“કુમાર” માં પ્રસિદ્ધિ સાથે મુક્તપંચિકાની પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી:
આપ સૌ મિત્રોએ “અનુપમા”ને હૂંફાળો પ્રતિસાદ આપ્યો છે.
આપે મુક્તપંચિકાને ઉલ્લાસભેર વધાવી “અનુપમા”ની ખ્યાતિ વિસ્તારી છે.
આપના સથવારે મુક્તપંચિકાએ હવે પ્રિન્ટ મીડિયામાં પા પા પગલી ભરી છે.
મારી મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સુપ્રતિષ્ઠિત પારિવારિક સામયિક “કુમાર”ના મે 2007ના અંકમાં લઘુકાવ્ય તરીકે પ્રકાશિત થઈ છે.
નવોદિત સર્જક માટે પોતાની કૃતિ “કુમાર”માં સર્વ પ્રથમ પ્રકાશિત થાય તે ગૌરવરૂપ સિદ્ધિ જ ગણાય! મને અત્યંત આનંદ થાય છે કે મારી પ્રથમ કૃતિ “કુમાર”માં પ્રકાશિત થઈ છે.
ઈન્ટરનેટથી પ્રિન્ટ મીડિયા તરફ પ્રયાણ કરવામાં આપણા યુવાન મિત્ર ડો. વિવેક ટેઈલર સાથે હું પણ જોડાઉં છું.
આપ સૌ મિત્રોએ “અનુપમા”ને સ્નેહથી અપનાવીને મુક્તપંચિકાને પ્રતિષ્ઠા આપી છે.  આપનો આભાર!
મુક્તપંચિકા “કુમાર”માં પ્રકાશિત થયાના સમાચાર આપ “મધુસંચય” પર વિગતે વાંચી શકશો.
Read MUKTAPANCHIKA: For full view of the page, CLICK below: