કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો -શેખાદમ આબુવાલા … more →
ગુજરાતી કવિતાઓgujaratikavita wrote 4 months ago: કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થ … more →
gujaratikavita wrote 7 months ago: ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે … more →
gujaratikavita wrote 8 months ago: દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમ … more →
gujaratikavita wrote 9 months ago: હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું; દબાવ … more →
gujaratikavita wrote 9 months ago: દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને, … more →
gujaratikavita wrote 10 months ago: તું એક ગુલાબી સપનું છે હું એક મજાનીં નીંદર છું. ના વીતે રાત જવાનીની તે માટે હું પણ તત્પર છું. ગોતી જ … more →
gujaratikavita wrote 11 months ago: ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે કે તારું … more →
gujaratikavita wrote 1 year ago: આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ માર્યા – પછી બાળ્યા … more →
gujaratikavita wrote 1 year ago: પ્યારની રંગીન લત મોંઘી પડી, આગ સાથેની રમત મોંઘી પડી.. જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,એક આ દીલની લડલ મોંઘી … more →
gujaratikavita wrote 1 year ago: તારી પાસે રામ છે મારી પાસે જામ છે અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે ! - શેખાદમ આબુવાલા … more →
gujaratikavita wrote 1 year ago: અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરે સૌ મોરચા મોતને પણ આવવા દો લાગમાં. મર … more →
gujaratikavita wrote 1 year ago: હું નયનનું નીર છું પ્રેમનું તકદીર છું ખેંચશો – હારી જશો દ્રૌપદીનું ચીર છું અર્જુને પૂછ્યું મને … more →
gujaratikavita wrote 1 year ago: ખાળ તારી આંખડીના નીરને સંકટોમાં આ ન છાજે વીરને; એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં સુધી પંપાળશે તકદીર … more →
gujaratikavita wrote 1 year ago: સંકલ્પ વિના એ શક્ય નથી તું રોક નયનના આંસુ મથી તું હાથની મુઠ્ઠી વાળી જો રેખાઓ બધી બદલાઈ જશે … more →