* થોડાં સમય પહેલાં આપણે બે જમાનાનાં રાજકારણીઓ વચ્ચે ફરક જોયો. હવે, પેટ્રોલનાં વધીને આકાશે પહોંચ્યા પછી આ પ્રમાણેનાં ફરક તરત નજરે ચડે છે.
વિજય ચાર રસ્તાથી મણિનગર, રીક્ષામાં - 70 રૂપિયા.
મણિનગરથી વિજય ચાર રસ્તા (દર્પણ સ્ટેન્ડ), બસમાં - 8 રૂપિયા.
અમદાવાદનાં કોઇપણ છેડેથી ક્યાંય પણ, સાઇકલ પર - 0 રૂપિયા.
આજકાલમાં લઉં છું, આવી કોઇ મસ્ત સાઇકલ.
* હમણાં સમાચાર વાંચ્યાં કે સાઇકલની કિંમતમાં વધારો થશે. અરે, હું તો આ સાઇકલ ખરીદવાનો વિચાર કરતો હતો! આમ પણ, બેંગ્લોરનો ટ્રાફિક ભયંકર છે અને કદાચ બેંગ્લોર મહત્તમ 'વન વે' ધરાવતું શહેર હશે..