ટૅગ્સ » પત્રકાર

પત્રકાર એકતા સંગઠન દ્વારા અરવલ્લી જિલ્લાના પત્રકારો સાથે બેઠક યોજી હોદ્દેદારોની નિમણુક સર્વાનુમતે નિયુક્ત કરાઇ..

પત્રકાર એકતા સંગઠન ની અરવલ્લી જિલ્લાની મિટિંગ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડયા, પ્રદેશ ઉપપ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા , પ્રદેશ મહામંત્રી આર.બી. 387 more words

ગુજરાત

યાદ રાખો સ્પ્રિંગ જેટલી દબાવશો એટલી જ વધું ઉછળશે..?? સમાજ માં નાના નાના ન્યુઝ પેપર થી એવું તો કોણ જાણે કોણ ડરે છે???

અબજોપતિ બિઝનેસ મેન , ઉદ્યોગ ગૃહ ગૃપ ગૃપ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલતા પ્રેસ મિડીયા અને સ્થાનિક મીડીયા કર્મી ઓ ની લડાઈ છે સેના માંટે?? જે પણ ન્યૂઝ પેપર માં પ્રેસ નોટ આવી છે તે પણ RNI એક્ટ થી ચાલે છે અને નાના ન્યૂઝ પેપર પણ RNI એક્ટ થી ચાલે છે, સમગ્ર ગુજરાતમાં 3000 થી વધૂ ન્યુઝ પેપર ચાલતા હસે,, ત્યારે ભારત સરકાર ની મંજૂરી RNI મંજૂરી થી ચાલતા આર્થિક રીતે નાનાં ન્યૂઝ પેપર , મોટા મોટા અબજોપતિ ઉદ્યોગ ગૃહ દ્વારા ચાલતા ન્યૂઝ પેપર ની લડાઈ શું કામ?? 389 more words

ગુજરાત

રાજકોટમાં મીડિયા કર્મીઓ માટે તા.૫મી ફેબ્રુઆરીને શનિવારે કોરોના વેક્સિન ના ત્રીજા પ્રિકોશન-બુસ્ટર ડૉઝના કેમ્પનું આયોજન.

અગાઉ જેમણે રસીનો સંજોગોવશાત બીજો ડોઝ ન લીધો હોય એવા પત્રકારો, એમના પરિવારજન પણ લાગુ પડતા ડોઝ લઈ શકશે: રાજુભાઇ ધ્રુવ.

રાજકોટ મનપા દ્વારા આયોજીત ત્રીજા કોરોના પ્રિકોશન-બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પનો સમાચાર માધ્યમોના તમામ મીડિયાકર્મીઓ લાભ લે એવી ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવની અંતઃકરણપૂર્વકની અપીલ 379 more words

ગુજરાત

થરાદ ફિલ્ડ પત્રકાર સંગઠન ની કારોબારી પ્રથમ મિટિંગ યોજાઈ..

પત્રકાર સંગઠન ને વધુ મજબુત બનાવવા કરી હાલક ..

ફિલ્ડ પત્રકાર ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી મિટિંગ

બનાસકાંઠાના થરાદ ખાતે ફિલ્ડ પત્રકાર સંગઠન ના એક વર્ષ પૂર્ણ થતાં નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભમરાજી વાઘેલા ઉપપ્રમુખ તરીકે વસરામ ચૌધરી મંત્રી તરીકે અર્જુનસિહ રાજપૂત ખજાનચી તરીકે રૂડાભાઇ આસલ ની નિમણૂંક કરવામાં આવી હતી 84 more words

ગુજરાત