મારી શાળાની પ્રાર્થનાઓ
મંદીર તારૂં વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાય્,
દેખે દેખનહારા રે,
નહીં પુજારી, નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહીમા ગાતાં
ચાંદો સૂરજ તારા રે,
વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ મીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરાં રે....
Previous Posts in the same Series :
મારી શાળાની પ્રાર્થનાઓ - 3, ........મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II
મારી શાળા :
હું લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા માં  અભ્યાસ કરતો હતો. આ શાળાની સૌથી પ્રેરક વાત હતી સવારના પહોરમાં વગાડાતા દેશભક્તિના ગીતો...મને યાદ છે કે અમે અપની આઝાદીકો હમ હરગીઝ મીટા શક્તે નહીં, એ મેરે વતન કે લોગો, એ વતન એ વતન હમ કો તેરી કસમ જેવા ગીતો સાંભળીને મોટા થયા છીએ...(કદાચ અત્યારે પણ આ સરસ આદત અને ઈબાદત પીરસાતી હોય એવી આશા રાખું છું...)
અહીંની બીજી ઊડીને આંખે વળગે તેવી વાત છે આ શાળાની પ્રાર્થના....પ્રાર્થનાઓ નું સિલેક્શન બેનમૂન છે...બાળકોને લોહીમાં સંસ્કાર આપવા કોઈ બોટલ ચડાવી શકાતી નથી, એ તો વિચારો જ આપી શકે...અને સવાર સવારમાં પ્રભુ ભક્તિ, દેશ ભક્તિ અને માતા પિતાની સેવા થી વધારે સારી વાતો શું શીખવી શકીએ???
આ મથાળા નીચે મારી શાળાની કેટલીક પ્રાર્થનાઓ મૂકી રહ્યો છું, આશા છે આપને એ ગમશે...
જીવનની જાગ્રૃતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમારી ઊન્નતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી
અમે સાચા અને શૂરા બનીએ મન વચન કર્મે
અને સજ્જન થવા પૂરા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારૂ સ્થાન મેળવીએ, અમારૂ સ્થાન જાળવીએ
અને એ સ્થાન શોભાવવા અમારી પ્રાર્થના પ્રભુજી
અમારાથી કરાશે તે પ્રભુ પ્રેર્યુ તમારૂ છે
અમે યંત્રો તમે યંત્રી, અમારી પ્રાર્થના પ્રભુજી
- જીગ્નેશ અધ્યારૂ