રંગાઇ જાને રંગમાં….. અમેરીકન તણા કલ્ચરમાં વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે રળશુ શુ , કાલે રળશુ, રળશુ લાખો દામ, ક્યારે બનશુ બિરલા ઘનશ્યામ, સગા લુટશે, કોઇ કુટશે, કોઇ નહીં રે તારા સ્ંગમાં…..રંગાઇ….. દા… more →
ગુજરાતી કવિતા અને ગઝલgujaratikavitaanegazal wrote 1 day ago: રંગાઇ જાને રંગમાં….. અમેરીકન તણા કલ્ચરમાં વિદેશ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે રળશુ શુ , કાલે રળશુ, રળ … more →
gujaratikavitaanegazal wrote 3 days ago: સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે સસરાની વાત વાત કાઇ સ … more →
gujaratikavitaanegazal wrote 1 week ago: ભૂલો ભલે વેલેન્ટાઇનટ ડે, મઘર ડે ભૂલશો નહિ મઘર ડે છે ના માતમને, મન થી વિસરશો નહિ બીલો ભર્યા ડોક્ટર તણ … more →
gujaratikavitaanegazal wrote 1 week ago: અમેરીકામા ભૈ સગવડીયો ઘરમ પાળવો જીવને ઘરમ ઘ્યાનથી વૈભવ તરફ વાળવો સમય મળે તો કરવી હરિની પુજા સેવા રાહુ … more →
gujaratikavitaanegazal wrote 2 weeks ago: રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે રાખનાં રમકડાં, … more →
gujaratikavitaanegazal wrote 2 weeks ago: ભક્તો તમને હાથ જોડુ મ્ંદીર હવે ન બનાવશો માનવ ઘર્મ પ્રમુખ ગણીને, માણસાઇના દિવા પ્રગટાવશો તહેવારોની ઉજ … more →
gujaratikavitaanegazal wrote 2 weeks ago: ક્રુષ્ણના કોમ્પુટરમા રાઘાએ જોઇ હશે ક્રુષ્ણની ગોપીઓ સાથે ર્ંગીલી રાસલીલા ત્યારથી ક્રુષ્ણના કોમ્પુટર ન … more →
gujaratikavitaanegazal wrote 2 weeks ago: અમેરીકાતો છે સ્વર્ગનગરી મનમા એવો વહેમ એક અમારૂ મન જાણે છે અહીયા દિવસો નીકળે છે કેમ અમે પરદેશ ના રહેવ … more →
gujaratikavitaanegazal wrote 2 weeks ago: દિકરાના ઓશિયાળા રોટલા કરતા વ્રુધ્ધાશ્રમના રોટ્લે અમારે લીલા લહેર છે. નહી વહુ નો ટકટ્કાટ ,બડ્બડાટ કે … more →
gujaratikavitaanegazal wrote 3 weeks ago: એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી ઇચ્છા થાય છે અમેરીક … more →
gujaratikavitaanegazal wrote 3 weeks ago: પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; જેની ગઠ બ્ંધનતા સાશક પક્ષ સાથ, નેતાને ઉજાણી રે. સોનીયાએ ઉ … more →
gujaratikavitaanegazal wrote 3 weeks ago: નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું વન ટુ થ્રી કહું તો, … more →
gujaratikavitaanegazal wrote 1 month ago: શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !! લાચ લેતા પકડાઇ ગયા તો લાચ આપી ને છુટી ગયા !! ગુ … more →
gujaratikavitaanegazal wrote 1 month ago: ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર શ્રીવેદવ્ … more →
gujaratikavitaanegazal wrote 1 month ago: વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર … more →
gujaratikavitaanegazal wrote 2 months ago: હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’ રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂ … more →
gujaratikavitaanegazal wrote 2 months ago: દીઠો એક ચાંદલિયો રમતો આભ બીજો ચાંદલિયો રમે સરોવર પાળ આવો ને ભેરુ રંગે રમીએ રાસ મને ગમે એક ફુમતું તાર … more →
gujaratikavitaanegazal wrote 2 months ago: રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી રંગ ભરી રમશું રાસ રાધા રાણી ને રમાડે કામણગારો કાન બંસરીના નાદે ઘેલું ગ … more →
gujaratikavitaanegazal wrote 3 months ago: ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ મા અંબાને ચરણે ,ઘેલીગુજરાત ગરબે રમતી રો જ આભલા ચમકે, … more →