- 1881 )  ;  પુત્રો -  હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ
અભ્યાસ
1887 - મેટ્રીક - પોરબંદર
કોલેજ - શામળદાસ કોલેજ રાજકોટ
બૅરિસ્ટર (લંડન)
વ્યવસાય
આફ્રીકામાં વકીલાત
પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.
પ્રદાન
ભારતની આઝાદી અને અસહકારના  શસ્ત્રના સર્જક
અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં  શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
જીવનભર સત્યશોધક
જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી
જીવન ઝરમર
પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
1888 - ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ”  આશ્રમ સ્થાપ્યો
1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
1920 -  અસહકારનું આંદોલન
1930 -  ઐતિહાસિક દાંડીકૂચ
1942  -  “હિંદ છોડો” ચળવળ
1948 -  30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા
મુખ્ય રચનાઓ
આત્મકથા - સત્યના પ્રયોગો
પ્રકાશન - હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
નિબંધો -  હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
પત્રલેખન - ગાંધીજીના પત્રો
સમગ્ર સાહિત્ય - ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)
સન્માન
દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
મરણોત્તર ‘ભારત રત્ન’ ઇલ્કાબ
તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ 'ગાંધીગીરી' એ મોટી હલચલ મચાવી દીધી હતી.
તેમનો અવસાન દિન 'શહીદ દિન' ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે  બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી