મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા, મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની, બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા……………… … more →
ગુજરાતી કવિતાઓgujaratikavita wrote 1 year ago: મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા, અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા, મળે છે કોઈ એક જ પ્રેમી ન … more →
gujaratikavita wrote 1 year ago: આશાનો એ મિનાર હતો કોણ માનશે? ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે? વેરી અમારો પ્યાર હતો કોણ માનશે? હૈયાના આર … more →
gujaratikavita wrote 1 year ago: જીનકી તમન્ના દીલ મે થી, જુદાઈ અબ હમ ઉનકી સહતે હૈ, ફુરસત્ નહિ ઉન્હે હમસે બાત કરને કી, ઇસ લીયે હમ હર … more →
gujaratikavita wrote 1 year ago: માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો… એ મુજન … more →
gujaratikavita wrote 1 year ago: તારી પાસે રામ છે મારી પાસે જામ છે અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે ! - શેખાદમ આબુવાલા … more →
gujaratikavita wrote 1 year ago: બધે જ પડજો પણ પ્રેમ મા પડશો નહી, ને જો પડો તો પછી રોડણાં રડશો નહી. પ્રેમ જેવુ કઈ નથી, છે આ બધા લાગણી … more →
gujaratikavita wrote 1 year ago: જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે, જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે ! ફક્ત જીતવી નથી મારે … more →
gujaratikavita wrote 1 year ago: હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ ર … more →
gujaratikavita wrote 1 year ago: વાત મારી નીકળી તો હશે, સાંભળી પાંપણો ઢળી તો હશે, મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’ ચીસ આંખોમાં સળવળી તો હશ … more →
gujaratikavita wrote 1 year ago: એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં, તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં. -’બેફામ’ … more →
gujaratikavita wrote 1 year ago: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ ! -ઓજસ પાલનપુરી … more →
gujaratikavita wrote 1 year ago: એમની આંખમાં મઢેલું છે એક સપનું મને જડેલું છે. આમ દેખાય છે સાવ સીધું મન છેક ઊંડે જુઓ, વળેલું છે. બંધ … more →