દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, જોયા કરો - કૈલાસ પંડિત… more →
ગુજરાતી કવિતાઓgujaratikavita wrote 9 months ago: દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, જોયા … more →
gujaratikavita wrote 9 months ago: ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું … more →
gujaratikavita wrote 1 year ago: સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ? હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ પા … more →
gujaratikavita wrote 1 year ago: મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે માળાની ઝંખના નથી મારા વિહંગને મુ … more →
gujaratikavita wrote 1 year ago: પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ … more →
gujaratikavita wrote 1 year ago: એટલે તો વેલ પણ મોહી હશે વાડ કાંટાથી પછી સોહી હશે આ બધું નસમાં નદીમાં નાવમાં જે વહે છે એ બધું લોહી હશ … more →
gujaratikavita wrote 1 year ago: કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ? ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ? આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી મા … more →
gujaratikavita wrote 1 year ago: હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે, લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટ … more →
gujaratikavita wrote 1 year ago: કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ, ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ. ખબર છે … more →
gujaratikavita wrote 1 year ago: તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી - આંખ આખી જિંદગી મી … more →
gujaratikavita wrote 1 year ago: કિસ્સો કેવો સરસ મઝાનો, બેઉં વ્યક્તિ સુખી થયાનો, તને પલ્લું તારી તરફ નમ્યાનો, મુજને આનંદ ઊંચે ગયાનો … more →