શાળા - એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.
જીવન વિમો - મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.
નર્સ - એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.
લગ્ન - એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.
આંસુ - પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.
લેક્ચર - પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!
કોન્ફરન્સ - ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.
કોન્ફરન્સ રુમ - એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.
પપ્પા - એટીએમ - એની ટાઈમ મની.
બોસ - એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.
દાકતર - જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!
ગુજરાતી પુસ્તકો - લોકો વખાણે છે પણ વાંચતા નથી.
સ્મિત - એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!
બગાસું - પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.
અનુભવ - ભૂલોનું બીજું નામ.
અણુબોમ્બ - બધા શોધખોળોની ઘોર ખોદ શોધ.
શબ્દકોષ - એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!
વગેરે વગેરે - જેટલું જાણીએ છીએ તેના કરતાં વધારે દેખાડવા માટે વપરાતા શબ્દો.
Tagged with: તડાફડી, વ્યાખ્યા
ક્યારે શું છોડવું જોઈએ?
૧૦મે વર્ષે - મમ્મીની આંગળી પકડીને ચાલવાનું છોડો.
૨૦મે વર્ષે - રમકડાથી રમવાનું છોડો.
૩૦મે વર્ષે - અહીં તહી આંખો ફેરવવાનું છોડો.
૪૦મે વર્ષે - રાત્રે જમવાનું છોડો.
૫૦મે વર્ષે - હોટલમાં જવાનું છોડો.
૬૦મે વર્ષે - વેપાર કરવાનું છોડો.
૭૦મે વર્ષે - ગાદલાની પથારીમાં સુવાનું છોડો..
૮૦મે વર્ષે - લસ્સી પીવાનું છોડો.
૯૦મે વર્ષે - જીવવાની આશા છોડો.
૧૦૦મે વર્ષે - જગત છોડો……
- મરાઠીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર!
Tagged with: પુણેરી પાટ્યા