અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ (Lepidiumus sativum) છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે. 133 more words